Pradhanmantri Fasal Bima Yojna : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 જાન્યુઆરી, 2016 ના રોજ આ યોજનાને લોન્ચ કરી હતી. સરકારે આ નિર્ણય કર્યો હતો કે, વીમા દાવા પર જલ્દીથી જલ્દી સહાય આપવામાં આવશે, અને જેથી ખેડૂતોને સરળતા મળી રહેશે. આ યોજના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની દેખરેખમાં ચલાવવામાં આવે છે.
આ યોજના લેનારા ખેડૂતોને ખરીફના પાક માટે માત્ર 2 ટકા અને રવિ પાક માટે 1.5 ટકા પ્રીમિયમનું વળતર કરવાનું હોય છે.
ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં પાક મોસમ આધારિત લેવામા આવે છે. ક્યારેક હવામાન તો ક્યારેક કુદરતી આફતને કારણે પાક બરબાદ થઈ જતો હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તરફથી પાક વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આજે દેશના અનેક ખેડૂત આ યોજનાનો ફાયદો ઉઠાવે છે. આ યોજનાનો લાભ મળતા ખેડૂતોને ખેતીમાં થતા બોજથી રાહત મળે છે. સાથે જ ખરાબ હવામાન સામે પણ તેમને વળતર મળે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 જાન્યુઆરી, 2016 ના રોજ આ યોજનાને લોન્ચ કરી હતી.
ખેડૂતોને બહુ જ ઓછા પ્રીમિયમના દર ભરવાના હોય છે. બાકી પ્રીમિયમનું વળતર સરકાર તરફથી કરવામાં આવે છે. સાથે જ સરકારી સબસિડી પર કોઈ પણ ઉપરી સીમા નથી. ભલે બાકી પ્રીમિયમ 90 ટકા સુધીનું કેમ ન હોય, તેનો ખર્ચ સરકાર ઉઠાવે છે.ખેડૂતોને પાક વીમા માટે અમુક દસ્તાવેજોની જરૂર પડશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:વીમો મેળવવા માટે, ખેડૂતોએ બેંકની નજીકની શાખા અથવા સહકારી મંડળીનો સંપર્ક કરવો પડશે જ્યાં તેમનું બચત ખાતું છે.આ સિવાય ખેડૂતો AIC પ્રતિનિધિઓ અથવા તેમની ઓફિસ અથવા અધિકૃત મધ્યસ્થીઓનો પણ સંપર્ક કરી શકે છે.
Fasal Bima Yojna Fasal Bima Yojna Kya Hai Fasal Bima Yojna In Hindi Fasal Bima Yojna Benefits Fasal Bima Yojna In English પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતોને સહાય પાક વીમા સહાય યોજના ખેડૂતોને ફાયદો My Scheme Government Schemes Government Scheme Find Government Scheme Gov Scheme Platform Gov Scheme સરકારી યોજના સરકારી સહાય એગ્રિકલ્ચર Agriculture Farmers Gujarat Famers
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ક્યારે અને કેવી રીતે નીકળી હતી ગુજરાતની પ્રથમ રથયાત્રા, સોનેરી અક્ષરથી લખાયો છે આ ઈતિહાસAhmedabad Rath Yatra 2024: ગુજરાતની પહેલી રથયાત્રા અમદાવાદમાં નહિ, પરંતુ ભરૂચમાં નીકળી હતી. ભરૂચના ભોઈ સમાજ દ્વારા 300 વર્ષ પહેલા રથયાત્રા નીકળી હતી, તેના બાદ અમદાવાદમાં રથયાત્રાની પરંપરા શરૂ થઈ
Weiterlesen »
આ લોકોને દર વર્ષે મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજીPM Kisan - New Farmer Registration: ડિસેમ્બર 2018થી કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ત્રણ સમાન હપ્તામાં આપી રહી છે. આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ છે. આ અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત રૂપિયા 2-2 હજાર મળે છે.
Weiterlesen »
ગુજરાતની ફેશન ડિઝાઈનર યુવતીને ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા, ઈમેઈલમાં મળી ધમકીyoga in Golden Temple : અર્ચના મકવાણાને ઈમેઈલ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે વડોદરા પોલીસમાં ફરિયાદ કરી, આ બાદ તેને સુરક્ષા આપવામાં આવી
Weiterlesen »
Shiny Hair: 15 દિવસમાં વાળને લાંબા અને ચમકદાર બનાવવા હોય તો આ રીતે કરો અળસીનો ઉપયોગShiny Hair: અળસી વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષકતત્વો ધરાવે છે. તેનાથી સ્કેલ્પને પોષણ મળે છે અને ડ્રાયનેસ પણ દુર થાય છે. અળસીનો ઉપયોગ કરવાથી વાળને ચમક મળે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
Weiterlesen »
ગળામાં મેડલ અને હાથમાં ટ્રોફી...આ રીતે એરપોર્ટથી બહાર નીકળ્યા રોહિત શર્મા સહિત ખેલાડીઓ, જુઓ Videoટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ક્રિકેટ ટીમનું સ્વદેશ આગમન થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પહોંચી. ટીમ માટે એક સ્પેશિયલ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ દિલ્હી એરપોર્ટ પહોંચતા જ સૌથી પહેલા ઈમિગ્રેશન સંબંધિત કાર્યવાહી પૂરી કરી.
Weiterlesen »
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
Weiterlesen »