દક્ષિણ ગુજરાતની દશા બેઠી! બીજા 17 જિલ્લાઓમાં ફફડાટ, હચમચાવી દેશે વરસાદની નવી આગાહી

Gujarat Rainfall Nachrichten

દક્ષિણ ગુજરાતની દશા બેઠી! બીજા 17 જિલ્લાઓમાં ફફડાટ, હચમચાવી દેશે વરસાદની નવી આગાહી
Gujarat MonsoonWeather UpdateWeather Forecast
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

Gujarat Rain Forecast: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે, ત્યારે આજે ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે દશા બેઠી છે. હજુ પણ રાજ્યના 17 જિલ્લાઓ પર ભારે વરસાદની ઘાત છે.

Gujarat Rain Forecast: થોડા વિરામ બાદ ગુજરાત માં ફરી એકવાર મેઘરાજાએ પોતાની ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. જેને કારણે હાલ સ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી સહિત દક્ષિણ ગુજરાત ની હાલ દશા બેઠી છે. ભારે વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. દક્ષિણ ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાં હાલ 4 થી લઈને 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભારે વરસાદ ને પગલે દક્ષિણ ગુજરાત માં પરિસ્થિતિ વધુને વધુ વણસી રહી છે. તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યાં છે.

જાણીએ આજે ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ? છેલ્લા બે-ચાર દિવસથી રાજ્યના અમુક ભાગોમાં વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ હવે ફરી એક વખત અતિભારે વરસાદની આગાહી સામે આવી છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે, ત્યારે આજે ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને, આજે સોમવારે 8 જિલ્લામાં 4થી 8 ઇંચ વરસાદની શક્યતા છે. આજે ગુજરાતના 8 જિલ્લામાં 4થી 8 ઈંચ વરસાદની શક્યતા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, સુરત, નવસારીમાં 4થી 8 ઈંચ વરસાદ સંભાવના છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Monsoon Weather Update Weather Forecast Gujarat Weather Havey Rain Gujarat Rains South Gujarat Surat Navsari Dang Valsad Tapi Havy Rainfall Ahmedabad Mehsana Gandinagar Sabarkantha Banaskantha ભારે વરસાદ અતિભારે વરસાદ ગુજરાત હવામાન વિભાગ ચોમાસુ અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલની આગાહી દક્ષિણ ગુજરાત ગુજરાત સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીમુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
Weiterlesen »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 121થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ અપાયું,,, ભારેથી અતિભારે વરસાદની અપાઈ આગાહી
Weiterlesen »

વાદળ ફાટે તેવો વરસાદ ગુજરાતમાં આવશે, નવી સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવવાદળ ફાટે તેવો વરસાદ ગુજરાતમાં આવશે, નવી સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવGujarat Weather Forecast : રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી, 29 જુનથી 2 જુલાઈ સુધી જોઈ લો ક્યાં ભારે અને ક્યાં અતિભારે વરસાદની છે આગાહી
Weiterlesen »

ભારે વરસાદની ચેતવણી : 15 થી વધુ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી, આજનો વરસાદ ખેડૂતો માટે સારોભારે વરસાદની ચેતવણી : 15 થી વધુ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી, આજનો વરસાદ ખેડૂતો માટે સારોRain Alert In Gujarat : રાજ્યમાં આજથી 6 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી... આજે સુરત, નવસારી, તાપી, ડાંગમાં પડશે વરસાદ.. તો દાહોદ, છોટાઉદેપુરમાં પણ થશે મહેર...
Weiterlesen »

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદની આગાહીસુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદની આગાહીSurat Rain Update : હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય, પરંતુ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે
Weiterlesen »

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહીગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહીMonsoon Alert : રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી, ડાંગ, વાપી, સુરત, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પડ્યો ધીમી ધારે વરસાદ... હજુ 4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Weiterlesen »



Render Time: 2025-02-25 20:46:02