લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને જામનગર જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ મતદાતાઓ લાંબી કતારો લગાવીને ઉત્સાહ પૂર્વક મતદાન કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં એક દંપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કરોડોની મોંઘેરી રોલ્સ રોયલ કાર સાથે દંપતિ મતદાન કરવા પહોંચતા આકર્ષણ જમાવ્યું હતું.
Loksabha Election 2024 : જામનગરના જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલોપર્સ મેરામણભાઇ પરમાર રોયલ સ્ટાઇલમાં કરોડોની કિંમતની મોંઘેરી રોલસ રોયલ કાર સાથે જામનગર શહેરના અંબર ચોકડી નજીક આવેલા મતદાન મથક ગોજીયા હાઈસ્કૂલ ખાતે સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા.
જામનગર/મુસ્તાક દલ: આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરના જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલોપર્સ મેરામણભાઇ પરમાર રોયલ સ્ટાઇલમાં કરોડોની કિંમતની મોંઘેરી રોલસ રોયલ કાર સાથે જામનગર શહેરના અંબર ચોકડી નજીક આવેલા મતદાન મથક ગોજીયા હાઈસ્કૂલ ખાતે સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા.
Gujarati News Loksabha Election 2024 Election 2024 Jamnagar Couple Rolls Royce Cast Vote Lok Sabha Elections
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
Weiterlesen »
7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહીAmbalal Patel : ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે 7 મેના રોજ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે
Weiterlesen »
ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
Weiterlesen »
ગુજરાતમાં આ 14 લોકસભા બેઠકો પર મોદી કરશે પ્રચારના શ્રી ગણેશ, જાણો કઈ છે બેઠક અને કોણ છે ઉમેદવારગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોળ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે. જેમાં લોકસભાની 16 બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે.
Weiterlesen »
અમદાવાદની કઈ-કઈ સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી? વાલીઓ ખાસ જાણી લેજોLoksabha Election 2024: અમદાવાદની શાળાઓને અપાઈ છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આવતીકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે. પીએમ મોદી પણ અમદાવાદની સ્કૂલમાં મતદાન કરવાના છે. આ સ્થિતિની વચ્ચે ધમકી ભર્યા મેઈલથી મચ્યો છે ખળભળાટ. જાણો કઈ-કઈ સ્કૂલોને મળી છે ધમકી.
Weiterlesen »
તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
Weiterlesen »