ફરી એકવાર ગુજરાત માટે મહાભયંકર આગાહી! આગામી 36 કલાકમાં શું થવાનું છે? તે તો ભગવાન બચાવે!

Gujarat Monsoon Update Nachrichten

ફરી એકવાર ગુજરાત માટે મહાભયંકર આગાહી! આગામી 36 કલાકમાં શું થવાનું છે? તે તો ભગવાન બચાવે!
RainfallMonsoonWeather Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 59 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 212%
  • Publisher: 63%

ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે. આવામાં ખરેખર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. કમ કે, આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે. હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે.

Ambalal Patel Prediction : ફરી એકવાર ગુજરાત માટે મહાભયંકર આગાહી સામે આવી છે. આગામી 36 કલાકમાં ગુજરાત માં શું થવાનું છે તે તો ભગવાન બચાવે તેવી સ્થિતિ છે. રાજ્યમાં આગામી 36 થી 40 કલાકની અંદર મેઘતાંડવ જોવા મળશે. અનેક વિસ્તારોમાં 15 ઈંચથી વધારે જેટલો વરસાદ નોંધાશે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/heavy-to-very-heavy-rain-still-forecast-red-alert-from-meteorological-department-in-central-and-south-gujarat-jahir-362636 ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 15 ઈંચથી વધારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામા સિસ્ટમ સક્રિય છે. અંબાલાલ પટેલે કહ્યુ કે, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આવી સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Rainfall Monsoon Weather Update Weather Forecast Ahmedabad Imd Gujarat News Havy Rainfall Ambalal Patel Rain Predication ગુજરાતમાં ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી અંબાલાલની આગાહી ભારેથી અતિભારે વરસાદ ગુજરાત સમાચાર ચોમાસુ વેધર અપડેટ વાતાવરણ તારીખ તોફાન Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
Weiterlesen »

ગુજરાતમાં આ સ્થળે થંડર સ્ટોમ એક્ટિવિટી! એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય, ચારેયકોર ફરી વળશે પાણીગુજરાતમાં આ સ્થળે થંડર સ્ટોમ એક્ટિવિટી! એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય, ચારેયકોર ફરી વળશે પાણીAmbalal Patel: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે.
Weiterlesen »

દેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ, હવામાન વિભાગની આગાહીએ ફરી ડરાવ્યાદેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ, હવામાન વિભાગની આગાહીએ ફરી ડરાવ્યાહવામાન વિભાગે દેશના રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 20થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તે રાજ્યના લોકોની હાલત કફોડી બનશે.
Weiterlesen »

ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
Weiterlesen »

બે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીબે દિવસ બાદ રાજ્યમાં ફરી થશે વરસાદની જમાવટ, જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીGujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. તમે પણ જાણો શું છે નવી આગાહી.....
Weiterlesen »

આ વિસ્તારો પર તોળાઈ રહ્યું છે પુરના પ્રકોપનું સૌથી મોટું સંકટ; હવે એક-બે નહીં ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિયઆ વિસ્તારો પર તોળાઈ રહ્યું છે પુરના પ્રકોપનું સૌથી મોટું સંકટ; હવે એક-બે નહીં ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિયહવામાન વિભાગની ફરી એક મોટી આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક-બે નહીં, ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 12:27:14