ધગધગી રહ્યા છે અમદાવાદ સહિતના અનેક શહેરો, જાણો શું છે આ અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ?

Urben Heat Island Effect Nachrichten

ધગધગી રહ્યા છે અમદાવાદ સહિતના અનેક શહેરો, જાણો શું છે આ અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ?
HeatwaveTemperatureHeat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 88%
  • Publisher: 63%

Heatwave in Cities: દિલ્હી-એનસીઆર, પશ્ચિમી યુપી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીનો દૌર ચાલુ છે. ગુજરાતમાં પણ અનેક ઠેકાણે તાપમાન 45 પાર જોવા મળ્યું છે.

Heatwave in Cities: દિલ્હી-એનસીઆર, પશ્ચિમી યુપી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીનો દૌર ચાલુ છે. ગુજરાતમાં પણ અનેક ઠેકાણે તાપમાન 45 પાર જોવા મળ્યું છે. સોમવારે દિલ્હીમાં પારો 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો પણ અનુભૂતિથી 50 ડિગ્રી જેવી થઈ રહી હતીjune 2024 grah gochar

June 2024 Planet Prediction : જૂનમાં સૂર્ય, શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોએ રહેવું પડશે એલર્ટIAS Savita Pradhan success story: 16 વર્ષની ઉંમરે લગ્ન, ઘરેલુ હિંસાનો શિકાર બની, બ્યુટી પાર્લર ચલાવીને બન્યા IASMilawati Tarbooj: જો..જો તમે પણ ઇંજેક્શનવાળું તરબૂચ તો નથી ખાઇ રહ્યા ને? કેન્સરનો થઇ શકો છો શિકાર

દિલ્હી-એનસીઆર, પશ્ચિમી યુપી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીનો દૌર ચાલુ છે. ગુજરાતમાં પણ અનેક ઠેકાણે તાપમાન 45 પાર જોવા મળ્યું છે. સોમવારે દિલ્હીમાં પારો 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો પણ અનુભૂતિથી 50 ડિગ્રી જેવી થઈ રહી હતી. મંગળવારે પણ લગભગ એવી જ સ્થિતિ છે. એટલું જ નહીં રાજસ્થાનના ફલૌદીમાં તો પારો 49 ડિગ્રી સુધી પહોંચી ગયો. દિલ્હી, ગુરુગ્રામ સહિત દેશના કુલ 17 જેટલા શહેરો છે જ્યાં તાપમાન 45 ડિગ્રી પાર નોંધાયેલું છે.

આવામાં સવાલ એ ઉઠે છે કે આખરે શહેરી વિસ્તારોમાં જ આટલું તાપમાન કેમ વધી રહ્યું છે? જેનો જવાબ કહી શકાય અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ. આ એક એવી અવસ્થા છે જ્યારે શહેરી વિસ્તારોનો વિકાસ એ હદે થઈ જાય કે પછી ત્યાં કુદરતી કવર લગભગ ખતમ જેવું જોવા મળે. હરિયાળી ખતમ થઈ જાય અને ત્યાં કોંક્રિટના જંગલ જેવું જોવા મળે. દિલ્હી સહિત અને શહેરો એવા છે જ્યાં આવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. રસ્તાઓ, મોલ, જ્યાં જુઓ ત્યાં હાઈ રાઈસ બિલ્ડિંગો, પાકા મકાનો એટલે કે કોંક્રિટ જંગલ છે. પરંતુ કુદરતી હરિયાળી કે ઝાડનું તો નામોનિશાન નથી.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Heatwave Temperature Heat India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

રોજ સવારે ઓટ્સ ખાવાના છે અનેક ફાયદા, જાણો શું કહે છે ડાયેટિશિયનરોજ સવારે ઓટ્સ ખાવાના છે અનેક ફાયદા, જાણો શું કહે છે ડાયેટિશિયનBenefits of eating oats in morning: દરેક વ્યક્તિએ સવારે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે હેલ્ધી નાસ્તો કરો છો તો તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. સવારે ઓટ્સનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. ચાલો તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
Weiterlesen »

જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, અંબાલાલ સહિત જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકોજૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, અંબાલાલ સહિત જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકોગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. તો વલસાડમાં પાંચ દિવસ હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે.
Weiterlesen »

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
Weiterlesen »

મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
Weiterlesen »

આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરઆ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરRahul Gandhi Investment : રાહુલ ગાંધીની એફિડેવિટ મુજબ, તેમણે 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાંથી 8 કંપનીઓ ગુજરાતની છે, આ તમામ ગુજરાતની ટોચની કંપનીઓ છે
Weiterlesen »

આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલઆગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
Weiterlesen »



Render Time: 2025-02-26 20:22:07