Modi Factor in Loksabha Election 2024: શું આ વખતે પણ ચાલશે વર્ષ 2014 અને 2019ની જેમ મોદીનો જાદુ? લોકસભા ચૂંટણીમાં આ વખતે જો મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપની સ્થિતિ શું થશે? જાણો આંકડાઓ સાથે વાસ્તવિક સ્થિતિનો ચિતાર...
Banana Leaf Upay: કેળાના પાન પર રાખીને આ દેવતાઓને ચઢાવો ભોગ, વર્ષો જૂની ગરીબી થશે દૂરWeekly Horoscope: 6 મેથી શરુ થતું સપ્તાહ વૃષભ, મિથુન, તુલા રાશિ માટે શુભ, વાંચો સાપ્તાહિક રાશિફળ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. મંગળવારે થનારાં મતદાન ઉપર ગરમીની કેવી અસર થશે તેની પર મોટો આધાર છે? જ્યારે જ્યારે પણ મતદાન ઘટ્યું છે એનો ફાયદો કોંગ્રેસને થયો છે. ભાજપે સવાર સવારમાં જ મતદાન કરવા માટે જબરદસ્ત કમરકસી છે. આવતીકાલની ચૂંટણી પર ક્ષત્રિયોના વિરોધની કેવી અસર થશે તેની પર પણ મોટો મદાર છે. મતદાનની ટકાવારીમાં ઘટાડાનો ટ્રેન્ડ ત્રીજા તબક્કામાં પણ જળવાઈ રહેશે? આવા અનેક સવાલો અને ચર્ચાઓ છે.
Gujarat Politics Gujarat News Narendra Modi Bjp Congress Voting Political Party Pm Modi Gujarati News ગુજરાત સમાચાર નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 રાજનીતિ ભાજપ કોંગ્રેસ મતદાન મોદી ફેક્ટર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
Weiterlesen »
ભાજપ માટે બ્રહ્માસ્ત્ર છે મોદી સરકારની આ 12 યોજનાઓ, બનશે ચૂંટણીમાં જીતની ગેરંટીLoksabha Election 2024: 12 યોજનાઓ મોદી સરકાર માટે સાબિત થશે હુકમનો એક્કો, ફરી અપાવશે દિલ્હીનો દરબાર. દેશની કરોડો જનતાને મળે છે સરકારની આ સરસ યોજનાઓનો લાભ...
Weiterlesen »
રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
Weiterlesen »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Weiterlesen »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Weiterlesen »
આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
Weiterlesen »