ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહી

Rainfall Timming Nachrichten

ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહી
Monsoon 2024Monsoon AlertIMD
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 119%
  • Publisher: 63%

Gujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન

Cyclone RemalAmbalal Patelઆખા દેશમાં જે રીતે ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, તે જોતા દેશભરમાં હવે ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કારણ કે, હવે ગરમીને સહન કરવી મુશ્કેલ બની રહ્યું છે. હવે એકમાત્ર વરસાદ જ ગરમીથી મુક્તિ અપાવી શકે છે. દેશના અંદામાન નિકોબાર ટાપુ પર તો સમય પહેલા ચોમાસાનું આગમન થઈ ગયુ છે. ત્યારે દેશમાં સમય પહેલા ચોમાસાની આગાહી કરાઈ છે. આ વચ્ચે કયા રાજ્યમાં ક્યારે ચોમાસાનો પહેલો વરસાદ આવશે તેનું લિસ્ટ આવી ગયું છે.

સમગ્ર દેશ હાલ ગરમીનો માર સહન કરી રહ્યો છે, ત્યારે હવે ચોમાસાની તમારી આતુરતાનો જલ્દી જ અંત આવી શકે છે. હાલમા જ એક ખુશખબરી આવી છે. જેમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનના નિકોબાર ટાપુમાં ચોમાસું આવી ગયું છે. હવામાન વિભાગની માનીએ તો જલ્દી જ ભારતમાં જ ચોમાસું આવી જશે. અંદામાન નિકોબાર ટાપુ પર 19 થી 21 મે વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ છે. ત્યારે હવે તમને પણ તમારા રાજ્યમાં વરસાદન તાલાવેલી જાગી હશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 જુન સુધી દેશના કેરળ, પોંડિચેરી અને તમિલનાડુ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે.

આ પછી ચોમાસું આગળ વધીને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશના બાકીના ભાગો અને ગુજરાતના બાકીના ભાગોમાં 20 જૂન સુધીમાં પ્રવેશ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન, 25 જૂન સુધી, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના બાકીના ભાગોમાં ચોમાસું વરસી શકે છે.આ સમય દરમિયાન, ચોમાસુ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશના બાકીના ભાગોમાં પહોંચવાની અપેક્ષા છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain IMD Good News IMD Rain Time When Will The Rain Come ચોમાસાની આગાહી વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસું ક્યારે Statewise Date Of Monsoon Monsoon In India હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

આંધી તોફાન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી આગાહીઆંધી તોફાન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી આગાહીIMD Rain Alert: પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10 અને 12 મે તથા પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાન થવાની સંભાવના છે.
Weiterlesen »

વીજળીના કડાકાભડાકા સાથે સાત દિવસ સુધી થશે વરસાદ, હીટવેવથી મળશે રાહત, હવામાન વિભાગની આગાહીવીજળીના કડાકાભડાકા સાથે સાત દિવસ સુધી થશે વરસાદ, હીટવેવથી મળશે રાહત, હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગ અનુસાર અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
Weiterlesen »

દેશમાં કયા રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે તારીખો સાથે આપી આગાહીદેશમાં કયા રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે તારીખો સાથે આપી આગાહીMonsoon 2024: આ સમયે દેશમાં ઉનાળાને કારણે લોકો હીટવેવનો સામનો કરી રહ્યાં છે. મધ્ય ભારતમાં પ્રી-મોન્સૂનની ઝલક જોવા મળી રહી છે. તો દક્ષિણ અને પૂર્વી ભારત ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે. સારા સમાચાર છે કે પ્રચંડ ગરમીથી પરેશાન લોકોને ખુશીઓ આપવા ચોમાસું સમય પહેલા આવી રહ્યું છે.
Weiterlesen »

ગુજરાતમા ફરી એકવાર તૌકતે જેવા વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી, મે મહિનાના આ દિવસે ત્રાટકશેગુજરાતમા ફરી એકવાર તૌકતે જેવા વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી, મે મહિનાના આ દિવસે ત્રાટકશેCyclone Alert By Ambalal Patel : ગુજરાતમાં 26 મેથી 4 જૂન દરમિયાન રાજ્યમાં પડશે વરસાદ....26મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા....પશ્ચિમ બંગાળમાં 100-120 કિમીની ઝડપે ફૂંકાશે પવન....
Weiterlesen »

આ વર્ષે વહેલું આવશે ચોમાસું, અખાત્રીજનો પવન જોઈને અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભવિષ્યવાણીઆ વર્ષે વહેલું આવશે ચોમાસું, અખાત્રીજનો પવન જોઈને અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભવિષ્યવાણીAmbalal Patel Monsoon Prediction : આ વર્ષે ગુજરાતમાં સરેરાશ સારો વરસાદ રહશે, ચોમાસું વહેલું બેસી જવાના સંકેત, 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં બેસી જશે ચોમાસું, ગુજરાતમાં મૃગશીર્ષ નક્ષત્રમાં ચોમાસું બેસી જશે,,, આગાહીકાર અંબાલાલ પટેલની મહત્વની...
Weiterlesen »

મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીમે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Weiterlesen »



Render Time: 2025-02-25 19:28:42