ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટ

Diu Beach Nachrichten

ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટ
Gujarat BeachBan On Diu BeachDiu Beach Ban Lifted
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 134%
  • Publisher: 63%

Diu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો

18 મહિના સુધી આ 3 રાશિવાળાને થશે અકલ્પનીય બંપર ધનલાભ, રહસ્યમયી રાહુનો કમાલ તમને કરશે માલામાલShani Vakri 2024: શનિની બદલાયેલી ચાલ કરશે બેહાલ, 15 નવેમ્બર 2024 સુધીનો સમય 3 રાશિઓ માટે અત્યંત ખરાબદૈનિક રાશિફળ 24 ઓગસ્ટ: સિંહ અને મકર રાશિને આજે આર્થિક લાભ થવાની સંભાવના, મિથુન રાશિને ખર્ચ વધુ થશે, વાંચો આજનું રાશિફળભારતની સૌથી અનોખી જગ્યા, જ્યાં પહેલા લિવ ઇનમાં રહે છે કપલ... પછી પરિવારજનો કરાવે છે લગ્ન!

ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળે છે. ત્યારે ગુજરાતના સૌથી વધુફેમસ એવા દીવના બીચ પર પહેલી જૂનથી 31મી ઓગસ્ટ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો છે. તહેવારોને કારણે દીવના બીચ પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવાયો છે. ત્યારે બીચની સાથે દીવના હોટલ વ્યવસાયને પણ ફરીથી વેગ મળશે.

દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળતા આ નિર્ણય લેવાયો હતો. ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળે છે. દીવના બીચ પર પહેલી જૂનથી 31મી ઓગસ્ટ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દીવના નાગવા અને ઘોઘલા બીચ પર સહેલાણીઓનો વધારે ઘસારો જોવા મળે છે. જેથી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે દરિયા કિનારે સુરક્ષા કર્મીઓને તહેનાત કરવામાં આવ્યાં છે.

સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બીચ હવે આજથી ખુલ્લા મૂકાયા છે. લાંબા સમયથી સહેલાણીઓને બીચ પર જવા પ્રતિબંધ હતો. ગઈકાલે સાંજે 6 કલાકે પ્રતિબંધ હટાવી લેવાયો છે. તહેવારો સમયે બીચો બંધ હોવાના કારણે દીવ ખાલીખમ બન્યું હતું. ત્યારે હવે બીચ ઓપન કરવાનું નોટિફિકેશન આવતા હોટેલ સંચાલકો અને ધંધાર્થીઓમાં ખુશી જોવા મળી છે. દીવનો પ્રવાસન ઉદ્યોગ ફરીથી ધમધમતો થઈ જશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Beach Ban On Diu Beach Diu Beach Ban Lifted દીવ બીચ દીવ બીચ પર પ્રતિબંધ Gujarat Famous Beach Diu Dama દીવ દમણ ગુજરાતના ફેમસ બીચ Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ ફરવાલાયક સ્થળો Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીGujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
Weiterlesen »

અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલઅમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
Weiterlesen »

ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
Weiterlesen »

Google દર મિનિટે કમાય છે 2 કરોડ! ફ્રી સર્વિસમાં કેવી રીતે કરે છે આટલી કમાણી?Google દર મિનિટે કમાય છે 2 કરોડ! ફ્રી સર્વિસમાં કેવી રીતે કરે છે આટલી કમાણી?ગૂગલની આવકનો સૌથી મોટો સ્ત્રોત જાહેરાત છે. જ્યારે તમે Google પર કંઈપણ સર્ચ કરો છો, ત્યારે તમને ટોચ પર કેટલીક જાહેરાતો દેખાય છે. કંપનીઓ આ જાહેરાતો માટે ગૂગલને ચૂકવણી કરે છે. ગૂગલને આનાથી ઘણા પૈસા મળે છે. આ સિવાય યુટ્યુબ પર જાહેરાતો પણ બતાવવામાં આવે છે, જેમાંથી ગૂગલને ઘણી કમાણી થાય છે.
Weiterlesen »

ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશIndia Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે.
Weiterlesen »

પત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈપત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈગુજરાતમાં 2 એવા કેસ બહાર આવ્યા છે. જે સબક શિખવે છે કે સોશિયલ મીડિયાના માધ્યથી પ્રેમ કરવો અને પ્રેમાંધ બનીને પ્રેમી પર ભરોસો કરવો કેટલો ભારે પડે છે. આ બંને કિસ્સાઓ મા બાપ માટે પણ રેડ એલર્ટ સમાન છે. જેમને સમજવાની જરૂર છે કે બાળકો ક્યાં જાય છે શું કરે છે એની પર નજર રાખવાની પણ જરૂર છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 03:18:13