માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!

Gujarat Weather Forecast Nachrichten

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!
Gujarat Weather Updateગુજરાતવલસાડ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 54 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 210%
  • Publisher: 63%

Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ પણ વધવા લાગ્યું છે. અનેક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ હવે આગામી દિવસોમાં તોફાની બને તો નવાઈ નહીં. કારણ કે તોફાની વરસાદનો અણસાર દરિયામાં દેખાવા લાગ્યો છે.

દક્ષિણમાં દેધનાધન અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદ બાદ ચોમાસું આગળ વધવા લાગ્યું છે. હવેનો વરસાદ ભારે પવન અને આંધી સાથે તોફાની બનવા જઈ રહ્યો છે, તેનો અણસાર પણ દરિયામાં દેખાવા લાગ્યો છે.

ત્યારે ક્યાં પવન સાથે ધોધમાર વરસાદની છે આગાહી?દક્ષિણમાં દેધનાધન અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદ બાદ ચોમાસું આગળ વધવા લાગ્યું છે. હવેનો વરસાદ ભારે પવન અને આંધી સાથે તોફાની બનવા જઈ રહ્યો છે, તેનો અણસાર પણ દરિયામાં દેખાવા લાગ્યો છે. આ છે વલસાડ જિલ્લાના તીથલમાં આવેલો દરિયો તીથલના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને બીચ પર 15થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઊછળ્યા. દરિયા દેવે જાણે રૌદ્ર રૂપ ધારણ કરી દીધું હોય એવું નજરે પડ્યું.

વલસાડ જિલ્લામાં આગામી 5 દિવસ ભારે રહેવાના છે કારણ કે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયો હજુ વધારે તોફાની બનવાનો છે. તેના કારણે હાલ વલસાડમાં NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના અપાઈ છે.વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદતો વલસાડની સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. જેના કારણે ત્યાં સ્થિતિ વણસે તો પહોંચી વળવા માટે NDRFની ટીમો ડિપ્લોય કરાઈ છે.

તો માછીમારોને દરિયામાં ન જવા માટે સુચના અપાઈ છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લા ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે તો ચોમાસું દક્ષિણ ગુજરાત બાદ હવે અન્ય જિલ્લા તરફ પણ આગળ વધે તેવું પૂર્વાનુમાન છે. રાજ્યમાં અત્યાર સુધી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ જોવા મળ્યો છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું. પરંતુ ચોમાસું સ્થિર થઈ જતાં આ વર્ષે ચોમાસાનો 70 ટકા ઓછો વરસાદ થયો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ગુજરાત પર મેઘરાજા કેવા મહેરબાન થાય છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Update ગુજરાત વલસાડ Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain ચોમાસાની આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથેની આગાહી

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

આગામી ત્રણ કલાક ગુજરાતના આ વિસ્તારો માટે ભારે! 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવનઆગામી ત્રણ કલાક ગુજરાતના આ વિસ્તારો માટે ભારે! 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવનGujarat Weather Updates: હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. જે મુજબ આગામી ત્રણ કલાક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક માટે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
Weiterlesen »

Gujarat Weather Forecast: અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું, ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની આગાહી, લોકોને સતર્ક કરાયાGujarat Weather Forecast: અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું, ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની આગાહી, લોકોને સતર્ક કરાયાGujarat Weather Forecast: અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાયું છે જે ગુજરાતના આ વિસ્તારો માટે ચેતવણી ઊભું કરી રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગે અરબ સાગર કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે.
Weiterlesen »

Gujarat Weather Forecast: 4 દિવસ વહેલું ચોમાસું બેઠું,ગુજરાતમાં આગામી 3 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહીGujarat Weather Forecast: 4 દિવસ વહેલું ચોમાસું બેઠું,ગુજરાતમાં આગામી 3 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહીભીષણ ગરમી સામે ઝઝૂમી રહેલા ઉત્તર ભારતને હવે રાહત મળવાના એઁધાણ છે. દેશમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે અને હવે ગુજરાત, તેલંગણા અને મહારાષ્ટ્ર સહિતતમામ ક્ષેત્રોને કવર કરી ચૂક્યું છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
Weiterlesen »

આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ, ચોમાસા પર આવી ગયા ખુશીના સમાચારઆગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ, ચોમાસા પર આવી ગયા ખુશીના સમાચારMonsoon Update: સાઉથવેસ્ટ મોનસૂનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આજે તે સાઉથ મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણી છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે.
Weiterlesen »

ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશેગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશેRain Alert In Gujarat : ગુજરાતમાં 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી, આજે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે, 19 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે
Weiterlesen »

ગુજરાતના ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત : આ તારીખથી કરાશે મગની ટેકાના ભાવે ખરીદીગુજરાતના ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત : આ તારીખથી કરાશે મગની ટેકાના ભાવે ખરીદીGujarat Government Annoucement For Farmers : રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૦૮ કરોડની કિંમતના ૧૨,૬૩૩ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે
Weiterlesen »



Render Time: 2025-02-25 17:22:35