માર્કેટમાં મળતા Protein Powder નો બાપ છે દેશી પ્રોટીન પાવડર, ઘરે બનાવવો છે એકદમ સરળ

Homemade Protein Powder Nachrichten

માર્કેટમાં મળતા Protein Powder નો બાપ છે દેશી પ્રોટીન પાવડર, ઘરે બનાવવો છે એકદમ સરળ
Protein Powder Kaise BanayeHow To Make Protein Powder At HomeSasta Protein Powder
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 70%
  • Publisher: 63%

Homemade Protein Powder : બહારના મોંઘાદાટ પ્રોટીન પાવડરન કહો બાય બાય, ઘરમાં માત્ર 10 મિનિટમાં પ્રોટીન પાવડર બની જશે, જેનાથી તમારું શરીર ટકાટક બની જશે

પહેલાં પત્રકાર બનવા માંગતી હતી, પછી ફિલ્મોમાં આવી, હવે છે વિરાટ કોહલીની 'મહારાણી'આજથી 5 દિવસ ગરમીનો પારો ઉંચો જશે, જુઓ 1થી 4 મે સુધી કયા જિલ્લાઓને અપાયું છે એલર્ટહાલમાં લોકો ખૂબ જ હેલ્થ કોન્સિયસ થઈ ગયા છે.મોટા ભાગના લોકો પોતાની હેલ્થ પર ધ્યાન આપતા હોય છે. વીડિયો ઉપલબ્ધ હોવાને કારણે હવે કેટલાય લોકો ઘર પર જ વર્કઆઉટ કરતા હોય છે. આજે તમે મોટા ભાગના લોકોને પ્રોટીન પાઉડરનું સેવન કરતા જોયા હશે. પણ તેમાં મોટા ભાગના પ્રોટીન પાઉડર નકલી પણ હોય છે. જે ફાયદો કરવાની જગ્યાએ ઉલ્ટા નુકસાન પહોંચાડશે.

આ દેશી પ્રોટીન પાવડરથી શરીરમાં નબળાઈ, શરીરમાં જીવ ન હોવો, ઘૂંટણમાં દર્દ વગેરેની સમસ્યાઓ દૂર થઈ જશે. તેમા પ્રોટીન, કેલ્શિયમ અન આર્યનના સ્ત્રોત હોય છે. આ મિશ્રણથી શરીરમાં તાકાત આવે છે, અને શરીર 15 દિવસમાં લોખંડ જેવું ફૌલાદી બની જશે. તેથી આજે જ ઘરમાં બનેલો પ્રોટીન પાવડર ખાવાની શરૂઆત કરી દો અને બહારના પ્રોટીન પાવડર બંધ કરી દો. તેનાથી તમારું બજેટ પણ ઘટી જશે. બહારના પ્રોટીન પાવડરથી તમારા શરીરને કોઈ ફાયદો નહિ થાય. ફીટનેસ એક્સપર્ટસ પણ માને છે કે, ઘરમાં બનેલો દેશી પ્રોટીન પાવડર તમારા ડાયેટમાં સામેલ કરો.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Protein Powder Kaise Banaye How To Make Protein Powder At Home Sasta Protein Powder Protein Shake Powder Protein Whey Protein Powder Best Protein Powders Protein Powder Recipe Protein Powder At Home Best Protein Powder High Protein Powder For Weight Gain પ્રોટીન પાવડર દેશી પ્રોટીન પાવડર સસ્તો પ્રોટીન પાવડર પ્રોટીન પાવડરની રેસિપી ઘરે બનાવો પ્રોટીન પાવડર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીWhatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીવોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખતમ કરવાનું ફરમાન આપવામાં આવે છે, તો વોટ્સએપ (Whatsapp) સંપૂર્ણપણે બંધ થઇ શકે છે.
Weiterlesen »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »

Ghee Purity: તમારા ઘરે આવતું ઘી શુદ્ધ છે કે મિલાવટી ? આ સરળ રીતથી જાણો ઘીમાં ભેળસેળ છે કે નહીંGhee Purity: તમારા ઘરે આવતું ઘી શુદ્ધ છે કે મિલાવટી ? આ સરળ રીતથી જાણો ઘીમાં ભેળસેળ છે કે નહીંHow to Check Ghee Purity: કેટલાક લાલચી લોકો ઘીમાં બટેટા, નાળિયેરનું તેલ, ડાલડા, શક્કરિયા જેવી વસ્તુઓ ઉમેરીને ભેળસેળ કરતા હોય છે. આ પ્રકારનું મિલાવટી ઘી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેના કારણે શરીરમાં રોગ પણ વધે છે.
Weiterlesen »

8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
Weiterlesen »

Chhattisgarh News: છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળોએ 18 નક્સલીઓને કર્યા ઢેર, 3 જવાન ઈજાગ્રસ્તChhattisgarh News: છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળોએ 18 નક્સલીઓને કર્યા ઢેર, 3 જવાન ઈજાગ્રસ્તKanker Naxalite Encounter: છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં 18 નક્સલીઓને ઠાર કર્યાં છે. નક્સલીઓ વિરુદ્ધ આ કાર્યવાહીમાં 3 જવાનો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.
Weiterlesen »



Render Time: 2025-02-26 19:53:52