Arjun Bark Benefits: આયુર્વેદમાં અર્જુન છાલને ખૂબ જ અસરકારક દવા તરીકે વર્ણવવામાં આવી છે. તેનો ઉપયોગ મોટાભાગે ઉકાળો બનાવવા માટે થાય છે. અર્જુનની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરને આ મોટા ફાયદાઓ મળી શકે છે.
Arjun Bark Benefits : આયુર્વેદમાં અર્જુન છાલને ખૂબ જ અસરકારક દવા તરીકે વર્ણવવામાં આવી છે. તેનો ઉપયોગ મોટાભાગે ઉકાળો બનાવવા માટે થાય છે. અર્જુનની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરને આ મોટા ફાયદાઓ મળી શકે છે. અર્જુન વૃક્ષની છાલ ખૂબ જ અસરકારક આયુર્વેદિક દવા માનવામાં આવે છે. તેનું પાણી અને ઉકાળો શરીરને ઘણા ફાયદા આપે છે. તમને જણાવી દઈએ કે અર્જુનની છાલ આ રોગોમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
અર્જુનની છાલ હૃદય સંબંધિત બીમારીઓથી બચવામાં પણ ફાયદાકારક છે. રિસર્ચ અનુસાર તેમાં ટ્રાઈટરપેનોઈડ નામનું કેમિકલ જોવા મળે છે, જે હ્રદય રોગના જોખમને ઘટાડી શકે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો અર્જુનની છાલનું પાણી પીવું જોઈએ. આનાથી કબજિયાત અને ગેસ્ટ્રિક અલ્સર જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. અર્જુનની છાલનું પાણી નિયમિત પીવાથી તમારું પેટ હંમેશા સાફ રહી શકે છે.
Health Tips Arjun Bark Benefits Arjun Bark Arjun Bark Medicine Relief In Heart Disease Relief In Asthama Relief In Digestion Solution Of Heart Attck Relief In Throat Problem Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
Weiterlesen »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
Weiterlesen »
ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશIndia Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે.
Weiterlesen »
500 વર્ષ બાદ 5 દુર્લભ યોગનો સંયોગ, આ 3 રાશિવાળાને થશે જબરદસ્ત આકસ્મિક ધનલાભ, ભાગ્યના જોરે સુખ-સંપત્તિ વધશેઆવામાં આ રાજયોગોનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમય દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોને આકસ્મિક ધનલાભના યોગ અને પ્રગતિના પ્રબળ યોગ જોવા મળી રહ્યા છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...
Weiterlesen »
કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં ધબધબાટી, આ વિસ્તારો પાણી પાણી, આ આગાહી છે હજું ભારે!Ahmedabad Rain Alert: અમદાવાદ શહેરમાં બપોર બાદ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ પડ્યો છે. હાલમાં રાજ્ય ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે મેઘરાજા શહેરના અનેક વિસ્તારોમાં બઘડાટી બોલાવી છે.
Weiterlesen »
ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે આ સિતારાઓ, ભલ્લાલ દેવ પણ છે સામેલ!Indian Actors Who Faced Serious Disease: સ્ટાર્સ પણ પડે છે બીમાર, સાઉથના તે 5 એક્ટર્સ જેમને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. હંમેશા ચમકદમક રહેતા આ સિતારાઓની જિંદગીમાં બીમારીઓને કારણે આવ્યો ભયંકર અંધકાર! છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ માટે હિન્દી દર્શકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે.
Weiterlesen »