કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?

Shaktisinh Gohil Nachrichten

કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?
Important StatementCancellation Of Kumbhani's FormSee Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Shaktisinh Gohils Attack On BJP: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે.

રાજનીતિમાં અચાનક મોટો ટ્વીસ્ટ આવ્યો. 20 તારીખે નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી હોવાનો ઈન્કાર કરતાં ઉમેદવારી ફોર્મ સામે સવાલ ઉભા થયા. અને 21 તારીખે બપોર સુધીમાં તો સમાચાર આવી ગયા કે નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.Weekly Horoscope

Weekly Horoscope: 22 થી 28 એપ્રિલ સુધીનું સપ્તાહ કઈ માટે શુભ અને કઈ રાશિ માટે ભારે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળguru gochar 2024ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે.

દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટી સુરત બેઠક પર ચાર પ્રસ્તાવક પણ ભેગા ન કરી શકી અને તેના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. ન જાન્યું જાનકી નાથે, કાલ સવારે શું થવાનું છે. આ કહેવત નિલેશ કુંભાણી પર એકદમ યોગ્ય લાગુ થાય છે કેમ કે કોંગ્રેસે સુરત બેઠક પર ઉમેદવાર જાહેર કરતાં તેઓ લડવા માટે પૂરી તૈયારી કરી રહ્યા હતા. જોરશોરથી પ્રચાર-પ્રચાર પણ શરૂ કરી દીધો હતો અને રંગેચંગે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું. પરંતુ રાજનીતિમાં અચાનક મોટો ટ્વીસ્ટ આવ્યો.

સુરત બેઠક 1989થી ભાજપનો ગઢ રહી છે કેમ કે 1989, 1991, 1996, 1998, 1999, અને 2004માં ભાજપના કાશીરામ રાણા સુરતથી સાંસદ બન્યા. તો 2009, 2014 અને 2019માં ભાજપના દર્શનાબેન જરદોશ સાંસદ તરીકે ચૂંટાયા. જ્યારે છેલ્લી 4 ટર્મમાં ભાજપની લીડ કેટલી રહી હતી તેની વાત કરીએ તો. 2004માં ભાજપની લીડ 1,50,563 હતી. તો 2009માં ભાજપની લીડ ઘટીને 74,798 થઈ ગઈ. 2014માં ભાજપની લીડ ફરી એકવાર વધીને 5,33,190 સુધી પહોંચી ગઈ અને 2019માં તે લીડ ફરી વધીને 5,48,230 સુધી પહોંચી.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Important Statement Cancellation Of Kumbhani's Form See Video SURAT CONGESS NILESH KUMBHANI SURAT CONGRESS SHAKTI SINGH GOHIL VIDEO ગુજરાતી શક્તિ સિંહ ગોહીલ Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
Weiterlesen »

BIG BREAKING: ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી PIL, જાણો કેમBIG BREAKING: ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી PIL, જાણો કેમક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં એક PIL કરી છે. પોલીસની દમનગીરી મુદે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક હોવા છતાં અટકાયત કરે તે યોગ્ય નહીં તેવો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
Weiterlesen »

ટેકેદારોએ દગો કરતા આખરે રદ થયું નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ, નહિ લડી શકે ચૂંટણીટેકેદારોએ દગો કરતા આખરે રદ થયું નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ, નહિ લડી શકે ચૂંટણીNilesh Kumbhani Election Form Cancel : મતદાન પહેલા જ કોંગ્રેસે ગુમાવી સુરત લોકસભા બેઠક.....કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી અધિકારીએ કર્યું રદ...કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો કરી નાંખ્યો દાવ....કોંગ્રેસ હવે ખખડાવશે કોર્ટના દ્વાર
Weiterlesen »

ગુજરાત કોંગ્રેસને સૌથી મોટી હાશ! નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, આવતીકાલે સુનાવણીગુજરાત કોંગ્રેસને સૌથી મોટી હાશ! નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, આવતીકાલે સુનાવણીનિલેશ કુંભાણીના વકીલે કોંગ્રેસને એક દિવસનો સમય આપ્યો હોવાનો દાવો કર્યો છે. વકીલે કહ્યું કે અમારી રજૂઆત સાંભળીને પછી અધિકારી નિર્ણય કરશે. આ સાથે જ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ ન થયું હોવાનો વકીલે દાવો કર્યો છે. ચૂંટણી અધિકારીએ નોટિસ આપતાં કોંગ્રેસે સમય માગ્યો છે.
Weiterlesen »

હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંહું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
Weiterlesen »

વિરોધના વંટોળ વચ્ચે રૂપાલા માટે આવ્યા રાહતના સમાચાર, ક્ષત્રિય સમાજની મહિલાઓએ લીધો મોટો નિર્ણયવિરોધના વંટોળ વચ્ચે રૂપાલા માટે આવ્યા રાહતના સમાચાર, ક્ષત્રિય સમાજની મહિલાઓએ લીધો મોટો નિર્ણયરૂપાલા માટે આજે એક સારા સમાચાર મળ્યા છે. રૂપાલા સામે રણચંડી બનેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ નહીં ભરવાનો નિર્ણય કર્યો છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ફોર્મ નહિ ભરે. આ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજકોટમાં 200+ ફોર્મ ઉપડ્યા હતા.
Weiterlesen »



Render Time: 2025-02-26 01:00:25