ગુજરાતમાં ફરી એક નહીં બે મોટી આફતના છે એંધાણ! જાણો શું કહે છે અંબાલાલ પટેલની ડરામણી આગાહી

Ambalal Patel Nachrichten

ગુજરાતમાં ફરી એક નહીં બે મોટી આફતના છે એંધાણ! જાણો શું કહે છે અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Gujarat Weather ForecastPredictionCyclone
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 65 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 233%
  • Publisher: 63%

ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે.

ગુજરાતમાં આવતી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડી માં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. બીજી બાજુ હીટવેવ વચ્ચે હરખના સમાચાર, દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. હવામાન વિભાગ ની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે.

જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતા છે. આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે. ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળાની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પરંતું બીજી તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં આજે ઓરેન્જ અલર્ટ અપાયું છે. તો રાજ્યના ત્રણ જિલ્લાઓમાં યેલો અલર્ટ છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Forecast Prediction Cyclone May Summer Heatwave Gujarat Weather Weather Updates India Weather Forecast Summer 2023 Summer In India ગુજરાતમાં ગરમી આકરી ગરમી અંબાલાલ પટેલ આગાહી ગરમીની આગાહી ઉનાળો ગરમીનો પારો હીટવેવ હવામાન વિભાગ વાતાવરણમાં પલટો વરસાદની આગાહી કમોસમી વરસાદ માવઠું Unseasonal Rain Mavthu Ambalal Patel Gujarat Monsoon Prediction 2023 Ambalal Patel News Gujarat Monsoon Prediction Gujarat Monsoon Prediction News Gujarat Weather Update અંબાલાલ પટેલ આગાહી ગુજરાત વરસાદ આગહી અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલનો વરતારો ચોમાસું ભીષણ ગરમી WHO University Of Cambrige Heatwave Alert Monsoon વાવાઝોડું મે મહિનો અંબાલાલ પટેલની આગાહી અંબાલાલની આગાહી વાવાઝોડાની આગાહી બંગાળની ખાડી વાવાઝોડું આવે છે ચક્રવાત ગુજરાતનું હવામાન ગુજરાતનું ચોમાસું ગુજરાતમાં ગરમી Gujarat Rain Gujarat Weather Rain In Gujarat Rain Today અમદાવાદમાં ગરમી અમદાવાદનું તાપમાન અમદાવાદ હવામાન કેન્દ્ર ઓરેન્જ એલર્ટ Orange Alert Ahmedabad Weather Gujarat Weather For

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદઅંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
Weiterlesen »

7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહી7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહીAmbalal Patel : ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે 7 મેના રોજ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે
Weiterlesen »

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડલોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
Weiterlesen »

રોજ સવારે ઓટ્સ ખાવાના છે અનેક ફાયદા, જાણો શું કહે છે ડાયેટિશિયનરોજ સવારે ઓટ્સ ખાવાના છે અનેક ફાયદા, જાણો શું કહે છે ડાયેટિશિયનBenefits of eating oats in morning: દરેક વ્યક્તિએ સવારે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે હેલ્ધી નાસ્તો કરો છો તો તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. સવારે ઓટ્સનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. ચાલો તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
Weiterlesen »

અંબાલાલની આગાહી; ગુજરાતમાં આ તારીખે ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે!અંબાલાલની આગાહી; ગુજરાતમાં આ તારીખે ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે!ગુજરાતમાં આજે છુટાછવાયા વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે 20થી 22 મેએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. સાથે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે.
Weiterlesen »

મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોમોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
Weiterlesen »



Render Time: 2025-02-26 15:06:00