ભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral Video

India China Tug Of War Nachrichten

ભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral Video
Indian Army Viral VideoIndia China WarIndian Chinese Jawan Fight
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

India China Tug of War : આફ્રિકાના સુડાનમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે રસ્સાખેંચની સ્પર્ધા યોજાઈ હતી, આ રોમાંચક મુકાબલાના વીડિયો હાલ સોશિયલ મીડિયા તેજીથી વાયરલ થયો છે

દૈનિક રાશિફળ 30 મે: આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખવી, કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવનાRudraM-II missile: સુપર કિલર મિસાઈલનું સફળ પરીક્ષણ, જેને રડાર પણ પકડી ન શકે, દુશ્મનોનો કાળ છે રુદ્રમ-2gujarat weather forecast ભારતીય સેના એ ફરી એકવાર પોતાની મજબૂત તાકાત સાબિત કરી છે. પોતાની શક્તિનું પ્રદર્શન કરતા ચીનના જવાનોને હંફાવ્યા છે. આ જીત કોઈ યુદ્ધની જીત નથી, પરંતુ મેદાનમાં ખુલ્લેઆમ કરાયેલી લડાઈની છે.

આ સ્પર્ધા મિત્રતાભર્યા માહોલ વચ્ચે યોજાઈ હતી. જેમાં બંને દેશોની ટીમ સ્પર્ધામાં ઉતરી હતી. બંને દેશોની ટીમે જીતવા માટે પૂરતુ જોર લગાવી દીધું હતું. ભારતીય સૈનિકોએ પોતાની શારીરિક શક્તિ અને ટીમ વર્કથી જોરદાર પ્રદર્શન કરીને ચીનની ટીમને હરાવ્યું હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.લોકો આ વીડિયો જોઈને ભારતીય સેનાના વખાણ કરી રહ્યાં છે કે ન માત્ર યુદ્ધમાં, પરંતું ભારતીય સૈનિકોની બહાદુરી રમતમાં પણ ઝળકે છે. બંને દેશો વચ્ચેની આ સ્પર્ધા બહુ જ રોમાંચક બની રહી હતી.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Indian Army Viral Video India China War Indian Chinese Jawan Fight Sudan India China Army Video રસ્સી ખેંચ સ્પર્ધા ચીન અને ભારત Sudan India China Tug Of War Game India China Tug Of War Video Tug Of War India China Indian Army Chinese Army Viral Video Indian China War Indian China Soldiers Tug Of War India China Video Chinese Soldiers India-China Hostility Indian Soldiers Video શક્તિ પ્રદર્શન ઈન્ડિન આર્મી ચાઈનીઝ આર્મી ભારતીય સેના ભારતીય જવાનોની બહાદુરી

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડT20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડબીસીસીઆઈએ આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર કરી દીધી છે.
Weiterlesen »

Viral Video: दुल्हन की बहन संग दूल्हे राजा कर रहे थे डांस, तभी दुल्हन ने भी देवर संग...Viral Video: दुल्हन की बहन संग दूल्हे राजा कर रहे थे डांस, तभी दुल्हन ने भी देवर संग...Viral Video: शादी (Wedding Video) की एक से एक वीडियो वायरल (Viral Video) होती है. ऐसा ही एक वीडियो Watch video on ZeeNews Hindi
Weiterlesen »

Funny Video: अपने ही लोगों को चाइना ने बनाया बेवकूफ! मेकअप कर कुत्तों को बना दिया पांडाFunny Video: अपने ही लोगों को चाइना ने बनाया बेवकूफ! मेकअप कर कुत्तों को बना दिया पांडाFunny Video Panda Viral Video: चीन (China) का ऐसा वीडियो वायरल (Viral Video) हो रहा है. जिसे देख Watch video on ZeeNews Hindi
Weiterlesen »

Jodhpur News: महिला को मारे थप्पड़-थप्पड़, AC लगाने के नाम पर पड़ोसियों में हो गई गर्मागर्मीJodhpur News: महिला को मारे थप्पड़-थप्पड़, AC लगाने के नाम पर पड़ोसियों में हो गई गर्मागर्मीJodhpur Viral Video: जोधपुर का एक वीडियो (Viral Video) तेजी से वायरल हो रहा है. वीडियो शहर में चांद Watch video on ZeeNews Hindi
Weiterlesen »

America की सड़कों पर दिखाई दी India वाली Auto, लोग बोले ये तो अपनी वाली टुक-टुक हैAmerica की सड़कों पर दिखाई दी India वाली Auto, लोग बोले ये तो अपनी वाली टुक-टुक हैViral Video: सोशल मीडिया (Social Media) पर ऐसा वीडियो वायरल (Viral Video) हो रहा है. जिसे देखकर Watch video on ZeeNews Hindi
Weiterlesen »

Viral Video: चुपचाप जा रहा था कुत्ता, पीछे से दौड़ता हुआ आया तेंदुआ और.. देखिए Live ActionViral Video: चुपचाप जा रहा था कुत्ता, पीछे से दौड़ता हुआ आया तेंदुआ और.. देखिए Live ActionViral Video: सोशल मीडिया (Social Media) पर एक वीडियो वायरल (Viral Video) हो रही है. वायरल हो रहे Watch video on ZeeNews Hindi
Weiterlesen »



Render Time: 2025-02-25 22:32:19