Loksabha Election 2024 : ભાજપ લોકસભાની ચૂંટણીમાં અન્ય રાજ્યોમાં પ્રચાર માટે ગુજરાતના નેતાઓની આખી ફૌજ ઉતારશે, ઉત્તરપ્રદેશ મુખ્ય ફોકસ પર રહેશે
constipationદરરોજ સવારે ટેટી ખાશો તો રહેશો તાજામાજા, બિમારીઓ આસપાસ પણ નહી ફરકેદૈનિક રાશિફળ 11 મે : લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે, માનસિક ચિંતાથી મુક્તિ મળશે
વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ગુજરાત મોડલ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. વર્ષ 2022 માં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાત મોડલ પર કામ કરાયુ હતું. આ માટે ગુજરાતના દિગ્ગજ નેતાઓએ આ રાજ્યોમાં જઈને પ્રચાર કર્યો હતો. જેમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જીત પર પડદા પાછળ ગુજરાતી નેતાઓનો જાદુ છવાયો હતો અને ભાજપે જીતના પરચમ લહેરાવ્યા હતા. ત્યારે ભાજપ ફરી એકવાર લોકસભા ચૂંટણીમાં ગુજરાતના નેતાઓને અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ઉતારવા જઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં મધ્યપ્રદેશની ચૂંટણીની સમગ્ર રણનીતિ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તૈયાર કરાઈ હતી. જેમાં આ વખતે પણ ગુજરાતના ધારાસભ્યોને મધ્ય પ્રદેશ મોકલાયા હતા. ચાર રાજ્યોની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રના પસંદ કરાયેલા ધારાસભ્યોને ભોપાલમાં વિશેષ તાલીમ આપવામાં આવી હતી. જેના બાદ તેમને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતારાયા હતા. એક સપ્તાહ સુધી તમામે સીટની માહિતી એકત્ર કરી હતી, જેના બાદ તેઓએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેને ગુપ્ત રાખવામાં આવ્યો હતો.
Gujarat Model Gujarati News Election 2024 ગુજરાત મોડલ ગેમ ચેન્જર ચૂંટણી પ્રચાર Election Campaign Loksabha Election 2024 Gujarat Election 2024 Election 2024 Gujarat Voting Voting Day Vote My Vote My Right લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date Gujarat Politics મતદાનના આંકડા ઓછું મતદાન Bjp Gujarat
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
Weiterlesen »
રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
Weiterlesen »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Weiterlesen »
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
Weiterlesen »
ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોGopal Italiya In Junagadh : જૂનાગઢcex લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા
Weiterlesen »
રૂપાલાને અમે શાંતિથી જીવવા જ નહીં દઈએ પણ અમે ભાજપ વિરોધી પણ નથી: પ્રજ્ઞાબા ઝાલાક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે જ ક્ષત્રિય મહિલા આગેવાન પ્રજ્ઞાબાએ સવાલ ઉઠાવ્યા છે. રૂપાલાનો વિરોધ કરવો જોઈએ, ભાજપનો નહીં. સંકલન સમિતિ કેમ ભાજપનો વિરોધ કરે છે તે સમજાતું નથી. તેવુ ક્ષત્રિય મહિલા પ્રજ્ઞાબાનું કહેવું છે. રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે મોટું લાંછન છે.
Weiterlesen »