Amit Shah : ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે અમિત શાહનો પ્રચંડ પ્રચાર... સાણંદથી થશે રોડ શોની શરૂઆત.. સાંજે વેજલપુરમાં જાહેર સભાને સંબોધન
Amit Shah Road Show : ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે અમિત શાહ નો પ્રચંડ પ્રચાર... સાણંદથી થશે રોડ શોની શરૂઆત..
ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજથી પ્રચારના શ્રી ગણેશ કરશે. ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ઠ સાત વિધાનસભામાં અમિત શાહનો રોડ શો યોજાશે. સાણંદથી રોડ શોની શરૂઆત થશે. સાણંદ, કલોલ, સાબરગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજથી પ્રચારના શ્રી ગણેશ કરશે. તો અમીત શાહનો મતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં મેગા રોડ શો યોજશે. રોડ શો ના સમાપન બાદ અમિતભાઈ શાહ વેજલપુર ખાતે જાહેરસભાને સંબોધન કરશે.
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો ગાંધીનગરમાં યોજાવાનો છે. સવારે 9 કલાકે અમદાવાદના સાણંદમાં ભવ્ય રોડ શો નીકળશે. સાણંદમાં APMC સર્કલથી નળસરોવર ચોક સુધી રોડ શો નીકળશે. સવારે 10.15 કલાકે ગાંધીનગરના કલોલમાં ભવ્ય રોડ શો નીકળશે. જેકલોલમાં જેપી ગેટથી ટાવર ચોક સુધી ભવ્ય રોડ શો હશે. બપોરે 4 કલાકે સરદાર પટેલ ચોકથી કેકે નગરમાં રોડ શો નીકળશે. જે વાળીનાથ ચોકથી જીવરાજ પાર્ક ચાર રસ્તા સુધી રોડ શો હશે. રાત્રિના 8 કલાકે વેજલપુરમાં ભવ્ય રોડ શો બાદમાં જાહેરસભા સંબોધશે.
સાંજે ૪.૩૦ કલાકે ઘાટલોડિયા ખાતે અમિત શાહના રોડ શોનું ચાંદલોડિયા રોડ- ઉમિયા હોલ જંક્શનથી પ્રસ્થાન થશે.સાંજે ૬.૩૦ કલાકે વેજલપુર ના જીવરાજ પાર્ક ખાતેથી અમિત શાહના રોડ શો ની શરૂઆત થશે.
Amit Shah Gandhinagar અમિત શાહ ગાંધીનગર Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ મોદીના નામે વોટ 5 લાખની લીડ ગુજરાત મોડલ મજૂરિયા કાર્યકર્તા 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par Rajput Maha Sammelan ઓપરેશન લોટસ ગુજરાત કોંગ્રેસ Gujarat Congress અમિત શાહનો રોડ શો ચૂંટણી પ્રચાર Amit Shah Road Show Election Campaign
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Weiterlesen »
અંબાલાલ પટેલની આગાહી : આજથી ગુજરાતના વાતાવરણમાં એવો પલટો આવશે કે, તોબા પોકારી જશોHeatwave Alert : ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંકડ હતી, પરંતુ આજથી ગરમી તોબા પોકારી દેશે, ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમી પડશે તેવી અંબાલાલ પટેલની આગાહી
Weiterlesen »
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
Weiterlesen »
ભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા પર લગાવ્યો દાવદેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપે પોતાના ઘણા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ભાજપે અન્ય પાર્ટીઓમાંથી આવેલા ઘણા નેતાને પણ ટિકિટ આપી છે.
Weiterlesen »
જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
Weiterlesen »
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
Weiterlesen »