પુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વ

India Russia Relation Nachrichten

પુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વ
India Russia NewsPm ModiPm Modi Russia Visit
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 78 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા જશે. ભારત અને રશિયાના સંબંધ દાયકાઓથી મજબૂત છે. ખાસ કરી રક્ષા અને ઉર્જાના ક્ષેત્રમાં.

પીએમ મોદી ની યાત્રાનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સહયોગ વધારવા અને વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીને મજબૂત કરવાનો છે. આ છે વિશ્વનો સૌથી ધનવાન સ્ટાર, કરિયરમાં માત્ર બનાવી 6 ફિલ્મો, બની ગયો ₹80,000 કરોડનો માલિક30 વર્ષ બાદ નજીક આવશ શુક્ર અને શનિ, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય જાગી જશે, પ્રગતિ સાથે ધનલાભનો યોગભારે વાવાઝોડાના એંધાણ..! આ જિલ્લાઓમાં અંબાલાલની ભયજનક આગાહી, આ વર્ષે તહેવાર બગડશે!નવી દિલ્હીઃ 16મું બ્રિક્સ સંમેલન રશિયામાં યોજાવા જઈ રહ્યું છે..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22-23 ઓક્ટોબર 2024એ રશિયાના પ્રવાસે જશે.. પીએમ મોદી રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં આયોજિત થનાર 16માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે.. 'ન્યાયસંગત વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત કરવો' વિષય પર આયોજિત આ શિખર સંમેલન નેતાઓને મુખ્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ આપશે..

બ્રિક્સ સમિટના આયોજનને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પત્રકાર પરિષદ પણ યોજી હતી.. જેમાં તેઓ ભારત અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરવાનું ચૂક્યા નહીં. બ્રિક્સ ક્યારેય કોઈના વિરુદ્ધ ન જઈ શકે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છેકે બ્રિક્સ દક્ષિણ દેશોના વિરુદ્ધનું સંગઠન નથી પરંતુ, દક્ષિણ દેશો વગરનું સંગઠન છે. આ સંગઠન માનવતાવાદી અભિગમ ધરાવે છે.

બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.. સાઉદી અરેબિયા, ઈરાન, ઈથોપિયા, ઈજીપ્ત, આર્જેન્ટિના અને સંયુક્ત આરબ અમીરાત તેના નવા સભ્યો છે.. આ સંમેલનમાં અનેક દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત અને બેઠકો પણ યોજાવાની છે.. આ સમિટ બ્રિક્સ દ્વારા હાથ ધરાયેલ પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભવિષ્યમાં સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની તક પૂરી પાડશે..

બ્રિક્સ સંગઠનના વિસ્તરણ બાદ રશિયામાં આયોજિત બ્રિક્સ સંમેલનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.. રશિયા સતત બ્રિક્સ ચલણ વિશે વાત કરી રહ્યું છે.. એવું માનવામાં આવે છે કે ડોલરને લઈને અમેરિકન મનસ્વીતાને રોકવા માટે બ્રિક્સના સભ્ય દેશો વૈકલ્પિક ચલણ લઈને આવી શકે છે.. રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત બાદ આ પહેલીવાર છે, જ્યારે રશિયામાં આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

India Russia News Pm Modi Pm Modi Russia Visit પીએમ મોદી પીએમ મોદી રશિયાની મુલાકાત વ્લાદિમીર પુતિન ભારત રશિયા સંબંધો પીએમ મોદી બ્રિક્સ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

15 દિવસમાં કરવી છે જોરદાર કમાણી? તો ખરીદી લો આ 5 Stocks15 દિવસમાં કરવી છે જોરદાર કમાણી? તો ખરીદી લો આ 5 StocksStocks to BUY: પોઝિશનલ ટ્રેડર્સ માટે આગામી 5-15 દિવસની દ્રષ્ટિએ એક્સિસ ડાયરેક્ટએ આ 5 શેરને પસંદ કર્યાં છે. જાણો આ સ્ટોક્સને કઈ રેન્જમાં ખરીદવાના છે. તેજી આવવા પર કમાણીનો આગામી ટાર્ગેટ શું હશે અને ઘટાડા પર સ્ટોપલોસ શું રાખવાનો છે.
Weiterlesen »

Tripti Dimri: તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલોTripti Dimri: તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલોTripti Dimri: અભિનેત્રી તૃપ્તિ ડીમરીની મુસીબતો સતત વધી રહી છે. એક તરફ સોશિયલ મીડિયા પર તેને તેના ડાન્સ મૂવ્સ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તેના પર લાખો રુપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ મામલે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
Weiterlesen »

બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનબાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
Weiterlesen »

7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્ય7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્યSun Transit 2024 Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ચાલ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. કોઈ માટે આ પ્રભાવ શુભ હોય છે તો કોઈ માટે અશુભ. જ્યોતિષ ગણનાઓ અનુસાર ગ્રહોના રાજા એટલે કે સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. 17 ઓક્ટોબરે સવારે 7 કલાક 52 મિનિટ પર સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે.
Weiterlesen »

હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણા વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થશે. આ વખતે પણ મુકાબલો ટાઈટ રહી શકે છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ 89-89 સીટો પર લડી રહ્યાં છે. તો આમ આદમી પાર્ટી 88 સીટો પર મેદાનમાં છે. આ સિવાય સ્થાનિક પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે.
Weiterlesen »

Garba: સામાન્ય નહીં, ખૂબ જ ખાસ છે માટીનો ગરબો, જગતજનનીની આરાધનામાં આ ગરબાનું છે વિશેષ મહત્વGarba: સામાન્ય નહીં, ખૂબ જ ખાસ છે માટીનો ગરબો, જગતજનનીની આરાધનામાં આ ગરબાનું છે વિશેષ મહત્વGarba: નવરાત્રિ 2024 નો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે આજે પણ મોટાભાગના ઘરમાં માટીનો ગરબો સ્થાપિત કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માટીના ગરબાની સ્થાપના અને તેની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 01:37:50