Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
gujarat weather forecastgujarat weather forecastબાબા સિદ્દીકી માત્ર એક નેતા નહોતા પરંતુ મોટા બિઝનેસમેન હતા... બી-ટાઉનમાં તેમણે પોતાનો દબદબો એ રીતે બનાવ્યો હતો કે તે કંઈપણ નહોતા તો પણ બહુ મોટા હતા. તેમના એક આમંત્રણ પર બોલીવુડના તમામ સેલિબ્રિટીઝ પહોંચી જતા હતા. તેમનું નામ દાઉદ ઈબ્રાહિમ સાથે પણ જોડાયેલું રહ્યું. ત્યારે તેમાં શું સત્ય છે? શું દાઉદ સાથેના સંબંધના કારણે બાબા સિદ્દીકીની હત્યા થઈ? જોઈશું આ રિપોર્ટમાં...
આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે. કેમ કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લેતાં કહ્યું કે જે પણ સલમાન ખાન અને દાઉદ ઈબ્રાહિમની જે મદદ કરશે તેનો હિસાબ કિતાબ કરી દેવામાં આવશે.મુંબઈની દંતકથાઓમાં બાબ સિદ્દીકીને બોલીવુડ અને અંડરવર્લ્ડનો બ્રિજ કહેવામાં આવ્યો. કેમ કે સંજય દત્તનું કનેક્શન પણ અંડરવર્લ્ડ સાથે માનવામાં આવે છે.. જ્યારે બાબા સિદ્દીકી તેમના મિત્ર હતા. તો દાઉદ અને ડી કંપની સાથે પણ બાબા જોડાયેલા હોવાની અટકળો ચોક્કસથી ઉભી થાય.
બોલીવુડમાં તેમણે સલમાન ખાન અને શાહરૂખખાનની વર્ષો જૂની દુશ્મનીને મિત્રતામાં ફેરવી હતી... જોકે સલમાન ખાન સાથે ખાસ સંબંધ હોવાના કારણે લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેમના પર હુમલો કર્યો... અને તેમણે જીવ ગુમાવવો પડ્યો....
Who Is Baba Siddique Baba Siddique Shot Dead Baba Siddique Death Baba Siddique Killed Baba Siddique Shot Dead Baba Siddique Shot Dead In Mumbai Mumbai News Baba Siddique Baba Siddique News Baba Siddique Death Baba Siddique Killed Baba Siddique News NCP Leader Shot Dead In Mumbai Baba Siddique Shot Dead Baba Siddique Maharashtra News મહારાષ્ટ્ર Mumbai News Maharashtra Politics Baba Siddique News Mumbai Police Lawrence Bishnoi Gang Baba Siddique Death News Baba Siddique Murder Baba Siddique Hatya Baba Siddique Shot Dead Baba Siddique Samachar Baba Siddique Death Salman Khan Lawrence Bishnoi બાબા સિદ્દીકી હત્યા બાબા સિદ્દીકી હત્યા કેસ બાબા સિદ્દીકીની હત્યા કોણે કરી? સલમાન ખાન લોરેન્સ બિશ્નોઈ ગેંગ Baba Siddique News LIVE Baba Siddique Ki Hatya Baba Siddique Murder News Baba Siddique Murder Baba Siddique Security NCP Leader Underworld Dawood Ibrahim દાઉદ ઈબ્રાહીમ અંડરવર્લ્ડ
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
પ્રાઈવેટ વીડિયો લીક કરી દઈશ, અનન્યા પાંડેનો ખુલાસો, આર્યન ખાને આપી હતી આ ધમકીAnanya Pandey એ શાહરૂખ ખાનના લાડકા પુત્ર આર્યન ખાન વિશે મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે ઘણા સમય પહેલા મઝાક મઝાકમાં આર્યન ખાન તેને વીડિયો લીક કરવાની ધમકી આપતો હતો. જો કે, અભિનેત્રીએ એ પણ કહ્યું કે તે આ બધું મજાકમાં કહેતો હતો. પરંતુ અભિનેત્રીનું આ નિવેદન હવે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
Weiterlesen »
આ છે વિશ્વની સૌથી ખરાબ ફિલ્મ, રિલીઝ કર્યા વિના 150 દેશોમાં કરી હતી બેન; ડાયરેક્ટરની કરવામાં આવી હતી હત્યા!World Worst Film Ever: તમે દુનિયાની આવી ઘણી ફિલ્મો વિશે સાંભળ્યું જ હશે કે આ અત્યાર સુધીની સૌથી ખરાબ અને ફ્લોપ ફિલ્મ હતી. પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાની સૌથી ખરાબ ફિલ્મ તરીકે ટેગ કરવામાં આવી છે. આ ફિલ્મ વર્ષો પહેલા બની હતી, પરંતુ 150 દેશોએ રિલીઝ પહેલા ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
Weiterlesen »
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
Weiterlesen »
જમીનનો સોદો કરતા પહેલા ચકાસી લેજો બધા કાગળિયા, સુરતમાં સામે આવ્યો છે ભયાનક કિસ્સો!જમીનનો સોદો કરતા પહેલા કોઈપણ દસ્તાવેજ વ્યક્તિગત રીતે વેરિફિકેશન કરાવી લો કારણ કે સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે તમને ચોંકાવી દેશે.
Weiterlesen »
Jio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતોદેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા એક કે બે નહીં પરંતુ સાત રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે.
Weiterlesen »
જામનગર PGVCLની કચેરીમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા, લાકડી સાથે કોંગ્રેસના કોર્પોરેટરનો હોબાળોજામનગરના એક મહિલા કોર્પોરેટરે વીજ કચેરીમાં જોરદાર હોબાળો કર્યો છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર લાકડી લઈને કચેરી પહોંચ્યા અને ધમાલ મચાવી હતી. મહિલા કોર્પોરેટરે લાકડી લઈને PGVCLના અધિકારીને ખુલ્લી ધમકી આપી હતી.
Weiterlesen »