લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કર

Botad Nachrichten

લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કર
Gopinathji Mandir Temple Board Electionગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીTemple Board
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Gopinathji Mandir Temple Board Election : આજે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષની થશે મહાટક્કર, ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ, પોલીસ છાવણીમાં ફેરવાયું...

Gopinathji Mandir Temple Board Election : આજે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષની થશે મહાટક્કર, ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ, પોલીસ છાવણીમાં ફેરવાયું ગઢડા દૈનિક રાશિફળ 21 એપ્રિલ: સિંહ રાશિના લોકોની સંપત્તિનો વિસ્તાર થશે, આવકમાં વૃદ્ધિ થશે, વાંચો આજનું રાશિફળBaba Vanga: બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી તો 2024ના 8 મહિનામાં જોવા મળશે તબાહી, આવનારા દિવસોમાં શું...

એરફોર્સ ઓફિસરની પુત્રી સાથે સુપરસ્ટારે કર્યા હતા ગુપચૂપ લગ્ન, 16 વર્ષ બાદ થઇ ગયા છૂટાછેડા, પહૈચાન કોન? ગઢડા ખાતે વડતાલ તાબાના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહિવટ માટેના પાંચ વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટની સ્કીમ મુજબ આવતીકાલે ચૂંટણી યોજાનાર છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના કુલ 12 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. અને 22 મી એપ્રિલના રોજ મત ગણતરી યોજાનાર છે. ત્યારે ચૂંટણી વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. અને પાંચસો જેટલા પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ચૂંટણી યોજાશે.ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ આજે મતદાન શરૂ થયું છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ટેમ્પલ બોર્ડની ચૂંટણી મુદ્દે બંને પક્ષો વચ્ચે થયા હતા. આ વિવાદો બાદ 11 ગુના નોંધાયેલા છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ કમી કરવાને મામલે વિવાદ ચાલી રહ્યો છે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બહાર જાહેરનામું બહાર પડાયું છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gopinathji Mandir Temple Board Election ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી Temple Board Election Gadhda Gopinathji Temple Botad Botad News બોટાદ બોટાદ સમાચાર ગઢડા ગોપીનાથ મંદિર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Weiterlesen »

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
Weiterlesen »

Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદAyodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
Weiterlesen »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીસોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
Weiterlesen »



Render Time: 2025-02-26 20:08:14