અટકળોનો અંત! હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

Breaking News Nachrichten

અટકળોનો અંત! હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
Sports NewsHardik Pandya DivorceNatasha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

Hardik Pandya Divorce: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ સમાપ્ત થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને ક્રિકેટરે આપી માહિતી...

Celebs Donated Organs: સિનેજગતના આ સિતારાઓ પોતાના શરીરના અંગો કરી ચુક્યા છે ડોનેટખતરનાક ચાંદીપુરા વાયરસ માટે સરકારમાંથી છૂટ્યા આદેશ, તાત્કાલિક અસરથી કરાશે આ કામ

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થઈ ચુક્યા છે. લાંબા સમયથી હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાના લગ્ન જીવનમાં વિખવાદ અંગે અટકળો ચાલતી હતી. આખરે આ અટકળોનો અંત આવ્યો છે અને હાર્દિક પંડ્યા અને નતાશા મ્યુચ્યુઅલ રીતે અલગ થઈ ગયા હોવાના સમાચારો સામે આવ્યાં છે. ખુદ હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને આ જાણકારી આપી છે.

હાર્દિક અને નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કોમેન્ટ્સ બંધ કરી દીધી છે. બંનેએ પોસ્ટમાં લખ્યું, '4 વર્ષ સુધી સાથે રહ્યા પછી નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે મળીને અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને અમારું શ્રેષ્ઠ આપ્યું અને અમે માનીએ છીએ કે આ અમારા બંને માટે શ્રેષ્ઠ છે. આ અમારા માટે મુશ્કેલ નિર્ણય હતો કારણ કે અમે એકતા, પરસ્પર આદર અને સાથીદારીનો આનંદ માણ્યો હતો. જેમ જેમ અમારો પરિવાર વધતો ગયો.

હાર્દિકે પુત્ર અગસ્ત્ય વિશે કહ્યું, 'અમને અગસ્ત્યનો આશીર્વાદ મળ્યો છે, જે અમારા બંનેના જીવનના કેન્દ્રમાં હશે અને અમે તેની ખુશી માટે અમે જે કરી શકીએ તે બધું આપીશું તે માટે અમે તેને સહ-પેરેન્ટ્સ કરીશું. આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં અમને ગોપનીયતા પ્રદાન કરવા માટે અમે તમારા સમર્થન અને સમજણની નિષ્ઠાપૂર્વક વિનંતી કરીએ છીએ.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Sports News Hardik Pandya Divorce Natasha Cricketer Team India ક્રિકેટર ટીમ ઈન્ડિયા હાર્દિક પંડ્યા છૂટાછેડા બ્રેકિંગ ન્યૂઝ મોટા સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

કોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીકોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
Weiterlesen »

વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા સાથે આવી હરકત કોણે કરી? Viral Video જોઈને તમે પણ ચોંકી જશોવાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા સાથે આવી હરકત કોણે કરી? Viral Video જોઈને તમે પણ ચોંકી જશોવાનખેડે સ્ટેડિયમમાં જ્યારે તમામ ખેલાડીઓ વંદે માતરમ ગાતા આગળ વધી રહ્યા હતા, આ દરમિયાન હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સૌથી આગળ હતા. ત્યારે જ સ્ટેડિયમમાં હાજર દર્શકોમાંથી કોઈએ હાર્દિક પર કોઈ વસ્તુ ફેંકી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Weiterlesen »

Isha Ambani​: હલ્દીમાં છવાઈ ગઈ રાધિકા પણ મહેંદીમાં ઈશાએ લુંટી લીધી મહેફિલ, નીતા અંબાણીનો હાર પહેરી કંપ્લીટ કર્યો રોયલ લુકIsha Ambani​: હલ્દીમાં છવાઈ ગઈ રાધિકા પણ મહેંદીમાં ઈશાએ લુંટી લીધી મહેફિલ, નીતા અંબાણીનો હાર પહેરી કંપ્લીટ કર્યો રોયલ લુકIsha Ambani Mehndi look: સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નના અલગ અલગ ફંક્શનની તસવીરો જ જોવા મળે છે. જેમાં સૌથી વધુ વાયરલ રાધિકા મર્ચન્ટનો હલ્દી લુક અને ઈશા અંબાણીનો મહેંદી લુક થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણીની તસ્વીરો છવાઈ ગઈ છે.
Weiterlesen »

કોણ છે આ યુવતી? જેની સાથે ઉડી હાર્દિક પંડ્યાની ડેટિંગની રૂમર્સ....નતાશાએ કેમ કહ્યું ઓબ્ઝર્વ કરીએકોણ છે આ યુવતી? જેની સાથે ઉડી હાર્દિક પંડ્યાની ડેટિંગની રૂમર્સ....નતાશાએ કેમ કહ્યું ઓબ્ઝર્વ કરીએહાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં તિરાડ પડ્યાની અટકળોથી તો જાણે સોશિયલ મીડિયા ભરાઈ પડ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર આ બંનેને લઈને અનેક ચર્ચાઓ ચગડોળે ચડી છે. ઘણા સમયથી આ બંને વચ્ચે કઈંક નવાજૂની હોવાનું રંધાઈ રહ્યું છે.
Weiterlesen »

ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીGovernment Jobs : રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે આપી મંજૂરી,,, મરાઠી, ઉર્દૂ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરશે,,, ટેટ અને સીટેટ પાસ થયેલાની થશે ભરતી
Weiterlesen »

Maharaj On OTT: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મMaharaj On OTT: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મMaharaj On OTT: ગુજરાત હાઇકોર્ટે ફિલ્મને લઈને વધતા વિવાદને જોતા ફિલ્મને ઓટીટી પર રિલીઝ થતા પહેલા અટકાવી હતી અને કહ્યું હતું કે કોર્ટ ફિલ્મને જોશે ત્યાર પછી ફિલ્મની રિલીઝ પર નિર્ણય સંભળાવશે.
Weiterlesen »



Render Time: 2025-02-25 16:14:46