Gujarat Monsoon News: ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૦૫ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૨૬ ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો
આ તો ટ્રેલર છે, સપ્ટેમ્બરમાં સપાટો બોલાવશે વરસાદનું પિક્ચર! 80 કિમી.ની ઝડપે ફૂંકાશે પવન, અંબાલાલની આગાહી ગુજર ાતના આ જિલ્લામાં આફતનું આક્રમણ! ભારત સરકારે લોકોનો જીવ બચાવવા મોકલવી પડી આર્મી , જુઓ ખૌફનાક તસવીરોબહુ જલદી શનિની ચાલમાં થશે મોટો ફેરફાર; આ 3 રાશિવાળાનો ભાગ્યનો સિતારો બુલંદ થશે, સુખ-સમૃદ્ધિ વધશે, પ્રમોશન મળશે
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં અધધ ૧૨ ઈંચથી વધુ, જામનગર જિલ્લામાં ૧૧ ઈંચથી વધુ અને પોરબંદર જિલ્લામાં ૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૨ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ૮ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૨૭ તાલુકામાં ૨ ઈંચથી વધુ તેમજ ૯૫ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ, રાજ્યના ૮૦ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૫૦ તાલુકામાં સરેરાશ ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૨૮મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.
Breaking News Gujarati News Latest Update Of Gujarat Ambalal Patel Weather Live Weather Map Gujarat Baroda Weather Weather Forecast Rajkot Weather Today At My Location Gujarat Rain News Imd Gujarat Gujarat Rains News Rains In Gujarat Rain Alert In Gujarat Cyclone In Gujarat Today Live Weather Forecast Rajkot Maru Gujarat Live Weather Satellite Weather Forecast Jamnagar Tomorrow Holiday In Gujarat School Gujarat School News Weather Gandhidham Gujarat Gandhidham Weather Weather Forecast Dwarka Gujarat Schools Closed Gujarat Ndrf Gujarat Sdrf Gujarat Gujarat Train Cancellation Gujarat Rains Update IMD Rain Alert Gujarat Weather Update Gujarat Heavy Rainfall Gujarat Flood Alert IMD Forecast Havy Rainfall In Vadodra Gujarat News Monsoon Army Ndrf Rescue Rainfall Imd Gujarat Rain અંબાલાલ પટેલની આગાહી પરેશ ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગાહી વરસાદની આગાહી ગુજરાત વરસાદ ભારે વરસાદની આગાહી વડોદરા પાણી પાણી ચોમાસુ એનડીઆરએફ આર્મી ગુજરાત સમાચાર ગુજર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આ દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
Weiterlesen »
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામતમાં આવશે મોટા ફેરફાર, તો બદલાઈ જશે ગુજરાતની રાજનીતિGujarat Local self government elections : આયોગે 27 ટકાની ભલામણ કરતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે
Weiterlesen »
સોની વેપારીઓ જેને ધંધામાં લકી માને છે તે પ્રતિબંધિત ઈન્દ્રજાળ છોડ સાથે વેપારી પકડાયોMiracle Indrajal Plant : દરિયાઈ જીવ સૃષ્ટિમાં અનુસૂચિત-1 માં સમાવિષ્ટ વનસ્પતિ ઇન્દ્રજાળના જથ્થા સાથે ભાવનગરથી એક ઝડપાયો
Weiterlesen »
ગુજરાતના આ શહેરમાંથી એક સાથે ઝડપાયા 16 મુન્નાભાઈ MBBS! બોગસ દવા આપી પડાવતા હતા પૈસાતમે સંજય દત્તનું મુન્નાભાઈ એમબીબીએસ પિક્ચર જોયું હશે. જેમાં તે ડોક્ટર ન હોવા છતાં પણ ડોક્ટર બનીને ફરતો હતો. ગુજરાતના એક મોટા શહેરમાં આવા જ નકલી ડોક્ટરો કરતા હતા લોકોનો ઈલાજ. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના હાથે ઝડપાયા એક-બે નહીં 16 મુન્નાભાઈ MBBS!
Weiterlesen »
વરસાદની ભવિષ્યવાણી સાથે અંબાલાલ પટેલની ગુજરાતના ખેડૂતોને મોટી ચેતવણી, આટલું કરજોAmbalal Patel Prediction : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ન માત્ર વરસાદની આગાહી કરતા હોય છે, પરંતું સાથે જ તેઓ ખેડૂતોને પણ હવામાન લક્ષી સલાહ આપતા હોય છે. ખેડૂતો માટે તેમની આ સલાહ સો ટચ સોના જેવી સાબિત થઈ છે. આવામાં તેમણે ખેડૂતોને મોટી સલાહ આપી છે.
Weiterlesen »
વિજય સુવાળાએ ગેંગ બનાવીને ભાજપના નેતા પર કર્યો હુમલો; ગાડીઓના કાફલા સાથે આખો વિસ્તાર લીધો બાનમાં!ગુજરાતમાં ભુવાજી તરીકે ઓળખાતા અને જાણીતા લોકગાયક વિજય સુંવાડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિજય સુંવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકો વિરુદ્ધ ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2020થી ચાલી રહેલા મનદુ:ખને લઈ મારી નાખવાની ધમકી આપી હતી.
Weiterlesen »