ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!

Breaking News Nachrichten

ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!
AccidentAhmedabad-Vadodara Express HighwayAhmedabad-Vadodara Express Highway
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.

રાજ્યમાં અકસ્માત ોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે સૌથી વધુ રક્તરંજીત બનેલો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક મોટી ઘટનાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઊઠી હતી. અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. અક્સ્માત થતાં જ 108 ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી સાથે જ એક્સપ્રેસ હાઈવે ની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી ગઈ હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટનાં સર્જાતા ફરી એક વખત હાઈવે રક્તરંજીત થયો હતો.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Accident Ahmedabad-Vadodara Express Highway Ahmedabad-Vadodara Express Highway અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અકસ્માત મોત

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Salman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan House Photos: સલમાન ખાનના ઘરની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો ત્યારથી બધા મૌન છે. આ ફાયરિંગ બાદ ઘરની બહાર દિવાલ પર ગોળીઓના નિશાન જોવા મળ્યા અને અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. જુઓ ફાયરિંગ બાદ સલમાન ખાનના ઘરની બહાર કેવો નજારો છે.
Weiterlesen »

કંબોડિયામાં અપ્સરા બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાનીકંબોડિયામાં અપ્સરા બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાનીઆઇએફએસ અધિકારી દેવયાની ખોબરાગડે ફરી એકવાર ચર્ચામાં છે. કંબોડિયામાં અંવા વર્ષના અવસર પર તેમને ખમેર અપ્સરા નું રૂપ ધારણ કર્યું. લોકોને નવા વર્ષની શુભકામનાઓ આપવા માટે ખોબરાગડેએ આ રીત પસંદ કરી. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો ખૂબ શેર કરવામાં આવી.
Weiterlesen »

Gujarat Stocks: મોદી રાજમાં ઉછળ્યા ગુજરાતની કંપનીઓના શેર, 5 વર્ષમાં આપ્યું 1892% સુધીનું રિટર્નGujarat Stocks: મોદી રાજમાં ઉછળ્યા ગુજરાતની કંપનીઓના શેર, 5 વર્ષમાં આપ્યું 1892% સુધીનું રિટર્નLoksabha Election 2024 Election: નરેન્દ્ર મોદીની બીજી ટર્મના લગભગ 5 વર્ષમાં ગુજરાત બેસ્ડ કેટલીક કંપનીઓના શેરોએ બજારમાં પોતાનો દમ બતાવ્યો છે. આ ગુજરાત બેસ્ડ કંપનીઓના શેરોએ રોકાણકારોને મનમૂકીને કમાણી કરાવી છે.
Weiterlesen »

Ram Mandir: પ્રભુ રામના દિવ્ય અભિષેક સમયે જોવા મળ્યો અદભૂત નજારો, શંખનાદ વચ્ચે સૂર્યવંશી રામનું સૂર્ય તિલકRam Mandir: પ્રભુ રામના દિવ્ય અભિષેક સમયે જોવા મળ્યો અદભૂત નજારો, શંખનાદ વચ્ચે સૂર્યવંશી રામનું સૂર્ય તિલકRamlala Abhishek On Ramnavami: આજે રામનવમીના ખાસ અવસર પર અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. આજે સવારે રામલલાના દિવ્ય અભિષેક કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આજે રામલલા રત્નજડિત વસ્ત્રો ધારણ કરશે. રામ જન્મોત્સવના ખાસ અવસર પર લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા ઉમટશે અને આ ભવ્ય નજારાનો અનુભવ કરશે.
Weiterlesen »

ભાજપ માટે બ્રહ્માસ્ત્ર છે મોદી સરકારની આ 12 યોજનાઓ, બનશે ચૂંટણીમાં જીતની ગેરંટીભાજપ માટે બ્રહ્માસ્ત્ર છે મોદી સરકારની આ 12 યોજનાઓ, બનશે ચૂંટણીમાં જીતની ગેરંટીLoksabha Election 2024: 12 યોજનાઓ મોદી સરકાર માટે સાબિત થશે હુકમનો એક્કો, ફરી અપાવશે દિલ્હીનો દરબાર. દેશની કરોડો જનતાને મળે છે સરકારની આ સરસ યોજનાઓનો લાભ...
Weiterlesen »

PM Modi News: મોદી સરકારના પહેલાં 100 દિવસ કેમ હોય છે ખાસ? ગુજરાતથી ચાલ્યો આવે છે સિલસિલોPM Modi News: મોદી સરકારના પહેલાં 100 દિવસ કેમ હોય છે ખાસ? ગુજરાતથી ચાલ્યો આવે છે સિલસિલો100 Day Plan PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે AI ની મદદથી 2047 માટે વિકસિત ભારતનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમણે નવી સરકારના પહેલાં 100 દિવસ્નો પ્લાન તૈયાર કરી દીધો છે.
Weiterlesen »



Render Time: 2025-02-26 09:34:53