ગુજરાતમાં જૂન-જુલાઇમાં કેવું રહેશે ચોમાસું? આ 20 દિવસ રહેશે અતિભારે! જાણો અંબાલાલની આગાહી

Ahmedabad Nachrichten

ગુજરાતમાં જૂન-જુલાઇમાં કેવું રહેશે ચોમાસું? આ 20 દિવસ રહેશે અતિભારે! જાણો અંબાલાલની આગાહી
Ahmedabad GujaratAmbalal PatelCold Wave
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 72 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 258%
  • Publisher: 63%

અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારી રહેવાનું આગાહી કરી છે, સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કહી છે. તેમને આગાહી કરી છે કે, આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફનો હોવાથી ચોમાસું સારૂ રહેશે, આ વર્ષે જૂનમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે.

Gujarat Weather Forecast: અત્યારે મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાત ના જાણીતા હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલ ે ચોમાસાને લઇને આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલ ગુજરાત માં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અંગે આકલન કર્યુ છે, તેમને આગાહી કરી છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. હવામાન અને ચોમાસા અંગે પ્રિડક્શન કરતાં તેમને જણાવ્યુ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારુ અને યોગ્ય દિશામાં રહેશે.

તો ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. સાથે જ હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરતા કહ્યું કે, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જોકે ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધશે. આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હીટવેવ આગાહી છે. તેમજ સુરતમાં પણ હીટવેવની આગાહી છે. આવતીકાલ સોમવારથી દીવમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. 6 અને 7 મે ના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની શક્યતા છે. તો 7 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગર 42 ડિગ્રી તાપમાન રહેશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Ahmedabad Gujarat Ambalal Patel Cold Wave Cold Wave In Gujarat Gujarat Weather Weather Good News Monsoon News Rainfall News Heat Wave Gujarat Heat Waves High Temperature Kutch Kandla Heat Waves News The Meteorological Department IMD Weather Report Rain Rainfall Gujarat Winter Winter Gujarat Cold Wave Gujarat IMD Strong Cold Wave Winter News Gujarat Rain Monsoon Rainy Day આઇએમડી કૉલ્ડવેવ ગુજરાત ઠંડી ઠંડી શિયાળો શિયાળાની ઠંડી ગુજરાત કૉલ્ડવેવ વિન્ટર ન્યૂઝ ગુજરાત કાળઝાળ ગરમી ગરમીનો પારો તાપમાન હવામાન ગુજરાત હીટવેવ હીટવેવ હીટવેવની આગાહી ગુજરાત શેકાયુ પારો હાઇ Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Pate

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Weiterlesen »

7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહી7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહીAmbalal Patel : ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે 7 મેના રોજ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે
Weiterlesen »

શિક્ષણ વિભાગે કરી 35 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે નવું સત્રશિક્ષણ વિભાગે કરી 35 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે નવું સત્રરાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યની દરેક સ્કૂલમાં 9 મેથી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે.
Weiterlesen »

મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેમે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
Weiterlesen »

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
Weiterlesen »

ઘાતક આગાહી સાથે ગુજરાતમાં ફરી એલર્ટ પર : ત્રણ દિવસ બાદ ફરીથી વધશે તાપમાનઘાતક આગાહી સાથે ગુજરાતમાં ફરી એલર્ટ પર : ત્રણ દિવસ બાદ ફરીથી વધશે તાપમાનSevere Heatwave Alert In Gujarat : આજથી 3 દિવસ ગુજરાતમાં હીટવેવની હવામાનની આગાહી,,, 7મેને મતદાનના દિવસે ગરમીનો પારો પહોંચી શકે છે 43 ડિગ્રીને પાર
Weiterlesen »



Render Time: 2025-02-25 19:18:04