કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયા

Edible Oil Price Nachrichten

કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયા
Ground Nut Oil PriceCotton Seed Oil PriceMarket Yard
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 132%
  • Publisher: 63%

Groundnut Oil prices Hike Again : જુલાઈની શરૂઆતથી જ લોકોના ઘરનું બજેટ તેવા સમાચાર આવ્યા છે, રાજકોટમાં આજે ખૂલતા બજારે સિંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ તથા સોયા તેલના ભાવ આસમાને પહોચ્યા

દૈનિક રાશિફળ 29 જૂન: વાણીની નરમાઈ પ્રતિષ્ઠામાં વધારો કરશે, પ્રતિકૂળ સંજોગોમાં સ્વભાવ પ્રેરણાદાયક રહેશે, આજનું રાશિફળ ગુજરાત માં ગર્જના સાથે મેઘો મંડાયો! અંબાલાલની આ આગાહી તો સાચી પડી, હવે નવી જાણી લેજો!12 વર્ષ બાદ નજીક આવશે બે મોટા ગ્રહ, આ જાતકોની બલ્લે-બલ્લે, પદ-પ્રતિષ્ઠા વધશે, ધનલાભનો યોગ ગુજરાત માં આવી શકે છે પૂર! આ વિસ્તારોમાં તૂટી પડશે સાંબેલાધાર, અંબાલાલની ઘાતક આગાહી

ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. રાજકોટમાં આજે ખૂલતા બજારે સિંગતેલ, કપાસિયા, પામતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાદ્યતેલોના ભાવમાં 20 રૂપિયાથી 40 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. તો સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો કરાયો છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવ ફરી ઉંચકાયા છે. સિંગતેલ, કપાસિયા, પામ ઓઇલ, સોયાતેલના ભાવમાં રૂ.20 થી 40 સુધી વધારો કરાયો છે. આ ભાવવધારા અંગે વેપારીઓનું કહેવું છે કે, વરસાદની શરૂઆત થતાની સાથે જ પિલાણ બંધ થતાં તેલના ભાવમાં ભડકો થયો છે.કપાસિયા તેલમાં પણ રૂ. 30નો વધારો, ડબ્બો 1690 થયોજનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય ખાદ્યતેલમાં ભાવ વધારા કરાઈ રહ્યો છે. ત્યારે 2024 ની શરૂઆતથી પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Ground Nut Oil Price Cotton Seed Oil Price Market Yard Food Oil સિંગતેલ સીંગતેલ કપાસિયા તેલ સૌરાષ્ટ્ર મગફળી રાજકોટ માર્કેટયાર્ડ કપાસિયા તેલના ભાવમાં વધારો સિંગતેલના ભાવમાં વધારો સિંગતેલના ભાવમાં ભડકો Groundnut Oil Prices Rise Again જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો સિંગતેલમાં ડબ્બે 50 રૂ.નો વધારો Edible Oil Prices Hiked Groundnut Income Fell Gujarati News સીંગતેલના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સીંગતેલ ભાવ વધારો ઓઇલ મિલ ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યૂઝ ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati News Gujarati Update News સિંગતેલના ભાવમાં ઘટાડો ગુજરાત Gujarat

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતમાં હવે બાળકોને શાળાએ મોકલવાયે મોંઘા; રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં તોતિંગ વધારોગુજરાતમાં હવે બાળકોને શાળાએ મોકલવાયે મોંઘા; રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં તોતિંગ વધારોવાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને આજે સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં વધારો ઝીંકી દીધો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાનના ₹200 અને કુલ રિક્ષામાં ₹100 નો વધારો કર્યો છે.
Weiterlesen »

Gold Rate Today: ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? ખાસ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? ખાસ ચેક કરો લેટેસ્ટ રેટLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક ભાવમાં એકદમ વધારો તો ક્યારેક ભાવમાં અચાનક ઘટાડો. સોના અને ચાંદીમાં આજે શું ફેરફાર થયો છે તે જાણવા માટે ચેક કરો લેટેસ્ટ રેટ...
Weiterlesen »

આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારીઆજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારીAmul Milk Price Hike : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ જનતાને મોંઘવારીનો ઝટકો... અમૂલ કંપનીએ દૂધના ભાવમાં કર્યો વધારો... લીટર દીઠ ઝીંકાયો 2 રૂપિયાનો વધારો... અમૂલ ગોલ્ડના લિટરે ₹2 વધ્યાં, શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો; આજથી કિંમત લાગુ થશે
Weiterlesen »

Lok Sabha Election Result: ગામડાંઓમાં શું કાચું કપાઈ ગયું? NDAની બેઠકોમાં ધરખમ ઘટાડો, INDIAની આટલી વધી ગઈLok Sabha Election Result: ગામડાંઓમાં શું કાચું કપાઈ ગયું? NDAની બેઠકોમાં ધરખમ ઘટાડો, INDIAની આટલી વધી ગઈLok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 પૂરી થઈ ગઈ અને 4 જૂન 2024ના રોજ તેના પરિણામ પણ આવી ગયા.
Weiterlesen »

10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભ10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભVenus And Sun Ki Yuti: ધન-ઐશ્વર્યના કારક શુક્ર ગ્રહ અને સૂર્ય દેવની યુતિ મિથુન રાશિમાં બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
Weiterlesen »

ચોમાસાની રાહ જોનારા ગુજરાતીઓ માટે મોટી આગાહી : આજે 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશેચોમાસાની રાહ જોનારા ગુજરાતીઓ માટે મોટી આગાહી : આજે 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશેRain Alert : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે પડ્યો વરસાદ,,, અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી,,, ભારે પવનથી બાગાયતી પાક પડી ગયા આડા
Weiterlesen »



Render Time: 2025-02-25 22:12:12