જોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
"જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય", શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહાર
Loksabha Election 2024: વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમની સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ બાબતે નિવેદન આપતા કહ્યું કે હું સંવેધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય ભાષણ નથી કરતો. જોકે મને કાયદાકીય બંધન નથી. કાયદાકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભાન અધ્યક્ષ હોય એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે કે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે.
Gujarat Banaskatha Loksabha Election 2024 Shankar Chaudhary Shankar Chaudhary Statement Complaint Violation Code Of Conduct Congress
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
Weiterlesen »
રૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચારRajput Samaj Grand Convocation : રૂપાલાનો વિવાદ તૂલ પકડતા સરકારે ગુપ્તચર રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં પડદા પાછળ ભાજપના જ નેતાઓ હોવાનું ખૂલ્યું છે, રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે, આંદોલન માટે આર્થિક સહાય પણ કરાઈ હોવાનો ખુલાસો...
Weiterlesen »
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
Weiterlesen »
પલટવારની તૈયારીમાં લાગ્યુ ઈઝરાયેલ; ઈરાનના મિસાઈલ હુમલાનો આપશે જવાબIran Israel Attack: તણાવ વચ્ચે જોર્ડન સહિત અનેક દેશોએ એરસ્પેસ બંધ કરી દીધી છે. વિમાનોને એરસ્પેસમાં પ્રવેશ ન કરવાનો આદેશ છે. ઈરાની ડ્રોન હુમલા પર ઈઝરાયેલી સેનાએ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે તૈયાર છીએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાન પર ટૂંક સમયમાં હવાઈ હુમલો થઈ શકે છે.
Weiterlesen »
BJP Manifesto: ઝીરો વીજળી બિલ, મફત રાશન-ગેસ, મોદીની ગેરંટી સાથે ભાજપનો ઢંઢેરો જાહેરBJP Manifesto For 2024 Election: BJP 10 વર્ષથી સત્તામાં છે અને આ વખતે તે વધારે બહુમતી સાથે સરકારમાં આવવાનો દાવો કરી રહી છે. તેથી જ આજે બહાર પડાયેલો ઢંઢેરો અનેક બાબતોમાં મહત્ત્વનો છે.
Weiterlesen »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Weiterlesen »