ભાજપને ચૂંટણી પહેલા જ જીતી જવું છે!! રૂપાલા બાદ ગુજરાતમાં નવી પોલિટિકલ ગેમ, ફોર્મ રદ કરો

Operation Form Nachrichten

ભાજપને ચૂંટણી પહેલા જ જીતી જવું છે!! રૂપાલા બાદ ગુજરાતમાં નવી પોલિટિકલ ગેમ, ફોર્મ રદ કરો
Loksabha ElectionGujaratGujarat Politics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

Gujarat Politics : સુરત, અમરેલી અને ભાવનગરમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું ફોર્મ થઈ શકે છે રદ, જેની ઠુમ્મર, ઉમેશ મકવાણા અને નીલેશ કુંભાણીના ફોર્મ રદ થવા પર લટકતી તલવાર, ફોર્મમાં વિસંગતતા સામે ભાજપે વાંધો ઉઠાવતાં આજે ચૂંટણી અધિકારી સાંભળશે ઉમેદવારોનો...

Gujarat Politics : સુરત, અમરેલી અને ભાવનગરમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું ફોર્મ થઈ શકે છે રદ, જેની ઠુમ્મર , ઉમેશ મકવાણા અને નીલેશ કુંભાણી ના ફોર્મ રદ થવા પર લટકતી તલવાર, ફોર્મમાં વિસંગતતા સામે ભાજપે વાંધો ઉઠાવતાં આજે ચૂંટણી અધિકારી સાંભળશે ઉમેદવારોનો પક્ષદૈનિક રાશિફળ 21 એપ્રિલ: સિંહ રાશિના લોકોની સંપત્તિનો વિસ્તાર થશે, આવકમાં વૃદ્ધિ થશે, વાંચો આજનું રાશિફળBaba Vanga: બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી તો 2024ના 8 મહિનામાં જોવા મળશે તબાહી, આવનારા દિવસોમાં શું થશે?ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠક જીતવાનો...

ભાજપ દ્વારા જેની ઠુમ્મરના ફોર્મ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જેની ઠુમ્મરના ભવિષ્ય પર આજે ફેંસલો થશે. જેની ઠુમ્મરે ઉમેદવારી ફોર્મમાં મિલકત છુપાવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી છે. હવે આ કેસમાં પણ આજે ચૂંટણી અધિકારી બંનેની ફરી દલીલો સાંભળશે. આ વિવાદ પર વિરજી ઠુમ્મરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics મોદીના નામે વોટ 5 લાખની લીડ 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par Nilesh Kumbhani નિલેશ કુંભાણી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જેની ઠુમ્મર ઉમેશ મકવાણા નીલેશ કુંભાણી ઓપરેશન ફોર્મ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંહું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
Weiterlesen »

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
Weiterlesen »

ઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેGeniben Thakor Assets Controversy : ઉમેદવારી ફોર્મમાં વાંધા નીકળતા ગેનીબેને ભાજપે પર લગાવ્યો આરોપ, મારુ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે એ એમની માનસિકતા બતાવે છે, લોકશાહીનું ગળુ દબાવવાનું વર્તન
Weiterlesen »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીસોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
Weiterlesen »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »



Render Time: 2025-02-26 11:32:28