કઈ મહિલા નેતા આ ભાજપ પ્રવક્તાના 5 લાખ ચાંઉ કરી ગઈ, ગાંધીનગરમાં નોંધાઈ ફરિયાદ

Gandhinagar Nachrichten

કઈ મહિલા નેતા આ ભાજપ પ્રવક્તાના 5 લાખ ચાંઉ કરી ગઈ, ગાંધીનગરમાં નોંધાઈ ફરિયાદ
CheatingBjp GujaratShraddha Rajput
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

BJP Gujarat : ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોધાવી છેતરપિંડીની ફરીયાદ, શ્રધ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે નોધાવી ફરીયાદ, 5 લાખ રૂપિયાની છેતરપિંડીની નોધાવી ફરીયાદ

accidentTanishaa Mukerji: કાજોલની બહેન તનિષાની વિચિત્ર તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલવેરાવળનો વિવેક મેરેજ સર્ટિફિકેટ માટે રાજકોટ ગયો, પરંતુ પરિવારને તેનું ડેથ સર્ટિફિકેટ મળ્યું

ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોધાવી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે મહિલા નેતા સામે 5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે વર્ષ 2022 માં દર્શીની કોઠીયાને 5 લાખ રૂપિયા આપ્યા હતા, આ રૂપિયા પરત ન આવતા ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. શ્રદ્ધા રાજપૂત પ્રદેશ ભાજપના પ્રવક્તા અને ગાંધીનગર મહાનગરપાલિકામાં કન્સલટન્ટ છે.

આમ, શ્રદ્ધા રાજપૂતના વારંવાર માંગવા છતાં દર્શીની કોઠીયાએ રૂપિયા પરત કર્યા ન હતા. જેથી તેમણે સેક્ટર 21 પોલીસ મથકમાં 5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Cheating Bjp Gujarat Shraddha Rajput Check Bounce ચેક બાઉન્સ છેતરપીંડી શ્રદ્ધા રાજપૂત ગાંધીનગર ગુજરાત ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી Gujarat Politics ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

મારી સાથે સંબંધ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ, એક ફોનથી હચમચી ગઈ ભાજપની મહિલા નેતામારી સાથે સંબંધ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ, એક ફોનથી હચમચી ગઈ ભાજપની મહિલા નેતાHarrassment : મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા અને મહિલા નેતાને આવ્યો હતો ફોન
Weiterlesen »

બૂથ પર એણે મારી છેડતી કરી, ભાજપની મહિલા કોર્પોરેટરનો કાર્યકર પર સનસનાટીભર્યો આક્ષેપબૂથ પર એણે મારી છેડતી કરી, ભાજપની મહિલા કોર્પોરેટરનો કાર્યકર પર સનસનાટીભર્યો આક્ષેપLoksabha Election 2024 : વડોદરામાં ચૂંટણી દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટરની છેડતી, મતદાન સમયે ભાજપના કાર્યકરે જ મહિલા કોર્પોરેટરની છેડતી કરી, વડોદરાના કમલાનગર ખાતેના બૂથની છે ઘટના
Weiterlesen »

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેહાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
Weiterlesen »

ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
Weiterlesen »

ભાજપ નેતા ભરત બોઘરાનું કઇ ન આવ્યું, ક્ષત્રિયે સમાજે ગાડી પાછી વાળવાનું કહેતા ભરતભાઇએ યૂ-ટર્ન લઇ લીધો!, ગામમાં નો એન્ટ્રી...ભાજપ નેતા ભરત બોઘરાનું કઇ ન આવ્યું, ક્ષત્રિયે સમાજે ગાડી પાછી વાળવાનું કહેતા ભરતભાઇએ યૂ-ટર્ન લઇ લીધો!, ગામમાં નો એન્ટ્રી...ભાજપ નેતા ભરત બોઘરાનું કઇ ન આવ્યું, ક્ષત્રિયે સમાજે ગાડી પાછી વાળવાનું કહેતા ભરતભાઇએ યૂ-ટર્ન લઇ લીધો!, ગામમાં નો એન્ટ્રી...
Weiterlesen »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
Weiterlesen »



Render Time: 2025-02-25 21:23:08