Rain Alert : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા પવન સાથે વરસાદનું આગમન થયું છે. ગત રાતે સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી.
ગુજરાત માં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાત ના અનેક વિસ્તારોમાં વાવાઝોડા પવન સાથે વરસાદનું આગમન થયું છે. ગત રાતે સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. હિંમતનગરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે પવન ફૂંકાતા અનેક બેનરો અને ઝાડ થયા ધરાશાયી થયા છે. હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો છે. કાંકણોલ, નવા, બળવંતપુરા વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે.
વિવિધ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે. બોટાદના બરવાળા શહેર અને પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અતિ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. જેમાં લોકોને મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હોય તેવું લાગ્યુ હતું. જોરદાર પવનના કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો અને ઝરમર વરસાદ આવ્યો હતો. વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગરમીથી લોકોને રાહત થઈ છે. છેલ્લા 24 કલાકમાં વિજયનગર 02 મિમી,હિંમતનગર 13 મિમી અને પ્રાંતિજ 04 મિમી વરસાદ નોંધાયો છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain IMD Good News IMD Rain Time When Will The Rain Come ચોમાસાની આગાહી વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસું ક્યારે Statewise Date Of Monsoon Monsoon In India હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Fore
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
Weiterlesen »
અડધા ગુજરાતમાં વરસાદ : વલસાડમાં વાવાઝોડા જેવા પવન સાથે કરા પડ્યા, ભાવનગર-બનાસકાંઠામાં પણ પડ્યું માવઠુંGujarat Weather Update: હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવાયો વરસાદી માહોલ.. વલસાડમાં ભારે પવન સાથે વરસાદ.. તો ભાવનગર, બનાસકાંઠામાં પણ પડ્યું માવઠું..
Weiterlesen »
સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશોCyclone Remal Live Movement Updates : રેમલ વાવાઝોડુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બગાળની વચ્ચે ટકરાયું છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ ને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે
Weiterlesen »
ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ધૂળની ડમરીઓ ઊડી, ગુજરાતમાં ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણગુજરાતના અનેક જિલ્લામાં આજે વરસાદ પડ્યો છે. ભારે ગરમીમાં વરસાદ પડતા લોકોને થોડી રાહત મળી છે, બીજીતરફ અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હજુ પણ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
Weiterlesen »
આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીGujarat Weather Forecast : હજુ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી,,, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ,,, બુધવારે 10 જિલ્લામાં વરસ્યો વરસાદ
Weiterlesen »
ગુજરાતમા ફરી એકવાર તૌકતે જેવા વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી, મે મહિનાના આ દિવસે ત્રાટકશેCyclone Alert By Ambalal Patel : ગુજરાતમાં 26 મેથી 4 જૂન દરમિયાન રાજ્યમાં પડશે વરસાદ....26મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા....પશ્ચિમ બંગાળમાં 100-120 કિમીની ઝડપે ફૂંકાશે પવન....
Weiterlesen »