Parsottam Rupala : સરકાર સાથે ક્ષત્રિય સંકલન સમિતિ વચ્ચે થઈ મહત્વની બેઠક.. ક્ષત્રિયો કહે તે પ્રમાણે માફી મગાવવાની તૈયારી.. બે દિવસ બાદ ફરી યોજાશે બેઠક..
કંબોડિયામાં 'અપ્સરા' બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાનીદૈનિક રાશિફળ 16 એપ્રિલ: વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ લાભકારી રહેશે, વાંચો આજનું રાશિફળ
ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા મક્કમ છે. રાજપૂતોને મનાવવા ગુજરાત સરકારે મોડી રાતે બે વાગ્યા સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. પરંતુ ક્ષત્રિયોએ સમાધાન ન કર્યું. અઢી કલાક સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. બંધબારણે થયેલી આ બેઠકના મોટા અપડેટ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર ક્ષત્રિય સમાજને મનાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. ક્ષત્રિય સમાજ કહે તે પ્રમાણે માફી મંગાવવા પણ તૈયાર છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળ્યા પછી પણ ક્ષત્રિય સંકલન સમિતિ પોતાના નિર્ણય ઉપર મક્કમ છે. હાલ ક્ષત્રિયોએ સરકાર સામે નહિ ઝૂકવાનું નક્કી કરી લીધું છે. સંકલન સમિતિએ સરકાર સામે એક જ માંગણી કરી કે, પુરુસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. સરકાર સાથે બેઠક બાદ ક્ષત્રિયોએ અમદાવાદના ગોતા વિસ્તારમાં અલગથી મીટિંગ કરી હતી. જે મોડી રાતે 2 વાગ્યા બાદ શરૂ થઈ હતી, અને મોડી રાત સુધી ચાલી હતી.
Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala મોદીના નામે વોટ 5 લાખની લીડ ગુજરાત મોડલ મજૂરિયા કાર્યકર્તા 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par Rajput Maha Sammelan ક્ષત્રિયોનું મહા સંમેલન Remove Rupala Kshatriya ભાજપને અલ્ટીમેટમ Rajputs' Final Ultimatum To BJP In Ratanpar ક્ષત્રિયોની ભાજપને નવી ચેલેન્જ 19મી સુધીનું અલ્ટિમેટમ Rajput Rajput Samaj ક્ષત્રિય સંકલન સમિતિ Gujarat Government ગુજરાત સરકાર રૂપાલાને માફી
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
Weiterlesen »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
ઝુકેગા નહિ સાલા! ક્ષત્રિયોએ સરકારને સંભળાવી દીધું, પંજા પર આંગળી પડશે ત્યારે હાથ ધ્રુજશે, પણ સમાજહિત જરૂરીParsottam Rupala : રૂપાલા રાજકોટથી ફોર્મ ભરે એ પહેલાં મધરાત્રે રાજ્ય સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિ વચ્ચે થઈ બેઠક, અઢી કલાક સુધી બેઠક ચાલી પણ ન આવ્યો કોઈ ઉકેલ, રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે ક્ષત્રિય સમાજ મક્કમ, ક્ષત્રિય સમાજ ન માનતા સરકારે ફરી આગેવાનોને ભોજન માટે આમંત્રણ...
Weiterlesen »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Weiterlesen »
Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
Weiterlesen »