દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટ

Mpox Scare Nachrichten

દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટ
Mpox Scare In IndiaIndia Prepares As Global Cases SpikeSerum Vaccine In Making Mpo
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 130%
  • Publisher: 63%

Mpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે

gujarat havy rainfallhealthentertainmentવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હાલમાં જ મંકીપોક્સની વધતી મહામારી ને લઈને ચેતવણી જાહેર કરી છે. જોકે, ભારતમાં હાલ આ મહામારી ની એન્ટ્રી થઈ નથી. પરંતું ભારતમાં આ વાયરસથી લડવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કેરળમાં મંકીપોક્સને લઈને એલર્ટ જાહેર કરી દેવાયું છે. તો કેન્દ્ર સરકારે પણ આ વાયરસ સામે તૈયારી રાખવા સતર્કતાના નિર્દેશ જાહેર કર્યાં છે. મંકીપોક્સને લઈને ભારતમાં શું શું તૈયારીઓ થઈ રહી છે, આવો સમજીએ.કેરળના આરોગ્ય વિભાગે બુધવારે રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના એક્સપર્ટની સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં વાયરસના અલગ અલગ સ્ટ્રેનને લઈને ચર્ચા કરવામાં આવી હતી. વિભાગે જણાવ્યું કે, અમે તમામ રાજ્યો અને એનડીસીની સાથે બેઠક કરીને આ વાયરસને લઈને સતર્કતા વધારી છે.સરકારે રામ મનોહર લોહિયા હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ અને લેડી હોર્ડિંગ મેડિકલ કોલેજને મંકીપોક્સના દર્દીઓના આઈસોલેશન, સારવાર માટે નોડલ સેન્ટર જાહેર કર્યાં છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Mpox Scare In India India Prepares As Global Cases Spike Serum Vaccine In Making Mpo Mpox News Monkeypox Monkeypox News Monkeypox Cases In India How Monkeypox Spread Monkeypox New Monkeypox In India Monkeypox Latest Update What Are Monkeypox Symptoms Monkeypox Outbreak Started Monkeypox Cases Monkeypox Virus WHO મહામારી Pandemic Emergency Global Health Emergency Monkeypox Treatment How Is Monkeypox Transmitted How Do You Get Monkeypox Monkeypox Rash Pictures Is Monkeypox Deadly Monkeypox Symptoms In Kids Is Monkeypox Contagious Mpox Outbreak Hits Crisis Point WHO Declares Global Emergency As New Strain Sprea ​Monkeypox Declared Global Public Health Emergenc What Is Mpox મંકીપોક્સ વાયરસ New Pandemic મંકી પોક્સ અથવા એમપોક્સ એ વાયરલ ચેપ મંકીપોક્સના લક્ષણો

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું આગાહીનું એલર્ટગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું આગાહીનું એલર્ટWeather Updates : રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી... સુરત, નવસારી, વડોદરામાં પડશે અતિભારે વરસાદ.. દક્ષિણમાં ઓરેન્જ, મધ્યમાં યલો એલર્ટ જાહેર..
Weiterlesen »

આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંઆગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંWeather Updates : આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા,,, ઘણા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી,,, મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
Weiterlesen »

NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
Weiterlesen »

શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોશું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોDonald Trump Assassination Attempt : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા સમયે તેમની નજીક એક વસ્તુ હવામાં ઉડતી જોવા મળી હતી, હવે આ અંગે નવી થિયરી સામે આવી છે
Weiterlesen »

ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
Weiterlesen »

હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંહવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંWeather Updates : તો આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા..
Weiterlesen »



Render Time: 2025-02-25 03:25:32