કિર્ગિસ્તાનમાં ડરેલી ગુજરાતી વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી છોકરીઓના રેપ થયા છે, અમે ગભરાયા છીએ, મદદ મોકલો

Kyrgyzstan Nachrichten

કિર્ગિસ્તાનમાં ડરેલી ગુજરાતી વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી છોકરીઓના રેપ થયા છે, અમે ગભરાયા છીએ, મદદ મોકલો
ViolencePakistanStudy Abroad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Kyrgyzstan Violence : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિકોની વિદેશીઓ સાથે અથડામણ... ઘટનામાં ભારતના 17 હજારથી વિદ્યાર્થીઓ ફસાયા... કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા

કિર્ગિસ્તાન માં ડરેલી ગુજરાતી વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી છોકરીઓના રેપ થયા છે, અમે ગભરાયા છીએ, મદદ મોકલો

Shanidev Blessings: 88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ, ઈચ્છાઓ પૂરી કરશે, કાર્યક્ષેત્રે સફળતા મળશેGiorgia Andriani: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડની માદક તસવીરો મુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ! કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકોએ મારપીટની ઘટના હાલ ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, અહી રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવાયા છે. સ્થાનિક લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓની જોરદાર પીટાઈ કરી હતી. જેના બાદથી કિર્ગિસ્તાનમાં અન્ય દેશોમાંથી આવીને ભણતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેક શહેરમાં ફસાયા છે. ત્યારે કિર્ગિસ્તાનમાં MBBS નો અભ્યાસ કરી રહેલા સુરતની રીયા લાઠીએ ત્યાંની પરિસ્થિતિનો ચિતાર વર્ણવ્યો હતો.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Violence Pakistan Study Abroad Student Visa કિર્ગિસ્તાન હિંસા

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
Weiterlesen »

આ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છેઆ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છેTop 10 most Fuel Efficient Petrol Cars: જે લોકોને કારમાં માઇલેજની ચિંતા રહે છે, તેના માટે અમે આજે સૌથી વધુ માઇલેજવાળી 10 પેટ્રોલ કારની જાણકારીઓ લઈને આવ્યા છીએ.
Weiterlesen »

Gold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડોGold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડોGold Price Decline: સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેવામાં અમે તમને આ ઘટાડા પાછળના કારણ જણાવી રહ્યાં છીએ.
Weiterlesen »

સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતોસાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતોsaat phere: સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદુ લગ્ન એક પવિત્ર સંસ્થા છે અને તેને નાચવા-ગાવા ના સામાજિક આયોજનની માફક લેવામાં ન આવે.
Weiterlesen »

Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!શેર બજાર (Stock Market) માં લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને સારું ગણવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા શેર છે, જે શોર્ટ ટર્મમાં પોતાના રોકાણકારોને માલામાલ બનાવનાર સાબિત થયા છે.
Weiterlesen »

મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
Weiterlesen »



Render Time: 2025-02-26 01:33:55