ગુજરાતના 5 દિવ્યાંગ ખેલાડી પેરાલમ્પિક્સ રમવા પેરિસ જશે, જુઓ કોણ કઈ ગેમમાં પ્રતિનિધિત્વ કરશે

Paralympics Games 2024 Nachrichten

ગુજરાતના 5 દિવ્યાંગ ખેલાડી પેરાલમ્પિક્સ રમવા પેરિસ જશે, જુઓ કોણ કઈ ગેમમાં પ્રતિનિધિત્વ કરશે
ઓલિમ્પિકપેરિસપેરાલમ્પિક્સ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 88%
  • Publisher: 63%

Paralympics Games 2024 : પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 માં 5 દિવ્યાંગ ગુજરાતી ખેલાડી લેશે ભાગ, 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 યોજશે

ઓગસ્ટ માટે અંબાલાલનું વરસાદી કેલેન્ડર! ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય, હજુ નઈ થયું હોય એવું થશેhill stationmostભાભીઓની આ 10 વાતોના દિવાના હોય છે જુવાનિયાં! કોઈ પણ કુંવારાને પૂછી લેજો...

હાલ પેરિસમાં ઓલિમ્પિકની રમતો રમાઈ રહી છે. અત્યાર સુધી ભારતને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. જોકે, હજી અનેક ગેમ્સ બાકી છે, જેમાં ભારતીય ખેલાડીઓ જીતે તેવી આશા છે. આ વચ્ચે જલ્દી જ પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ પણ શરૂ થશે. ત્યારે પેરિસ ૨૦૨૪ પેરાલમ્પિક ગેમ્સમાં ગુજરાતી ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાતના પાંચ દિવ્યાંગ ખેલાડી દેશનું પ્રતિધિત્વ કરશે.

૨૮ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ યોજાશે. જેમાં ગુજરાતના પાંચ દિવ્યાંગ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે.ભાવના પટેલ - પેરા ટેબલ ટેનીસ સીંગલ વુમન ક્લાસ-૪ માં ભાગ લેશે. તે પેરાલિમ્પિક્સ ગેમ્સ ટોક્યો ૨૦૨૦માં સિલ્વર મેડેલ અને એશીયન ગેમના સીલ્વર મેડલ વિજેતા છે.ભાવના ચૌધરી - એફ ૪૬ કેટેગરીમાં જેવલીન થ્રોમાં લેશે ભાગરાકેશ ભટ્ટ - ટી ૩૭ કેટેગરીનાં ૧૦૦ મીટરમાં લેશે ભાગ

આમ, પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં જતા પહેલા ગુજરાતના ખેલાડીઓએ સારા દેખાવની આશા વ્યક્ત કરી છે. ગત પેરાલિમ્પિક્સ ગેમ્સ કરતા બધારે મેડલ દેશ માટે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

ઓલિમ્પિક પેરિસ પેરાલમ્પિક્સ ભાવના પટેલ સોનલ પટેલ ભાવના ચૌધરી રાકેશ ભટ્ટ પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 Sports ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની એન્ટ્રી : આજે એવું કામ કરશે કે ભાજપના પેટમાં તેલ રેડાશેગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની એન્ટ્રી : આજે એવું કામ કરશે કે ભાજપના પેટમાં તેલ રેડાશેRahul Gandhi Gujarat Visit : લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આજે આવશે ગુજરાત, કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા કેસમાં પોલીસે પકડેલા કોંગ્રેસના કાર્યકરોને મળશે,,, રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણી કાંડ, મોરબી બ્રિજ કાંડ અને સુરતના તક્ષશિલા કાંડના પીડિતોને પણ મળશે રાહુલ...
Weiterlesen »

ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોનું ચમકી જશે કિસ્મત, મુખ્યમંત્રી અને રાજ્યપાલે અધિકારીઓ સાથે કરી ખાસ બેઠકગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોનું ચમકી જશે કિસ્મત, મુખ્યમંત્રી અને રાજ્યપાલે અધિકારીઓ સાથે કરી ખાસ બેઠકરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 9,27,550 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા છે.
Weiterlesen »

30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશ30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશવૈદિક પંચાગ અનુસાર મંગળ ગ્રહ યુવા અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Weiterlesen »

Paris 2024: ભારતના 117 એથલીટો પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા મેદાનમાં ઉતરશે, જુઓ સંપૂર્ણ કાર્યક્રમParis 2024: ભારતના 117 એથલીટો પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા મેદાનમાં ઉતરશે, જુઓ સંપૂર્ણ કાર્યક્રમParis 2024: પેરિસ ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈથી થશે. ભારતનો પ્રથમ ખેલાડી 25 જુલાઈથી એક્શનમાં જોવા મળશે. 27 જુલાઈએ ભારતનું ઓલિમ્પિકમાં ખાતું ખુલી શકે છે. મેડલની સંખ્યા બે આંકડામાં પહોંચાડવાના ઈરાદાથી ભારતના 117 એથલીટ ઓલિમ્પિકમાં ભાગ લેશે.
Weiterlesen »

Mangal Gochar 2024: 2026 સુધી આ 5 રાશિઓ કરશે મોજ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થઈ જશે માલામાલMangal Gochar 2024: 2026 સુધી આ 5 રાશિઓ કરશે મોજ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થઈ જશે માલામાલMangal Nakshatra Parivartan 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહનો વૃષભ રાશિમાં પ્રવેશ થયો છે. વૃષભ રાશિમાં ગોચર પછી 22 જુલાઈએ મંગળ ગ્રહે નક્ષત્ર બદલ્યું છે મંગળનો પ્રવેશ રોહિણી નક્ષત્રમાં થયો છે. તેમાં આવનારા બે વર્ષ સુધી પાંચ રાશિના લોકોને મંગળના નક્ષત્ર પરિવર્તનના કારણે જબરદસ્ત લાભ થતો રહેશે.
Weiterlesen »

ઓગસ્ટમાં ચમકશે ગુજરાતના ખેડૂતોનું નસીબ, જો અંબાલાલે કહેલું આટલું કરશો તો ખેતીમાં બેડો પાર થઈ જશેઓગસ્ટમાં ચમકશે ગુજરાતના ખેડૂતોનું નસીબ, જો અંબાલાલે કહેલું આટલું કરશો તો ખેતીમાં બેડો પાર થઈ જશેAmbalal Patel Prediction : રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી... ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં કૃષિ કાર્યો ન કરવા ખેડૂતોને આપી સલાહ
Weiterlesen »



Render Time: 2025-02-25 12:28:18