ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
Watch Video: હાલમાં જ ભાજપનું લોકસભા ચૂંટણી અંગે સંકલ્પ પત્ર બહાર પડ્યું. જેને લઈને સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની ભારે નારાજગી અને રાજકોટના રતનપરમાં મળેલા મહાસંમેલન વિશે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો જેના પર સી આર પાટિલે જવાબ આપ્યો. જાણો શું કહ્યું.
જો ટિકિટ રદ ન થાય તો તમામ 26 બેઠકો પર ઓપરેશન રૂપાલા શરૂ કરવાની અને અન્ય રાજ્યોમાં આંદોલન ફેલાવવાની પણ ક્ષત્રિયોની તૈયારી છે. જેના ભાગ રૂપે રવિવારે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું વિશાળ મહાસંમેલન યોજાઈ ગયું. જેમાં લગભગ 3 લાખ ક્ષત્રિયોએ ભાગ લીધો. આ બધા વચ્ચે હવે ભાજપે આ સમગ્ર વિવાદ પર મૌન તોડીને પ્રતિક્રિયા આપી છે.
હાલમાં જ ભાજપનું લોકસભા ચૂંટણી અંગે સંકલ્પ પત્ર બહાર પડ્યું. જેને લઈને સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની ભારે નારાજગી અને રાજકોટના રતનપરમાં મળેલા મહાસંમેલન વિશે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેના જવાબમાં પાટિલે કહ્યું કે"ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, તેઓ પોતે અને બધા જ તેમની સાથે સંપર્કમાં છીએ.
BJP Kshatriya Revolt Parshottam Rupala Ratanpar Rajkot Seat C R Patil BJP Kshatriya Mahasammelan Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
Weiterlesen »
Salman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan House Photos: સલમાન ખાનના ઘરની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો ત્યારથી બધા મૌન છે. આ ફાયરિંગ બાદ ઘરની બહાર દિવાલ પર ગોળીઓના નિશાન જોવા મળ્યા અને અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. જુઓ ફાયરિંગ બાદ સલમાન ખાનના ઘરની બહાર કેવો નજારો છે.
Weiterlesen »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
રૂપાલા હટે તો રાજપૂતોનો વટ પડશે પણ ભાજપનો વટ પડી ભાંગશે! રૂપાલા આવતીકાલે ફોર્મ ભરશે એ ફાઈનલParsottam Rupala : 19 એપ્રિલ સુધી રુપાલાની ટિકિટ રદ નહીં કરાય તો દેશભરમાં ક્ષત્રિયોનું આંદોલન વકરશે તેવા અલ્ટીમેટમ છતાં આવતીકાલે રૂપાલા ફોર્મ ઉમેદવારી ફોર્મ ભરશે, ઉપરથી ભાજપે રૂપાલાને સ્ટાર પ્રચારકની યાદીમાં પણ કર્યા છે સામેલ
Weiterlesen »
રૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશેParsottam Rupala Vs Paresh Dhanani : રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપતા ભાજપનું ગણિત ઉંધુ પડી શકે છે, રૂપાલાની સીધી લડાઈ હવે ધાનાણી સાથે છે, એક વાર તો રૂપાલા ધાનાણી સામે હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે
Weiterlesen »