ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : વિધિવત આગમનના 15 દિવસ બાદ જામ્યું ચોમાસું

Gujarat Weather Forecast Nachrichten

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : વિધિવત આગમનના 15 દિવસ બાદ જામ્યું ચોમાસું
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 53 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 201%
  • Publisher: 63%

Gujarat Weather Forecast : વિધિવત આગમનના 15 દિવસ બાદ જામ્યું ચોમાસું.. રવિવારે રાજ્યના 66 તાલુકામાં વરસ્યો વરસાદ... સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં પડ્યો 3.5 ઈંચ વરસાદ...

દૈનિક રાશિફળ 24 જૂન: આજે પારિવારિક અને આર્થિક બાબતોમાં સફળતા મળવાની તક મળશે, વાંચો આજનું રાશિફળ gujarat weather forecast Tourist Places ગુજરાત માં આખરે ચોમાસું જામ્યું છે. રવિવારથી વરસાદે જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત ના 66થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ભાવનગરના પાલિતાણા અને ગારિયાધારમાં તો રાજકોટના ગોંડલમાં વીજળી પડવાના કિસ્સા નોંધાયા છે. ગારિયાધારમાં વીજળી પડતાં પાકા મકાનનું ધાબું ચીરાઈ ગયું છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતવરણ સર્જાયું છે. સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો જુદા જુદા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોના જુદા જુદા ભાગમાં સામાન્ય-મધ્યમ વરસાદની અવરજવર ચાલુ છે.અંબાલાલ પટેલે કહ્યું કે, 24 થી 26 માં રાજ્યમાં વરસાદનું કદ વધશે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થશે. તો સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે.

જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડે છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં છૂટો છવાયો વરસાદ પડે છે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ આવવાની વકી છે.તેમણે વધુમાં કહ્યું કે, તારીખ 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે. દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ રહેશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain ચોમાસાની આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથેની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thun

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Gujarat Weather Forecast: 4 દિવસ વહેલું ચોમાસું બેઠું,ગુજરાતમાં આગામી 3 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહીGujarat Weather Forecast: 4 દિવસ વહેલું ચોમાસું બેઠું,ગુજરાતમાં આગામી 3 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહીભીષણ ગરમી સામે ઝઝૂમી રહેલા ઉત્તર ભારતને હવે રાહત મળવાના એઁધાણ છે. દેશમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે અને હવે ગુજરાત, તેલંગણા અને મહારાષ્ટ્ર સહિતતમામ ક્ષેત્રોને કવર કરી ચૂક્યું છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
Weiterlesen »

ગુજરાતમાં પ્રવેશ્યું નૈઋત્ય ચોમાસું...7 દિવસ ગુજરાતમાં વરસાદની ધમાચકડી, આ જિલ્લા સાચવજોગુજરાતમાં પ્રવેશ્યું નૈઋત્ય ચોમાસું...7 દિવસ ગુજરાતમાં વરસાદની ધમાચકડી, આ જિલ્લા સાચવજોGujarat Weather Update: અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે.
Weiterlesen »

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહીગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહીMonsoon Alert : રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી, ડાંગ, વાપી, સુરત, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પડ્યો ધીમી ધારે વરસાદ... હજુ 4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Weiterlesen »

આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદઆગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદRain Alert : ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી, આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
Weiterlesen »

ગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશોગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશોRain Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી... મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ
Weiterlesen »

વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીવાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
Weiterlesen »



Render Time: 2025-02-26 04:54:50