જે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વર્લ્ડકપમાં વિરાટે રચ્યો ઈતિહાસ

T20 World Cup 2024 Nachrichten

જે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વર્લ્ડકપમાં વિરાટે રચ્યો ઈતિહાસ
Virat KohliSports NewsIcc
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

Virat Kohli T20 World Cup: વિરાટ કોહલી, જે તેના T20 વર્લ્ડ કપ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, બાંગ્લાદેશ સામેની મેચમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો. ભલે તે અડધી સદી કે મોટો સ્કોર ન બનાવી શક્યો, પરંતુ તેણે 37 રનની ઈનિંગમાં કેટલાક શાનદાર શોટ્સ ફટકારીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત દેખાડી દીધા.

જે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વર્લ્ડકપમાં વિરાટે રચ્યો ઈતિહાસ વિરાટ કોહલી , જે તેના T20 વર્લ્ડ કપ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, બાંગ્લાદેશ સામેની મેચમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો. ભલે તે અડધી સદી કે મોટો સ્કોર ન બનાવી શક્યો, પરંતુ તેણે 37 રનની ઈનિંગમાં કેટલાક શાનદાર શોટ્સ ફટકારીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત દેખાડી દીધા. આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલી ની ઘણી સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેણે ICC ટૂર્નામેન્ટમાં રેકોર્ડ ની હેટ્રિક બનાવી છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/t20-world-cup-2024-virat-kohli-sports-news-icc-sachin-tendulkar-world-record-king-kohli-team-india-rohit-sharma-india-vs-bangaladesh-cricket-match-349345ટીમ ઈન્ડિયાએ પ્રથમ સુપર-8 મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું અને ત્યારબાદ બાંગ્લાદેશને 50 રને હરાવીને સેમિફાઈનલના દરવાજા ખોલ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં મળેલી હારની પણ ટીમ ઈન્ડિયા ટોપ-4માં પહોંચવા પર ખાસ અસર થવાની નથી. ભારતના 4 પોઈન્ટ છે અને તે ગ્રુપ-1માં ટોપ પર છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Virat Kohli Sports News Icc Sachin Tendulkar World Record King Kohli Team India Rohit Sharma India Vs Bangaladesh Cricket Match વર્લ્ડ કપ વિરાટ કોહલી રેકોર્ડ ઈતિહાસ ભારત બાંગ્લાદેશ સચિન તેંડુલકર રોહિત શર્મા ટીમ ઈન્ડિયા

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Share Market Update: શેરબજારમાં તેજી પાછળ મોદી મેજિક, રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટShare Market Update: શેરબજારમાં તેજી પાછળ મોદી મેજિક, રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટશેરબજારમાં તેજી પાછળ ' મોદી મેજિક', રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટ
Weiterlesen »

ફિલિપાઈન્સની મહિલા વારંવાર અમદાવાદ એરપોર્ટ પર દેખાતા શંકા ગઈ, તપાસ કરતા ખૂલ્યું મોટુ કૌભાંડફિલિપાઈન્સની મહિલા વારંવાર અમદાવાદ એરપોર્ટ પર દેખાતા શંકા ગઈ, તપાસ કરતા ખૂલ્યું મોટુ કૌભાંડNCB ના હાથે અમદાવાદ એરપોર્ટે પરથી વિદેશી મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી ઝડપાઈ છે. NCB એ 2.12 કિલો હેરોઇનના જથ્થા સાથે ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ કરી.
Weiterlesen »

80 વર્ષ અન્ન-જળનો ત્યાગ કરી કોયડો બની રહ્યાં ચૂંદડીવાળાં માતાજી, આજે એક ઈતિહાસ કાયમ કર્યો!80 વર્ષ અન્ન-જળનો ત્યાગ કરી કોયડો બની રહ્યાં ચૂંદડીવાળાં માતાજી, આજે એક ઈતિહાસ કાયમ કર્યો!ચુંદડીવાળા માતાજી જેઓ 80 વર્ષ સુધી અન્ન-જળ વગર જીવી એક ઈતિહાસ કાયમ કર્યો. જ્યારે આજે આ ચુંદડી વાળા માતાજી ઉર્ફે પ્રહલાદ ભાઇ જાની આપણી વચ્ચે નથી ત્યારે આજે પુણ્યતિથિએ મોટી સંખ્યામાં ભક્તો માતાજીને યાદ કર્યા હતા. તેમની સમાધિ સ્થળે અન્નકૂટ, નવચંડી યજ્ઞ આરતી સહિત અનેકો ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા.
Weiterlesen »

4 ઓવર, 4 મેડન અને 3 વિકેટ, ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરે ટી20 વિશ્વકપમાં રચ્યો ઈતિહાસ4 ઓવર, 4 મેડન અને 3 વિકેટ, ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરે ટી20 વિશ્વકપમાં રચ્યો ઈતિહાસકોઈ બોલર પોતાની ચાર ઓવર ફેંકે અને તેમાં કોઈ રન ન આપે તો ચોંકાવનારૂ લાગે છે. પરંતુ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને આ કરી દેખાડ્યું છે. તેણે ચાર ઓવરમાં કોઈ રન આપ્યા વગર ત્રણ વિકેટ લીધી છે.
Weiterlesen »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
Weiterlesen »

પિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોપિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોFather's Day 2024: પિતાનું આપણાં જીવનમાં વિશેષ મહત્ત્વ હોય છે. એ પિતા જ હોય છે જે સંતાનો માટે પોતે તમામ દુઃખો અને પડકારો સહન કરે છે. એ પિતા જ હોય છે જે તમારી ખુશી માટે પોતે અનેકવાર દુઃખી થાય છે. પિતાના અને સંતાનોના સંબંધો પર બનેલી બોલીવુડની એવી શાનદાર ફિલ્મોની યાદી અહીં આપેલી છે, ફાધર્સ ડે પર પરિવાર સાથે જુઓ આ શ્રેષ્ઠ ફિલ્મો...
Weiterlesen »



Render Time: 2025-02-26 01:17:00