ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થયા

Traffic Rule Nachrichten

ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થયા
OrderGujarat PoliceSurat Police
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

Home Minister Harsh Sanghvi Big Action : સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકને લઈને પોલીસને સૂચન કર્યું, શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા લોકોના લાઇસન્સ રદ કરવા સૂચન કર્યું, 4000થી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા હુકમ કર્યો, કહ્યું કે રોંગ સાઈડ જતા લોકોના લાઇસન્સ રદ...

Home Minister Harsh Sanghvi Big Action : સુરત માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ટ્રાફિકને લઈને પોલીસને સૂચન કર્યું, શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા લોકોના લાઇસન્સ રદ કરવા સૂચન કર્યું, 4000થી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા હુકમ કર્યો, કહ્યું કે રોંગ સાઈડ જતા લોકોના લાઇસન્સ રદ થશેઆજે બન્યો છે રવિયોગ, સૂર્યની જેમ ઝગારા મારશે આ 5 રાશિવાળાનું જીવન, શનિદેવની કૃપાથી ધન-સંપત્તિમાં બંપર વધારો થશેદૈનિક રાશિફળ 15 જૂન: ઉતાવળમાં કોઈ કાર્ય કરવાનું ટાળો, નહીં તો મુશ્કેલી વધશે, વાંચો આજનું રાશિફળBollywood news ટ્રાફિક...

આ મિટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે એક કમિટી બનાવી છે. રોજેરોજ મીટીંગ કરી સિગ્નલને લગતી જેટલી ફરિયાદો આવે તેમાં રોજે રોજ ફિલ્ડ ઉપર વિઝીટ કરશે. ગૃહરાજ્ય મંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયં શિસ્તથી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે અભિનંદન પાઠવ્યા છે. સાથે જે વાહન ચાલકો ના 51 થી વધારે અને 100 થી વધારે જેમના ચલણ છે, તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપી છે.

સુરતના શહેરીજનોને સુરત શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી.ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચ્યા છે.શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા 4 હજારથી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા હુકમ કર્યો છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Order Gujarat Police Surat Police Harsh Sanghvi Driving Licence Cancel ટ્રાફિક નિયમ સુરત હર્ષ સંઘવી ગુજરાત પોલીસ સુરત પોલીસ ડ્રાઈવિંગ લાયસન્સ રદ ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાનગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાનGift City Big Decision : ગાંધીનગર ગીફટ સિટીના આસપાસના જમીનના ભાવમાં બોલાશે કડાકો... ગીફ્ટ સીટીના આસપાસના 996 હેક્ટરના વિકાસની મંજૂરીનો નિર્ણય રદ કર્યો....હવે ગિફ્ટ સીટીના આસપાસના વિકાસ કામ ગુડા સામાન્ય વિસ્તારની જેમ જ હાથ ધરશે....
Weiterlesen »

ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટSevere Heatwave Alert : ગુજરાતના લોકોને હાલ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી, વલસાડ, કચ્છમાં પાંચ દિવસ હીટવેવની શક્યતા, ભાવનગર, સુરેન્દ્ર, પોરબંદરમાં રહેશે હીટવેવ
Weiterlesen »

સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાસુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
Weiterlesen »

અમદાવાદમાં ગરમીનું રેડએલર્ટ પણ ગુજરાતના આ શહેરમાં સૌથી વધારે મોત, 10 દર્દીની હાલત ગંભીરઅમદાવાદમાં ગરમીનું રેડએલર્ટ પણ ગુજરાતના આ શહેરમાં સૌથી વધારે મોત, 10 દર્દીની હાલત ગંભીરગુજરાતમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે, સૂર્ય દેવ જાણે ધરતીવાસીઓ પર ખિજાયા હોય તેમ આકરો તાપ વરસાવી રહ્યા છે, જો કે આટલી ગરમી માટે ગુનેગાર આપણે જ છીએ...ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, બપોરના સમયે ઘરની બહાર નીકળવું જાણે હોસ્પિટલમાં જવા સમાન બની ગયું છે.
Weiterlesen »

આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો! સુરત-અમદાવાદ-રાજકોટમાં SGST નાં દરોડા, આ પાર્લર સીલઆઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો! સુરત-અમદાવાદ-રાજકોટમાં SGST નાં દરોડા, આ પાર્લર સીલસ્ટેટ જીએસટી વિભાગની ટીમે સુરત, અમદાવાદ તથા રાજકોટના 24 મોટા ટર્ન ઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર તથા જ્યુસ પાર્લર સહિત ખાણીપીણીના 47 ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 40 કરોડથી વધુ રકમના છુપાયેલા વેચાણો મળી આવ્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.
Weiterlesen »

Gujarat News: ગુજરાતના આ 2 શહેરમાં રહેતા લોકો માટે આવ્યા ચિંતાજનક સમાચાર, જાણો શું કહે છે આ રિપોર્ટ?Gujarat News: ગુજરાતના આ 2 શહેરમાં રહેતા લોકો માટે આવ્યા ચિંતાજનક સમાચાર, જાણો શું કહે છે આ રિપોર્ટ?Gujarat News: યુરોપિયન બેસ સ્પેસ એજન્સી દ્વારા પ્રદૂષિત હવાના ભયજનક સ્તરમાં દક્ષિણ એશિયાના કેટલાક શહેરોનો સમાવેશ કરાયો છે અને આમાં ચોંકાવનારી માહિતી એ પણ છે કે ગુજરાતના બે શહેરો પણ સામેલ છે. જાણો વિગતો...
Weiterlesen »



Render Time: 2025-02-25 21:40:35