Flood News : 9 રાજ્યોમાં ભારે વરસાદની છે આગાહી, આ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હીમાં ભારે વરસાદથી તબાહી મચી છે, યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ
ગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશેગંભીર-કોહલી IPLમાં અનેકવાર ટકરાઈ ચૂક્યા છે, હવે ટીમ ઈન્ડિયા માટે શું ફાયદાકારક નીવડશે?Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતા
આ આકાશી દ્રશ્યો ઉત્તરાખંડના શારદા ડેમના છે. જેમાં જોઈ શકાય છે કે ડેમ આખો નવા પાણીથી ભરાઈ ગયો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ડરામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિવિધ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે શારદા અને દેવહા નદી તોફાની બની છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદથી અહીંયા પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે.
Flood Updates Delhi દિલ્હી Weather Update Delhi Flood Update Delhi Rain 'Bihar Rain Bihar News Monsoon Weather News Weather Update Bihar Flood Latest News Top News Trending News Atishi Visit Yamuna River Atishi Yamuna Flood Update Delhi Rain Flood Forecast દિલ્હીમાં પૂર ઉત્તર પ્રદેશમાં પૂર સરયૂ નદી ગાંડીતૂર ગંગા નદી ભયજનક સપાટીએ પૂરનો કહેર Weather Update Weather Forecast
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
વધુ એક ભરતી પેપરલીક કેસનું ગુજરાત કનેક્શન નીકળ્યું, કંપનીનો માલિક વિદેશ ભાગી ગયોUP Constable Bharti 2024 Paper Leak: ઉત્તર પ્રદેશ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડે મોટી કાર્યવાહી કરી છે.
Weiterlesen »
કારમાં AC ચાલુ કરી સૂઈ જતા હોવ તો સાચવજો, આર્મી મેનને ઊંઘમાં જ આવ્યું મોતDeath Of Person Inside Car : મહીસાગરમાં કારમાં એસી ચાલુ કરીને સૂઈ જવાથી રિટાયર્ડ આર્મી મેનનું મોત થયું, ગામ લોકોએ ગાડીનો દરવાજો તોડીને મૃતદેહ બહાર કાઢ્યો
Weiterlesen »
દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢીદેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. પ્રથમ વરસાદે તંત્રની પોલ પણ ખોલી નાખી છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.
Weiterlesen »
ઈડરની રથયાત્રામાં જે થયું તે હવે સામે આવ્યું, MLA રમણલાલ વોરાએ ચાલુ કાર્યક્રમમાં કરી ગાળાગાળી!Eder MLA Ramanlal Vora Controversy : MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં! સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ, ઈડર MLA વોરા અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ઉપાધ્યક્ષ વચ્ચે ચકમક ઝરી
Weiterlesen »
ઈડરની રથયાત્રામાં જે થયું તે હવે સામે આવ્યું, MLA રમણલાલ વોરાએ ચાલુ કાર્યક્રમમાં કરી ગાળાગાળી!Eder MLA Ramanlal Vora Controversy : MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં! સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ, ઈડર MLA વોરા અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ઉપાધ્યક્ષ વચ્ચે ચકમક ઝરી
Weiterlesen »
ગુજરાતમાં વધુ એક કામમાં ખદબદતો ભ્રષ્ટાચાર! એક જ વરસાદે ખોલી દીધી પોલ, સામે આવ્યું સત્યગુજરાતમાં કોઈ કામ ભ્રષ્ટાચાર વગર થતું નથી કારણ કે ભ્રષ્ટાચારવાળું કામ થોડા સમયમાં જ પોતાનો અસલી ચહેરો બતાવી દે છે. પંચમહાલ જિલ્લામાં કરોડોના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાયું હતું પરંતુ પહેલાં વરસાદમાં જ કામની પોલ ખુલી ગઈ. જુઓ વિકાસના નામે થયેલા ભ્રષ્ટાચારના બોલતા પુરાવાનો આ અહેવાલ.
Weiterlesen »