રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણીની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટ

Controversial Statement Nachrichten

રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણીની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટ
Rahul GandhiBhupat BhayaniJunagadh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

Loksabha Election 2024: ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શકતા નથી. અનેક નેતાઓ બેફામ નિવેદન આપી રહ્યાં છે. રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપનાર ભાજપ નેતા ભૂપત ભાયાણીની મુશ્કેલી વધી શકે છે.

રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણી ની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટ

Monthly HoroscopeCar Mileagesports newsગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેએ મતદાન થવાનું છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યાં છે. સૌપ્રથમ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપી વિવાદ ઉભો કર્યો હતો. ત્યારબાદ આમ આદમી છોડી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું હતું. હવે ભૂપત ભાયાણીની મુશ્કેલી વધી શકે છે.પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા ભૂપત ભાયાણીએ બેફામ વાણીવિલાસ કર્યો હતો.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Rahul Gandhi Bhupat Bhayani Junagadh જૂનાગઢ ભૂપત ભાયાણી રાહુલ ગાંધી વિવાદિત નિવેદન પરસોત્તમ રૂપાલા કિરીટ પટેલ Kirit Patel Parsottam Rupala Rupala Controversy ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીના નપુંસક કહ્યાં Impotent Rahul Gandhi Is Impotent Gujarat Politics

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
Weiterlesen »

રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; જેની જમીન ઈચ્છતા એ લઈ લેતારાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; જેની જમીન ઈચ્છતા એ લઈ લેતારાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજા મહારાજાઓ જેની જમીન જોઈતી હતી તે હડપી લેતા હતા.
Weiterlesen »

સુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબસુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબSurat Loksabha Election : સુરતમાં ભાજપે વનવે જીત મેળવી છે તેની સામે મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી, NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી
Weiterlesen »

ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોSabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા
Weiterlesen »

અમારી સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રેસ, ગુજરાતની ધરતી પર બોલ્યા રાહુલ ગાંધીઅમારી સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રેસ, ગુજરાતની ધરતી પર બોલ્યા રાહુલ ગાંધીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પાટણમાં ચૂંટણી રેલી સંબોધી હતી. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કેન્દ્રની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તે બંધારણ ખતમ કરવા ઈચ્છે છે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બની તો આર્થિક સર્વે કરવામાં આવશે.
Weiterlesen »

ભાજપનો વિવાદ ઠર્યો નથી ત્યાં આ શું બોલ્યા ગુજરાત કોંગ્રેસ નેતા? આપ્યું વિવાદિત નિવેદનભાજપનો વિવાદ ઠર્યો નથી ત્યાં આ શું બોલ્યા ગુજરાત કોંગ્રેસ નેતા? આપ્યું વિવાદિત નિવેદનLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે એક બેઠક ગુમાવી દીધી છે. સુરતમાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે. તો આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર આપેલા એક વિવાદિત નિવેદનને વિવાદ થયો છે.
Weiterlesen »



Render Time: 2025-02-26 08:14:31