ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામ

Gujarat Congress Nachrichten

ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામ
Rahul GandhiGujarat PoliticsCongress Highcommand
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 95%
  • Publisher: 63%

Rahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ

આજે ગણેશ ચોથ પર બન્યો છે સુનફા યોગનો જબરદસ્ત સંયોગ, 5 રાશિવાળાને બંપર ધનલાભથી સુખ-સમૃદ્ધિ વધશેtravelmalika rajyog 2024

100 વર્ષ બાદ બન્યો માલિકા રાજયોગ, ખુલી જશે આ જાતકોના ભાગ્યનું તાળુ, શુક્ર અને સૂર્યદેવના મળશે આશીર્વાદ હાલ ગુજરાત કોંગ્રેસ હજી પણ મૃતપાય અવસ્થામાં છે. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની એકમાત્ર સીટ જીતીને કોંગ્રેસ ફરી સજીવન થઈ તો છે, પણ એ પૂરતી નથી. કારણ કે, વિધાનસભા ચૂંટણીમાં નબળા પ્રદર્શનને કારણે તે વિપક્ષનું પણ સ્થાન મેળવી શકી નથી. ત્યારે હવે સમય આવી ગયો છે કે, કોંગ્રેસને ફરી જીવંત કરાય. ત્યારે કોંગ્રેસમાં ફરી પ્રાણ ફૂંકવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. હવે રાહલુ ગાંધીના રણનીતિકાર ગુજરાત કોંગ્રેસને પુનર્જિવિત કરશે. બનાસકાંઠાની પેટર્ન પર ગુજરાત કોંગ્રેસ ચૂંટણી લડશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Rahul Gandhi Gujarat Politics Congress Highcommand Banaskantha Pattern બનાસની બેન ગેનીબેન ઠાકોર Geniben Thakor રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ બનાસકાંઠાની જીત રાહુલ ગાંધીએ આદેશ આપ્યા કોંગ્રેસ હાઈકમાન્ડ બનાસકાંઠા પેટર્ન ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચાઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજો કાર્યકાળ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસે ઈટલી ગયા છે. પીએમ મોદી અહીં જી-7 સંમેલનમાં હાજરી આપશે. આ દરમિયાન અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ થઈ શકે છે.
Weiterlesen »

પૃથ્વી પર આવશે મોટું સંકટ, દિવસ વધુ લાંબો થશે : વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવોપૃથ્વી પર આવશે મોટું સંકટ, દિવસ વધુ લાંબો થશે : વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવોEarths Rotation: ગ્લોબલ વોર્મિંગન સાથે ધરતીના પેટાળમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે, નવા રિસર્ચમાં દાવો કરાયો છે કે, પૃથ્વીની ગતિ ધીમી પડી છે, જેનાથી હવે દિવસ લાંબો થશે, શું આ કોઈ મોટા સંકટના ભણકારા છે
Weiterlesen »

અંબાલાલ પટેલે સાપના આકારની વીજળી સાથે કરી ભયાનક આગાહી, જુલાઈમાં આકાશમાં થશે કંઈક મોટુંઅંબાલાલ પટેલે સાપના આકારની વીજળી સાથે કરી ભયાનક આગાહી, જુલાઈમાં આકાશમાં થશે કંઈક મોટુંGujarat Wether Forecast : રાજ્યમાં આગામી 7 દિવસ મેઘો રહેશે મહેરબાન... આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.... તો અરવલ્લી, મહીસાગર, નર્મદામાં પણ પડશે વરસાદ..
Weiterlesen »

રાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, તમામ તૈયારીઓ પૂર્ણ, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થારાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, તમામ તૈયારીઓ પૂર્ણ, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાદેશમાં આવતીકાલ એટલે કે મંગળવારે લોકસભા ચૂંટણીમાં મતગણતરી થવાની છે. ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. આ માટે ચૂંટણી પંચે તમામ વ્યવસ્થા કરી લીધી છે.
Weiterlesen »

ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
Weiterlesen »

ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
Weiterlesen »



Render Time: 2025-02-25 15:42:03