જુલાઈ મહિનામાં મિથુન રાશિમાં ગ્રહોનો જમાવડો લાગેલો છે. સૂર્ય, બુધ, શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન થશે. સૂર્ય, બુધ, શુક્રનું એક રાશિમાં રહેવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો નક્કી છે. આ જાતકોનું સૂર્યની જેમ ભાગ્ય ચમકી શકે છે.
ભારતીય મૂળના અબજપતિએ નામ ડૂબાડ્યું, નોકરો કરતા કૂતરા પર વધુ ખર્ચો કરનારા હવે જેલમાં જશે, જાણો હિન્દુજા બ્રધર્સ વિશેJagannath Rath Yatra 2024
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી રથયાત્રાની તૈયારીઓ શરૂ, રસ્તા મુજબ નાનો-મોટો કરી શકાય તેવા રથમાં નીકળશે ભગવાનઆજે શનિવાર ઉપરથી બ્રહ્મયોગ સહિત શુભ યોગોનો દુર્લભ સંયોગ, આ 5 રાશિવાળા પર શનિદેવ થશે પ્રસન્ન, બંપર લાભ કરાવશે : જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની યુતિને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની યુતિનો દરેક 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. જેનાથી કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. જુલાઈ મહિનામાં મિથુન રાશિમાં ગ્રહોનો જમાવડો લાગવાનો છે. સૂર્ય, બુધ, શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન થશે. સૂર્ય, બુધ, શુક્ર એક રાશિમાં રહેવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે. આવો જાણીએ સૂર્ય, બુધ, શુક્રના એક રાશિમાં રહેવાથી કયાં જાતકોને ફાયદો થશે.
Rashifal Graho Ki Yuti Rashifal February Graho Ki Yuti Effects Rashi Parivartan 2024 રાશિ પરિવર્તન રાશિ પરિવર્તન યોગ રાશિ પરિવર્તન સૂર્ય રાશિ પરિવર્તન મંગળ સૂર્યનું રાશિ પરિવર્તન રાશિ પરિવર્તન શું છે
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભVenus And Sun Ki Yuti: ધન-ઐશ્વર્યના કારક શુક્ર ગ્રહ અને સૂર્ય દેવની યુતિ મિથુન રાશિમાં બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
Weiterlesen »
June 2024 Planet Prediction : જૂનમાં સૂર્ય, શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોએ રહેવું પડશે એલર્ટJune Grah Gochar 2024: જૂન મહિનામાં મંગળ ગ્રહ મેષ રાશિ, યુરેનસ વૃષભ રાશિ, શુક્ર ગ્રહ મિથુન રાશિ, બુધ ગ્રહ મિથુન અને કર્ક રાશિ, સૂર્ય ગ્રહમિથુન રાશિમાં ગોચર કરશે તો શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં જશે. તો મિથુન રાશિમાં કેટલાક સમય માટે સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિ પણ બનશે.
Weiterlesen »
24 કલાક બાદ આ 3 રાશિવાળાના જીવનમાં મોટો ફેરફાર આવશે, 25 દિવસ સુધી જલસા કરશો, ધન-વૈભવ સુખ-સમૃદ્ધિ વધશેShukra Gochar: હિન્દુ શાસ્ત્રો મુજબ શુક્ર ગ્રહ આવતી કાલે 12 જૂનના રોજ બુધવારે સાંજે 6.37 વાગે મિથુન રાશિમાં ગોચર કરશે અને 7 જુલાઈ સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. આ દરમિયાન મિથુન રાશિમાં જવાથી અનેક રાશિના જાતકોને લાભ મળશે. આવામાં કેટલીક રાશિવાળાએ સંભાળીને પણ રહેવાની જરૂર છે.
Weiterlesen »
ગુરૂ, સૂર્ય, બુધ, શુક્રની યુતિ કરશે માલામાલ, આ 3 જાતકો પર થશે પૈસાનો વરસાદJupiter Sun Venus Mercury Transit: બુધના ગોચર કરવાની સાથે વૃષભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને ગુરૂની યુતિ બની રહી છે. એક રાશિમાં ચાર મોટા ગ્રહ બિરાજમાન થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Weiterlesen »
Laxmi Narayan Yog: મિથુન રાશિમાં શરુ થયો લક્ષ્મી નારાયણ યોગ, ચમકી જશે આ 3 રાશિની કિસ્મત, રોકાણથી થશે ડબલ લાભLaxmi Narayan Yog: પંચાંગ અનુસાર 12 જૂને સાંજે શુક્ર ગ્રહએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી 14 જુને રાત્રે ગ્રહોના રાજકુમાર બુધએ પણ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મિથુન રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થયું છે. આ યોગથી ત્રણ રાશિના લોકોને અત્યંત લાભ થવાના છે.
Weiterlesen »
Shukra Gochar 2024: 18 જૂનથી 4 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, શુક્ર ગ્રહ ધનથી ભરી દેશે તિજોરીShukra Nakshatra Parivartan 2024: શુક્ર ગ્રહના આદ્રા નક્ષત્રમાં પ્રવેશથી દરેક રાશિના લોકોના કરિયર, આર્થિક સ્થિતિ અને વૈવાહિક જીવન પર અસર જોવા મળશે. રાશિ ચક્રની કેટલીક રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન જબરદસ્ત લાભ થશે. આ રાશિના લોકોને પૈસાની તંગી દૂર થશે.
Weiterlesen »