જો કુંભાણી વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે, જાણો કોણે આપી ધમકી

Gujarati News Nachrichten

જો કુંભાણી વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે, જાણો કોણે આપી ધમકી
SuratSurat NewsLocal News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને ધમકી આપતાં કહ્યું, જો નિલેશ કુંભાણી આવતી કાલે વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે. નિલેશ કુંભાણી તારામાં જેટલી તાકાત હોય, જેટલું રક્ષણ લેવુ હોય એટલું લઈ લે. સુરતના કોગ્રેસના કાર્યકર્તા સહિત સુરતના મતદારો સામેની ગદ્દારીનું યોગ્ય વળતર આપવામાં આવશે.

Photos: બોલીવુડ પર રાજ કરી ચૂકી છે આ મશહૂર તવાયફની પુત્રી, પુત્ર પણ છે સુપરસ્ટારગુજરાતમાં ક્યારથી શરૂ થશે ચોમાસું? સારૂ રહેશે કે ખરાબ, અંબાલાલ પટેલે કરી એક નવી જ વાતસુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. જો કે, આ ઘટના બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા હતા અને સુરત બેઠક પર ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી ને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

May 6, 2024કોંગ્રેસ મીડિયા સેલના કન્વીનર કલ્પેશ બારોટે નિલેશ કુંભાણી પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે સુરત લોકસભાની ટિકીટ નિલેશ કુંભાણીને આપી હતી. પરંતુ, નિલેશ કુંભાણીએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને BJP નો એજન્ટ બનીને ભાજપ સાથે સોદાબાજી કરીને ફરાર થયો હતો. આવતીકાલે હવે ચૂંટણી થવાની છે. ત્યારે નિલેશ કુંભાણી મતદાન કરવા આવવાના હોવાની માહિતી મળી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત સુરતીઓ સાથે જે ગદ્દારી કરી છે તેનું વળતર આવતીકાલે આપવામાં આવશે. કલ્પેશ બારોટની ધમકીને લઈ ભયનો માહોલ સર્જાયો છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Surat Surat News Local News Latest News Nilesh Kumbhani કલ્પેશ બારોટ નિલેશ કુંભાણી

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

નિલેશ કુંભાણી ગદ્દાર છે, હું છેલ્લાં શ્વાસ સુધી તેને નહીં છોડું જાણો કોણે આપી ચીમકીનિલેશ કુંભાણી ગદ્દાર છે, હું છેલ્લાં શ્વાસ સુધી તેને નહીં છોડું જાણો કોણે આપી ચીમકીLok Sabha Elections 2024: સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. ‘જનતાનો ગદ્દાર’, ‘લોકશાહીનો હત્યારો’ જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
Weiterlesen »

કુંભાણીને કોર્ટમાં લઈ જશે કોંગ્રેસ, સુરતના મોટા ઝટકા બાદ કોંગ્રેસે કર્યું મોટું પ્લાનિંગકુંભાણીને કોર્ટમાં લઈ જશે કોંગ્રેસ, સુરતના મોટા ઝટકા બાદ કોંગ્રેસે કર્યું મોટું પ્લાનિંગNilesh Kumbhani : નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ મોટો મોરચો મંડાશે, સસ્પેન્ડેડ ઉમેદવાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની કોંગ્રેસની તજવીજ હાથ ધરાઈ, CP ને FIR દાખલ કરવા માગ કરશે
Weiterlesen »

આટલું કરજો નહિ તો ઝેરી બની જશે તમારી શાકભાજી, કૃષિ વિભાગે આપી મહત્વની સલાહઆટલું કરજો નહિ તો ઝેરી બની જશે તમારી શાકભાજી, કૃષિ વિભાગે આપી મહત્વની સલાહAgriculture News : કૃષિ વિભાગ દ્વારા જંતુનાશક દવાઓના વપરાશ સામે નાગરિકોને અપાઈ સૂચના, શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં સ્વચ્છ પાણીથી અચૂક ધોવા જોઈએ
Weiterlesen »

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
Weiterlesen »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
Weiterlesen »

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
Weiterlesen »



Render Time: 2025-02-25 18:40:53