Starliner Mission Fail : સ્ટારલાઇનર સુનિતા વિલિયમ્સને લીધા વિના પરત ફર્યું, 3 મહિના બાદ ન્યૂ મેક્સિકોના રણમાં સફળ લેન્ડિંગ, NASA-બોઈંગની ટીમ તપાસ કરશે, હવે શું થશે સુનિતા વિલિયમ્સનું
શનિની ઉલ્ટી ચાલ આ 3 રાશિના જાતકોને કરાવશે મહાલાભ, 2 મહિના સુધી બંપર ધનલાભ થશે, બગડેલા કામ પાર પડશે!કેનેડામાં ગુજરાતીઓની રોજીરોટી છીનવાઈ! હવે કેનેડા જવું કોઈને પોસાય તેમ નથી, 35 ટકાનો ઘટાડોGanesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશેહવામાન વિભાગની નવી આગાહી : 8 જિલ્લાઓને અપાયું અલ્ટીમેટમ, ગમે ત્યારે તૂટી પડશે ભારેથી અતિભારે...
ગુજરાતી અવકાશ યાત્રી સુનિયા વિલિયમ્સનું હવે પૃથ્વી પર પરત ફરવું મુશ્કેલ બની રહ્યું છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર શું કાયમ માટે આકાશમાં ફસાઈ જશે તેવા સંકટના સમાચાર આવ્યા છે. કારણ કે, બંનેને સ્પેસમાં લેવા ગયેલુ બોઈંગનું સ્ટારલાઈનર આખરે ત્રણ મહિના બાદ ધરતી પર પરત ફર્યું છે. જોકે, આ સ્ટારલાઈનર બંનેને લીધા વગર પરત આવી ગયું છે. 7 સપ્ટેમ્બરના રોજ સવારે 9.30 કલાકે તેણે ન્યૂ મેક્સિકોના વ્હાઈટ સેન્ડ સ્પેસ હાર્બરમાં લેન્ડ કર્યું છે.
સ્ટારલાઈનરે અંદાજે 8.58 પર પોતાના ડીઓર્બિટ બર્નને પૂરું કર્યું હતું. આ બર્ન બાદ અંદાજે 44 મિનિટ સુધીનો સમય તેને જમીન પર ઉતરવા લાગ્યો હતો. લેન્ડિંગના સમયે વાયુમંડળમાં તેનુ હીટશીલ્ડ એક્ટિવ હતું. તેના બાદ ડ્રોગ પેરાશુટ ડિપ્લોય કરાયું હતું. એટલે બે નાના પેરાશુટ, તેના બાદ ત્રણ મુખ્ય પેરાશૂટ તૈનાત કરાયા હતા.આ બાદ ફરી રોટેશન હેન્ડલ રિલીઝ કરાયું હતું. જેથી સ્પેસક્રાફ્ટ ગોળ ફરવાનું બંધ કરી દે. ત્રણેયે એક જ સ્થિતિમાં લેન્ડ કર્યું. નીચેની તરફ લાગેલું હીટશીલ્ડ કાઢી દેવામાં આવ્યું હતું.
સ્પેસએક્સની આગામી ફ્લાઇટ 2020 થી નાસા માટે તેના દસમા ક્રૂ મિશનને ચિહ્નિત કરશે. ડ્રેગન કેપ્સ્યુલ અડધા વર્ષના અભિયાન માટે બે અવકાશયાત્રીઓને લોન્ચ કરશે, જેમાં તેમની પરત મુસાફરી માટે વિલ્મોર અને વિલિયમ્સ માટે બે વધારાની બેઠકો અનામત છે.
Boeing Starliner Landing Boeing Starliner Landing Live Boeing Starliner Landing On Earth Starliner Return Where To Watch Boeing Starliner Landing Sunita Williams NASA Youtube Channel NASA Boeing Starliner Mission ISS Space Station NASA Crewed Mission Sunita Williams Boeing Starliner Mission સુનિતા વિલિયમ્સ નાસા સ્ટારલાઈનર Starliner Spacecraft International Space Station Safe Touchdown White Sands Space Harbor New Mexico Boeing NASA Spacecraft Landing Re-Entry Success Commercial Crew Program Space Travel Milestone White Sands Space Harbor Welcomes Boeings Starlin Successful Touchdown For Nasas Commercial Crew Pr Boeings Starliner Spacecraft Completes Re-Entry J Spacecraft Landing At White Sands Space Harbor New Mexico Hosts Historic Spacecraft Touchdown Starliners Safe Return To Earth
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
અવકાશમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સના પાછા ફરવા અંગે આવ્યા ચિંતાના સમાચારNASAs Sunita Williams wont be coming back to Earth this year : અંતરિક્ષમાં ફસાસેયી સુનીયા વિલિયમ્સ પર મોટા અપડેટ આવ્યા છે. આગમી વર્ષ સુધી સુનિયા વિલિયમ્સની વાપસી નહિ થઈ શકે, અમેરિકન અંતરીક્ષ એજન્સીના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યુંકે, NASAની તફથી
Weiterlesen »
અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે આવી નવી મુસીબત, આંખને થયું મોટું નુકસાનsunita williams latest news : સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા બાદ એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે, તેની આંખોમાં ખતરો તોળાઈ રહ્યો છે, નાસા પાસે હજી તેમના પરત ફરવાનો કોઈ પ્લાન નથી
Weiterlesen »
અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ માટે જીવન-મરણનો સવાલ, કલ્પના ચાવડા જેવું થવાનો ખતરોsunita williams latest news : ગુજરાતની દીકરી સુનિયા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બે મહિનાથી વધુ સમયથી ફસાયેલી છે, નાસા તેમની અને બેરી વિલ્મોરની સુરક્ષિત વાપસી માટેના વિકલ્પો શોધી રહ્યું છે.
Weiterlesen »
સ્પેસમાં ફસાયેલી મહેસાણાની દીકરી માટે વતનમાં પ્રાર્થનાનો દોર શરૂ, વતનમાં થઈ રહ્યા છે હોમ-હવનછેલ્લા ઘણા સમયથી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ માટે સૌ કોઈ ચિંતા કરી રહ્યું છે ત્યારે સૌથી વધુ ચિંતા તો સુનિતા વિલિયમ્સના વતનવાસીઓ કરી રહેલા જોવા મળી રહ્યા છે મહેસાણાના ઝુલાસણ ગામની વતની સુનિતા વિલિયમ્સ ના આ વતનમાં હવન હોમ પ્રાર્થના અને રામધુન કરી સુનિતા વિલિયમ્સના સ્વાસ્થ માટે અને સત્વરે પરત...
Weiterlesen »
Sunita Williams: સળગી જશે ગુજરાતની દીકરીનું અંતરિક્ષ યાન : આ છે 3 ખતરા, દૌલા મા પણ નહીં બચાવી શકે ?Sunita Williams: ગુજરાતના ઝૂલાસણની દીકરી અને નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર છેલ્લા 2 મહિનાથી સ્પેસમાં ફસાઈ ગયા છે. 8 દિવસની ટુર પર ગયેલા આ બંને અવકાશયાત્રીઓની ઘર વાપસી મુશ્કેલ બની રહી છે. અમેરિકન એક્સપર્ટસ 3 ખતરાનો સંકેત આપી રહ્યાં છે. ચાલો સમજીએ કે ખતરો શું છે.
Weiterlesen »
ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે, ગુજરાતમાંથી ઝડપાયો નકલી IPS, 23 લાખની છેતરપિંડીઆરોપીએ તોરણ હોટલમાં ભાગીદારી કરવાનું કહી 23 લાખ રૂપિયા પડાવ્યા હતા. સમીર જમાદાર નામના વ્યક્તિને આરોપી પ્રદિપ પટેલે તોરણ હોટલમાં ભાગીદારી કરવાનું કહ્યું હતું અને તેની પાસેથી કુલ 23 લાખ રૂપિયા લીધા હતા. 23માંથી 12 લાખ રૂપિયા આરોપીએ પરત આપી દીધા હતા પરંતુ 11 લાખ રૂપિયા પરત આપ્યા ન હતા.
Weiterlesen »