ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છે

Pandemic Nachrichten

ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છે
AnimalsSuspicious DiseasePiroplasmosis
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

piroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ

દિયર અનંતના ભાભીનો વટ ઝાંખો પડ્યો! શ્લોકા અંબાણીએ કેમ પહેર્યો પોતાના લગ્નનો જૂનો લહેંગોAnant-Radhika wedding Cost: અનંત-રાધિકાના લગ્નમાં તમામ રેકોર્ડ તૂટ્યા, મુકેશ અંબાણીએ ₹26,86,24,52,350 ખર્ચ્યા, વિગતો જાણી આંખો પહોળી થશેગુરુએ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, આ 3 રાશિવાળા 2025 સુધી જલસા કરશે, ચારેકોરથી પૈસાની રેલમછેલ થશે!ભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા...

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાન અને ઘોડામાં પાછલા બે પગોને લકવા મારી જવા જેવી પિરોપ્લાસ્મોસિસ બિમારી જોવા મળી છે. આણંદની વેટરનરી હોસ્પીટલમાં સપ્તાહમાં બેથી ત્રણ આ રોગનાં કેસ આવ્યા છે. તેમજ રાજ્યમાં ચારથી વધુ ઘોડાઓનાં આ રોગથી મોત નિપજ્યા છે.આણંદની પોલીસ ડોગ સ્કવોર્ડનાં શ્વાન સાગર સહિત બે શ્વાનને પાછળનાં બે પગથી લકવા થઈ જવા અને શ્વાનનાં પાછળનાં બે પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જેના બાદ પિરોપ્લાસ્મોસિસ હોવાનું નિદાન થયું.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Animals Suspicious Disease Piroplasmosis Piroplasmosis In Cattle ભેદી રોગ ભેદી રોગના ઝપેટમાં આવ્યા પશુ મહામારી ઘોડામાં પિરોપ્લાસ્મોસિસ શ્વાનમાં પિરોપ્લાસ્મોસિસ ચેપી રોગ પિરોપ્લાસ્મોસિસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
Weiterlesen »

ગુજરાતના આ ગામમાં અસંખ્ય માછલીઓના મોત! કોરોના જેવો ભયંકર રોગચાળો ફેલાવાનો ભયગુજરાતના આ ગામમાં અસંખ્ય માછલીઓના મોત! કોરોના જેવો ભયંકર રોગચાળો ફેલાવાનો ભયગુજરાતના એક ગામમાં હાલ અચાનક એક સાથે તળાવની માછલીઓના મોત થઈ ગયા છે. માછલીઓના મોત બાદ આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ આવે છે. જેને કારણે સ્થાનિક ત્રાહિમામ છે. લોકોને રોગચાળો ફેલાવાનો ડર સતાવી રહ્યો છે. શું છે સમગ્ર મામલો જાણીએ વિગતવાર...
Weiterlesen »

હવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંહવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંDahegam Village selling scam : માનવામાં ન આવે તેવી ઘટના બની છે, એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરનું એક ગામ આખેઆખુ વેચાઈ ગયું છે
Weiterlesen »

ગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીGau-mutra Dairy : બનાસકાંઠામાં ગૌપ્રેમીઓ દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવે છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે, અને માર્કેટમાં ગૌ મૂત્ર વેચે છે
Weiterlesen »

આ છે અસલી બહાદુરી! વરસતા વરસાદમાં વૃદ્ધ દંપતી માટે દેવદૂત બનીને આવી સુરત પોલીસઆ છે અસલી બહાદુરી! વરસતા વરસાદમાં વૃદ્ધ દંપતી માટે દેવદૂત બનીને આવી સુરત પોલીસSurat Police : ગુજરાતના પોલીસના જવાનો ક્યારેક પોતાની ડ્યુટીથી અલગ થઈને બહાદુરીના એવા કામ કરે છે કે માન થઈ આવે. સુરતની રાંદેર પોલીસ તેની સરાહનીય કામગીરી માટે પ્રખ્યાત છે. ત્યારે રાંદેર પોલીસે નિઃસહાય વૃદ્ધ દંપતીની અનોખી મદદ કરી છે.
Weiterlesen »

ફોન પર આવો Text Message આવે તો જોતા જ ડિલીટ કરી દો, તમારું એકાઉન્ટ ખાલી કરાવી દેશેફોન પર આવો Text Message આવે તો જોતા જ ડિલીટ કરી દો, તમારું એકાઉન્ટ ખાલી કરાવી દેશેText Message: તમારા ફોનમાં અનેક પ્રકારના મેસેજ આવે છે, તેનાથી તમારું ઈનબોક્સ ફુલ થઈ જતુ હશે, જોકે તમને ખબર નથી કે તેમાં કેટલાક ખતરનાક મેસેજ હોઈ શકે છે
Weiterlesen »



Render Time: 2025-02-25 07:48:11