Severe Heatwave Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
દૈનિક રાશિફળ 19 મે: વાણીમાં મધુરતા અને સૌમ્યતા જાળવી રાખો, આજે વિરોધીઓ પણ પ્રશંસા કરશે, આજનું રાશિફળAir Conditioner: હજારોનું બિલ બચાવે છે આ 5 સ્ટાર રેટિંગવાળા AC, માર્કેટમાં 2 ટનના એસીની છે ખૂબ ડિમાન્ડAgriculture Idea: ખેતરમાં લગાવો 'રૂપિયાનું ઝાડ', ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડછાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી એક આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદ
દેશવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા છે. 46.9 ડિગ્રી સાથે ઉત્તરપ્રદેશનું આગ્રા સૌથી ગરમ શહેર બન્યું છે. તો આ વર્ષે પંજાબમાં ગરમીએ 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મધ્યપ્રદેશ, દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. હજુ 4 દિવસ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાં શેકાવુ પડશે તેવી આગાહી છે. વલસાડમાં 4 દિવસ હીટવેવની હવામાનની આગાહી છે. તો ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી છે. પોરબંદર અને કચ્છમાં પણ કાળઝાળ ગરમી પડશે. અમદાવાદમાં ઓરેન્જ અલર્ટની હવામાનની આગાહી છે.
ત્યારે વાત કરીએ તો શનિવારે ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શનિવારે 45.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા છે. રાજ્યમાં હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે.વલ્લભ વિદ્યાનગરમાં 43.3 ડિગ્રીદેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
Weiterlesen »
7 મેના રોજ બળબળતા બપોર પહેલા મતદાન કરી લેજો, ગરમીનો પારો ટેન્શન કરાવે તેવી આગાહી છેSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી, આવતીકાલથી 5 દિવસ હિટવેવની આગાહી, મતદાનના દિવસે લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે, અમદાવાદમાં 7 મેના રોજ 42 ડિગ્રી નોંધાશે તાપમાન
Weiterlesen »
મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Weiterlesen »
મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
Weiterlesen »
ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી.. 11થી 13 મે દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું
Weiterlesen »
પરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશેSevere Heatwave Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી... અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી....
Weiterlesen »