Ahmedabad Property Market Investment : અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીના ભાવે પ્રોપર્ટી મળે છે, જેની કિમત ઓછી છે
Lucky Rashi: આજે રવિ યોગ-સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત શુભ સંયોગ, આ રાશિવાળાની સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશેદૈનિક રાશિફળ 9 જુલાઈ: આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે, વાંચો આજનું રાશિફળએક લેટેસ્ટ અહેવાલ અનુસાર, અમદાવાદ દેશના 8 મહાનગરોની સરખામણીમાં સૌથી સસ્તુ શહેર છે. ગુજરાત ના આ મેગા સિટીમાં પ્રતિ ચોરસ ફૂટનો સરેરાશ ભાવ રૂ.3031 છે. જોકે, હવે અમદાવાદ નું પ્રોપર્ટી માર્કેટ જોર પકડી રહ્યું છે.
ખાસ કરીને અમદાવાદમાં લાઈફસ્ટાઈલ અનુસાર પ્રોપર્ટીમાં વધારો થયો છે. લોકોની જરૂરિયાત અનુસાર સુવિધાઓ અને ઓફર આવવામાં આવી રહી છે. અમદાવાદમાં રહેણાંક એકમોની સરેરાશ કિંમત વાર્ષિક ધોરણે 1% વધીને રૂ. 3,035 પ્રતિ ચોરસ ફૂટ થઈ છે, તેવું નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે. રિપોર્ટ કહે છે કે, મહામારી બાદ અમદાવાદનું પ્રોપ્રટી બજાર ફરીથી ધમધમતુ થયું છે. મહામારી બાદ આવેલી મંદી પછી સ્થિર વૃદ્ધિ જોવા મળી છે. જે ઘર ખરીદનારાઓમાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે, જેણે વેચાણની માત્રામાં વધારો કર્યો છે. અમદાવાદ ટોચના આઠ મહાનગરોમાં સૌથી નીચા પ્રતિ સ્ક્વેર ફીટ રહેણાંક ભાવ સાથે ઐતિહાસિક રીતે સૌથી વધુ વેચાણ એફોર્ડેબલ કેટેગરીમાં જોવા મળ્યું હતું. આ ટિકિટ-સાઇઝ કેટેગરીનો હિસ્સો H1 2024માં ઘટીને 39% થઈ ગયો હતો, જે રૂ. 50 લાખથી રૂ.
નાઇટ ફ્રેંકના ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બલબીલસિંહ ખાલસાએ જણાવ્યું કે, ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને ફાઇનાન્સિયલ માર્કેટ વધી રહ્યો છે. જેથી લોકોની આવક વધી ગઈ છે. જેથી લોકો પ્રીમિયમ સેગમેન્ટમાં ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. પરિવારના સભ્યોની સંખ્યા વધતા મોટા ઘરોની જરૂરિયાત ઊભી થઈ રહી છે. હવે 1 બીએચકેની નવી સ્કીમો લોન્ચ થવાની લગભગ બંધ થઈ ગઈ છે.મોટાભાગના લોકો પશ્ચિમ અમદાવાદમાં રહેણાંક મકાનો ખરીદવાનું વધુ પસંદ કરે છે.
Ahmedabad Breaking News Roads And Buildings Department ગુજરાત મકાનો અને જમીનો થશે મોંઘા Gujarat Government Ahmedabad Property Construction અમદાવાદ Gujarat ગુજરાત પ્રોપર્ટી નવુ ઘર નવું ઘર સપનાનું ઘર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવ Affordable Houses Afordable Scheme Investment In Gujarat Ahmedabad News Properties Ahmedabad Prime Location Property In Ahmedabad Best Property Deal In Ahmedabad Properties For Sale In Ahmedabad 2BHK In Ahmedabad Featured Projects Property Services Top Projects New Project In Ahmedabad Gujarat Samachar Gujarat Latest News Gujarat Update Gujarat Na Samachar Gujarati Update Property Investment In Gujarat અમદાવાદ સૌથી સસ્તું શહેર નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું Knightfrank India Residential Sale In Ahmedabad
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બાઇડેનની મોટી જાહેરાત, 5 લાખ ઈમિગ્રન્ટ્સને મળી શકે છે અમેરિકન નાગરિકતાઅમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સને મોટી રાહત મળી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ઈમિગ્રન્ટ્સને રાહત આપવા માટે મોટું પગલું ભરવા જઈ રહ્યાં છે.
Weiterlesen »
ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારJignesh Mevani : કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી હવે ગુજરાત કોંગ્રેસમાં આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે, ગુજરાત કોંગ્રેસને ફરી બેઠું કરવામાં યુવા નેતાનો મોટો રોલ સામે આવી રહ્યો છે
Weiterlesen »
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગUpcoming IPOs: આ સપ્તાહે મેનબોર્ડ કેટેગરીમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ (Emcure Pharmaceuticals)અને બંસલ વાયરસ ઈન્ડસ્ટ્રીઝ (Bansal Wire Industries)ના આઈપીઓ આવી રહ્યાં છે.
Weiterlesen »
અરબી સમુદ્રમાંથી આવશે આફત! ગુજરાતના 33 માંથી આ 13 જિલ્લાઓ થઈ જશે ખેદાન-મેદાનGujarat Rainfall: અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્નારા વ્યક્ત કરવામાં આવી છે.
Weiterlesen »
ઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂMedicamen Organics NSE SME IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.
Weiterlesen »
આ દેશની લોટરી લાગી, સમુદ્રમાંથી મળ્યો 3300 વર્ષ જૂનો ખજાનો3300 years old ship found : ઈઝરાયેલથી 90 કિલોમીટર દૂર સમુદ્રના પેટાળમાં કાંસ્ય યુગનું 3300 વર્ષ જૂનું એક જહાજ મળી આવ્યું છે, આ જહાજમાં ખજાનો હોવાનું શોધકર્તાઓએ જણાવ્યું
Weiterlesen »