આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં એક જ પરિવારના ચારનાં મોતથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ગામડીનું પરિવાર ખાનપુર પાસે મહી નદીમાં ન્હાવા ગયા હતા. એક જ પરિવારના બે મહિલા અને બે યુવકોના કરૂણ મોત થયા છે.
Surya Gochar 2024 : સૂર્ય ગોચરથી મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિ, પાંચ જાતકોની વધશે પ્રસિદ્ધિ અને સંપત્તિShanaya Kapoor: મોટા પડદા પર આવતા પહેલા કપૂર પરિવારની દીકરીએ પહેર્યાં સાવ ટૂંકા કપડા, જુઓ તસવીરોUrvashi Rautela: બોડીકોન ડ્રેસ, ચમકતી હીલ અને કાળા ચશ્મા...ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર આવા આકર્ષક અંદાજમાં દેખાઈ
કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો હિલસ્ટેશનો કે નદી-તળાવોમાં ફરવા જતા હોય છે. ત્યારે ઘણી વખત મઝા સજા બની જતી હોય છે. આવો જ એક કિસ્સો આણંદના ખાનપુર પાસે આવેલી મહી નદીમાં સામે આવ્યો છે. આણંદના ખાનપુર પાસેથી વહેતી મહી નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 4 લોકોના ડૂબી જતાં મોત થયા છે.આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે જોકે, પરિવારના તમામ સભ્યો ડૂબતાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
Gujarat Gujarati News Anand Anand Breaking Major Accident Mahi River Anand Khanpur Family Tragically
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોતBhavnagar Lake Tragedy : બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, જેમાં ચારનાં મોત, ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતાં એક બાદ એક પાંચેય ડૂબી, એક સારવાર હેઠળ
Weiterlesen »
નવસારીના દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમઆજે રવિવારની રજા હોવાથી એક જ પરિવારના 6 લોકો નવસારીના દાંડીના દરિયામાં ફરવા આવ્યા હતા. જ્યાં છ લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે 2 લોકોને બચાવી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો પાણીમાં તણાયા હતા. લાપતા ચાર લોકો ખડસૂપાના રહેવાસી છે.
Weiterlesen »
નર્મદા બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના; ન્હાવા પડેલા 7 યુવાનો પૈકી 3ના કરૂણ મોતસુરતનો પરિવાર ડૂબ્યો હોવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીની મચ્છુ નદીમાં ડૂબતા ત્રણ યુવકના મોતના સમાચાર મળી રહ્યા છે. મચ્છી નદીના પાણીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા. ત્યારે 7 પૈકી ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે.
Weiterlesen »
Vaishno Devi જઇ રહેલા શ્રદ્ધાળુઓની મિની બસને ટ્રકે મારી ટક્કર, એક જ પરિવારના 7 લોકોના મોતVaishno Devi Accident: અંબાલામાં ગુરૂવારે મોડી રાત્રે એક ટ્રક અને મિની બસ વચ્ચે ટક્કર થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લગભગ સાત લોકોના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા છે.
Weiterlesen »
TRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથીRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક નહિ, અનેક પરિવારો લાપતા છે, ઉપલેટાનો ધોબી પરિવાર પણ ગાયબ, પરિવારના 5 લોકો હજુ સુધી મળી શક્યા નથી
Weiterlesen »
અમદાવાદ કરતા પણ ખતરનાક તપ્યા ગુજરાતના બે શહેરો : ગરમીથી એક જ દિવસમાં 15ના મોતHeat Stroke Death In Gujarat : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે શુક્રવારે ગુજરાતના ત્રણ મોટો શહેરોમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે, માત્ર વડોદરામાં જ 9 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે, તો સુરતમાં 6 ના મોત થયા છે
Weiterlesen »