ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કુલ 26 બેઠકોમાંથી એક સુરત બેઠક તો મત પડ્યા વગર જ ભાજપના ફાળે જતી રહી. જેમાં કોંગ્રેસના જ નેતા નિલેશ કુંભાણીની પાછલા બારણાની રમત કામ કરી ગઈ હોવાનું કહેવાય છે. કારણ કે આ જ કુંભાણી હવે ભાજપમાં જોડાશે તેવી પણ વાતો થઈ રહી છે.
Lok Sabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કુલ 26 બેઠકોમાંથી એક સુરત બેઠક તો મત પડ્યા વગર જ ભાજપ ના ફાળે જતી રહી. જેમાં કોંગ્રેસ ના જ નેતા નિલેશ કુંભાણી ની 'પાછલા બારણાની રમત' કામ કરી ગઈ હોવાનું કહેવાય છે. કારણ કે આ જ કુંભાણી હવે ભાજપ માં જોડાશે તેવી પણ વાતો થઈ રહી છે.
I heard today Mr. Vikram Sorani is joining B. J. P. Proposed candidate for Rajkot Loksabha by few leaders. Thanks to awareness of me and my friends
Hemang Vasavada Congress Surat Seat Rajkot Seat Viram Sorani Nilesh Kumbhani Gujarat News Gujarati News લોકસભા ચૂંટણી 2024 હેમાંગ વસાવડા કોંગ્રેસ સુરત રાજકોટ પરેશ ધાનાણી પરશોત્તમ રૂપાલા ભાજપ નિલેશ કુંભાણી મુકેશ દલાલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
Weiterlesen »
ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોGujarat Poltics : લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગી, કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્યા ચૂંટણી ખર્ચ ઉપાડ્યો, લોકોએ પણ ખોબલે ભરીને દાન કર્યું
Weiterlesen »
ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
Weiterlesen »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છેKshatriya Asmita Maha Sammelan: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર ગુજરાતમાં ક્ષત્રિયો અડગ છે. રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લીધો હતો.
Weiterlesen »
ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
Weiterlesen »