Gujarat Police Big Action : સુરત પોલીસે મોટા અવાજથી બાઈક ચલાવતા નબીરાઓની બાઈક કરી જપ્ત, 3 હજારથી વધુ બાઈક જપ્ત કરીને 17.50 લાખથી વધુનો દંડ વસૂલ્યો
ગુજરાત પોલીસ માં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે આનંદના સમાચાર, આવી છે મોટી ભરતી, 472 PSI સહિત 12472 પોલીસકર્મીની ભરતી કરાશે, 30 એપ્રિલ સુધી ઉમેદવારો અરજી કરી શકાશે, ફક્ત ઓનલાઇન જ કરી શકાશે અરજી, વધુ માહિતી માટે નીચે વાંચો Transfer Order : રાજ્યમાં 35 IPS અધિકારીઓની કરાઈ બદલી અને બઢતી... લાંબા સમયથી પછી સુરતને મળ્યા નવા પોલીસ કમિશનર....અનુપમસિંહ ગેહલોત બન્યા સુરતના CP...તો જે.આર.
આ કિસ્સો વાંચ્યા પછી તમારા હોંશ ઉડી જશે....જામનગર શહેરમાં ગુન્હેગારોને તો જાણે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો તેમ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે એક સપ્તાહ પૂર્વેની જ વાત છે કે બેડી વિસ્તારમાં સમી સાંજે એડવોકેટ હારુન પલેજાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને સાયચા ગેંગ સહિતના 15 ઈસમો વકીલને મોતને ઘાટ ઉતારીને ચાલ્યા ગયાહવેથી પોલીસ અને પાલિકા બન્ને રાખશે તમારી હરકતો પર નજર. AI એટલેકે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે તમારી દરેક ગતિવિધિ પર અમદાવાદ પોલીસ નજર રાખશે.
News On ગુજરાત પોલીસ Stories On ગુજરાત પોલીસ Articles On ગુજરાત પોલીસ ગુજરાત પોલીસ Stories At Zee News Gujarati ગુજરાત પોલીસ News ગુજરાત પોલીસ Latest News
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
કચ્છમાં લોરેન્સ બિશ્નોઈના સ્લીપર સેલ! ગેંગસ્ટરના છેડા કચ્છમાં અડતા ગુજરાત પોલીસના પેટમાં ફાળ પડીSalman Khan House Firing Case: બોલિવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે શુટર્સને બે દિવસ અગાઉ કચ્છથી પકડી લેવાયા હતા, ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું ફરી એકવાર કચ્છ કનેક્શન સામે આવ્યું છે, આવામાં ગુજરાત પોલીસ દોડતી થઈ છે, ક્યાંક કચ્છમાં ગેંગસ્ટરના સ્લીપર સેલ તો નથી...
Weiterlesen »
કાયમી નથી રહેવાનું તમારા આકાઓનું રાજ પોલીસને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ચીમકીLoksabha Election 2024: શક્તિસિંહ બાદ ગેનીબેન બગડ્યા! ગેનીબેને કહ્યું, કોંગ્રેસના આગેવાનોને પોલીસ ધમકાવે છે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ચીમકી. આ અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ પોલીસ તંત્ર પર લગાવી ચુક્યા છે ગંભીર આરોપો. જાણો શું છે આખો મામલો.
Weiterlesen »
PBKS vs GT Playing 11: પંજાબ-ગુજરાતની વચ્ચે મુકાબલો, પ્લેઇંગ 11 માં થઇ શકે છે આશ્વર્યજનક ફેરફારIPL 2024 PBKS vs GT: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે મુલ્લાંપુરમાં મેચ રમાશે. પંજાબે ગત મુકાબલામાં ગુજરાતને હરાવ્યું હતું.
Weiterlesen »
ગુજરાતમાં નકલીની ભારે બોલબાલા! હવે G-20ના નકલી એજન્ટે આ રીતે પાડ્યો લાખોનો ખેલસુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં અડાજણ વિસ્તારમાં હોટલ સંચાલકે 29/09/2023ના રોજ ગોપાલ પટેલ નામના ઇસમ સામે એક છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.
Weiterlesen »
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
Weiterlesen »
Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
Weiterlesen »