Most Expensive Wedding: આજથી 20 વર્ષ પહેલાં આટલું બધું લાઈવ મીડિયા કવરેજ નહોતું. તે સમયે થયા હતા દુનિયાના સૌથી મોંઘા લગ્ન.
daily horoscope
જોકે, હાલ સોશિયલ મીડિયા સક્રિય છે, સમાચારોની આપલે તુરંત થઈ શકે છે તેથી લાઈવ મીડિયા કવરેજ અને સોશિયલ મીડિયાને કારણે અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન આપણને સૌથી મોંઘા લાગે છે. જોકે, આજથી 20 વર્ષ પહેલાં આટલું બધું લાઈવ મીડિયા કવરેજ નહોતું. તે સમયે થયા હતા દુનિયાના સૌથી મોંઘા લગ્ન. સોશિયલ મીડિયા તો હતું જ નહીં. તેથી આનાથી મોંઘા લગ્ન વિશે પણ ઘણાં લોકો પાસે જાણકારી નથી.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. આ લગ્ન ભારતના સૌથી મોંઘા લગ્નોમાંથી એક માનવામાં આવે છે. જો કે, આ ખર્ચની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, અત્યાર સુધી માત્ર અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, ચાલો જાણીએ કે દુનિયાના સૌથી મોંઘા લગ્ન ક્યા છે. લગ્ન ફ્રાન્સમાં થયા હતા અને અંદાજિત ખર્ચ $55 મિલિયન હતો. સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલની પુત્રી વનિષા મિત્તલના લગ્ન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અમિત ભાટિયા સાથે થયા હતા.
Rich Marriage Royal Wedding Laxmi Mittal Business Man India Steel King Anant Ambani Wedding Mukesh Ambani રોયલ મેરેજ અનંત અંબાણી લક્ષ્મી મિત્તલ ધનકુબેર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
અનંત-રાધિકાએ હનીમૂન માટે પસંદ કર્યો આ શાનદાર લક્ઝરી રિસોર્ટ, એક રાત રોકાવાનું ભાડું...બાપરે બાપ!મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે ભવ્ય સમારોહમાં લગ્ન થયા. આ લગ્ન દુનિયાના અત્યાર સુધીમાં સૌથી મોંઘા લગ્ન કહેવાય છે.
Weiterlesen »
અનંત અંબાણીના લગ્ન કરતા વધુ ખર્ચો? આ વ્યક્તિએ આપી હતી દુનિયાની સૌથી મોંઘી પાર્ટી, પણ પછી જે થયું....બિઝનેસ ટાઈકુન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના હાલમાં જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થયા જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલા છે. એશિયાના સૌથી ધનિક એવા મુકેશ અંબાણીએ પુત્રના લગ્ન મુંબઈમાં ધામધૂમથી કર્યા. લગ્નની રસ્મોમાં 5000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો.
Weiterlesen »
Paris Olympics માં ભારતને મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ, મનુ ભાકર અને સરબજોતે કર્યો કમાલમનુ ભાકરે ભારતને આ વખતે અપાવ્યો હતો પહેલો ઓલંપિક મેડલ. ભારતે ટોકિયો ઓલંપિકમાં જીત્યા હતા સૌથી વધારે 7 મેડલ.
Weiterlesen »
Falguni Pathak: કેમ કુંવારી રહી ગઈ આ ફેમસ ગુજરાતી સિંગર, 55 વર્ષની ઉંમરે કર્યો ખુલાસોFalguni Pathak:55 વર્ષીય ફાલ્ગુની ફાલ્ગુની પાઠક એ લગ્ન કર્યા નથી. આ અંગે પહેલી વખત તેણે કરિશ્મા તન્નાના પોડકાસ્ટમાં વાત કરી હતી. આ પહેલી વખત છે જ્યારે ફાલ્ગુની પાઠક એ પોતાની પર્સનલ લાઇફ વિશે ચર્ચા કરી હોય તો ચાલો તમને પણ જણાવીએ કે શા માટે ફાલ્ગુની પાઠકે લગ્ન કર્યા નથી.
Weiterlesen »
મુકેશ અંબાણીના ખાસ મિત્ર અને ધીરુભાઈ અંબાણીના આ ત્રીજા પુત્ર કોણ? એક સમયે હતા અબજોપતિ..હવે આવું જીવન જીવે છેઆજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે મુકેશ અંબાણીના નીકટના મિત્ર છે અને આ મિત્રતા શાળાના દિવસોથી છે. આ એવા વ્યક્તિ છે જે ધીરુભાઈ અંબાણીના 'ત્રીજા પુત્ર' તરીકે પણ ઓળખાય છે.
Weiterlesen »
NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
Weiterlesen »