IFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી, આજથી 16 મે સુધી વરસાદનો વરતારોદૈનિક રાશિફળ 12 મે: સંપત્તિ અને સમૃદ્ધિની દ્રષ્ટિએ આજનો દિવસ ધન રાશિ માટે શુભ, વાંચો આજનું રાશિફળ'આ કોઈના બાપની પ્રોપર્ટી નથી, મારી પત્ની છે, ક્ષત્રિય સમાજને ધમકી આપતો પતિનો AUDIO વાયરલગરમીમાં વધારે આવી રહ્યું છે વીજળીનું બિલ! આ સ્માર્ટ ટિપ્સ અપનાવી મેળવી શકો છો ફાયદો
હાલ સૌરાષ્ટ્રમાં ધમાસાન મચ્યું છે. રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ હવે રાદડિયા પર રાજકારણ ગરમાયું છે. ઈફ્કોની ચૂંટણીમાં શાનદાર જીત બાદ હવે રાદડિયા વિરુદ્ધ મોરચો શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં હવે ભાજપના પાટીદાર નેતાઓ વચ્ચે ધમાસાણ મચ્યું છે. લેઉવા પાટીદાર સંસ્થાના ટ્રસ્ટીએ રાદડીયાને હરાવવાના પ્રયાસો કર્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે. ગઈકાલે રાદડીયાએ પાટીદારોની સંસ્થા ખોડલધામનું નામ લીધા વગર જયેશ રાદડીયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જ્ઞાતિસમાજે રાજનીતિ ન કરવી જોઈએ.
ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે. રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઈફ્કોની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી, અને જીત પણ મેળવી હતી. ત્યારે હવે રાદડીયાને ચૂંટણીમાં હરાવવા માટે પાટીદારોની સંસ્થાના એક ટ્રસ્ટએ ભરપૂર પ્રયાસો કર્યાની ચર્ચા છે. આ મુદ્દે હાલ સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓમાં ભારે ધમાસાણ મચ્યું છે.લેઉવા પાટીદાર સમાજના જ એક ટ્રસ્ટીએ રાદડીયા વિરુદ્ધ મતદાન કરવા ફોન કરીને સહકારી મંડળીઓના ડેલીગેટ્સને કહ્યાંની વાત આજે બહાર આવી છે.
IFFCO Dilip Sanghani દિલીપ સંઘાણી જયેશ રાદડિયા Iffco Election Bipin Patel બિપીન પટેલ ઈફ્કોની ચૂંટણી ઈફ્કો ચેરમેન બિપીન પટેલ પંકજ પટેલ Bipin Patel Pankaj Patel Gujarat Politics Gujarat Bjp Internal Politics લેઉવા પાટીદાર Leuva Patidar Patidar Patidar Samaj પાટીદાર સમાજ લેઉવા પાટીદાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News ઈફ્કોનું ટર્નઓવર Iffco Turnover ભાજપનું ઈલુ ઈલુ ભાજપમાં ભડકો જયેશ રાદડિયાનો વિરોધ બાબુ નસીતના આક્ષેપ રાદડિયાની જીત રાજકોટ લોધિકા સંઘ ભાજપ-કોંગ્રેસનું ઇલું ઇલું Babu Nasit Gujarat Bjp Internal Politics Political War Khodaldham ખોડલધામ
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતના ઈલુ ઈલુ રાજકારણમાં ભડકો : હાઈકમાન્ડના આદેશને અવગણતા રાદડિયા સામે ઉઠ્યા આક્ષેપIFFCO Gujarat Election : ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં થયો ભડકો....સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોડ્યો મોર્ચો...પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની કરી માગણી
Weiterlesen »
વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ : મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું નથી, ભાજપે મને નાની ઉંમરમાં ઘણુ આપ્યું છેIFFCO Gujarat Election : ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં થયો ભડકો....રાદડિયા જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું , સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોડ્યો મોર્ચો...
Weiterlesen »
Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશpasteurized milk: : આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.
Weiterlesen »
ચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલGroundnut Oil prices Hike Again : ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો વધુ એક માર...સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો....15 કિલો ડબ્બાનો ભાવ થયો 2565...મગફળીની આવક ઘટતાં હજુ પણ વધઘટ થવાની છે શક્યતા...
Weiterlesen »
લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામRajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
Weiterlesen »
સાબરકાંઠામાં ઓનલાઈન પાર્સલમાં મોટો બ્લાસ્ટ થયો, એક જ પરિવારમાં બેના મોતParcel Blast : સાબરકાંઠાના વડાલી-વેડામાં ઓનલાઈન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ... સિવિલ હોસ્પિટલમાં બે લોકોના મોત... તો 1 વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ... પોલીસે ઘટનાસ્થળે પહોંચી શરૂ કરી તપાસ
Weiterlesen »